હેડિંગ: સેબીએ 10 હજાર કરોડના આઈપીઓને મંજૂરી આપી
ફાર્મ ઈઝી સહિત વધુ 3 કંપનીઓના આઈપીઓને મંજૂરી 44 આઈપીઓના ડ્રાફ્ટ મંજૂરી માટે પાઇપલાઇનમાં માર્કેટ રેગ્યુલેટર સેબીએ ફેબ્રુઆરીમાં અત્યારસુધી 10 હજાર કરોડથી વધુના આઈપીઓને મંજૂરી આપી છે. જ્યારે 44 કંપનીઓના ડ્રાફ્ટ હજી મંજૂરી માટે પાઇપલાઇનમાં છે. ફાર્મ ઈઝી સહિત 3 કંપનીઓના આઈપીઓને સેબીએ મંજૂરી આપી છે. ત્રણેય કંપનીઓ આઈપીઓ મારફત અંદાજિત કુલ રૂ. 8050 કરોડ…
