BUSINESSGUJARAT.IN

વર્ષ ૨૫-૨૬ માં હાર્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રૂ. ૧. લાખ કરોડથી વધુનું વિક્રમી મૂડી રોકાણ કર્યુઃ ગૌતમ અદાણી

અમદાવાદ, 25 જૂનઃ સમૂહના ઇતિહાસમાં કેટલાક વર્ષો એવા હોય છે જે સીમાચિહ્નોથી વિશેષ હોવા સાથે તે નિર્ણાયક વર્ષો બની જાય છે – જે વર્ષો વિશ્વાસની શક્તિ પુરવાર કરે છે, જે વર્ષો સ્થિતિસ્થાપકતાની શક્તિ દર્શાવે છે,  આ વર્ષો સ્પષ્ટતાની વાટ જોનારાઓ અને અસ્થિરતામાંથી નિર્માણ કરનારાઓ વચ્ચેનો ફરક દર્શાવે છે. નાણા વર્ષ ૨૦૨૫-૨૬ આપના અદાણી સમૂહ માટે…

Read More

BANDHAN BANK એ FDના વ્યાજ દરો વધારીને 7.95 ટકા સુધી કર્યા

અમદાવાદ, 24 જૂન, 2026: બંધન બેંકે આજે જાહેરાત કરી કે 2 વર્ષથી લઈને 3 વર્ષથી ઓછી મુદતની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર વ્યાજદરમાં 20 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. આ વધારા બાદ બેંક હવે આ મુદતની FD પર મહત્તમ 7.95 ટકા વ્યાજદર આપી રહી છે. બેંક વરિષ્ઠ નાગરિક ગ્રાહકોને સૌથી વધુ 7.95 ટકા વ્યાજદર ઓફર કરી…

Read More

VOLTASએ પ્રથમ કંપની-માલિકી અને COCO સ્ટોરના લોન્ચ સાથે રિટેઈલ હાજરીને વધુ મજબૂત બનાવી

અમદાવાદ, 24 જૂન: ટાટા ગ્રૂપની નંબર 1 એસી કંપની વોલ્ટાસ લિમિટેડે આજે અમદાવાદમાં તેના કંપની-માલિકી અને કંપની-સંચાલિત (COCO) સ્ટોરના ઉદઘાટનની જાહેરાત કરી, જે કંપનીની રિટેઈલ વિસ્તરણ વ્યૂહરચનામાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. નવો સ્ટોર અમદાવાદમાં ગ્રાહકોની વધતી જતી આકાંક્ષાઓ સાથે ગતિ જાળવવાની વોલ્ટાસની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, જે સાથે અત્યાધુનિક, વિશ્વસનીય અને ઊર્જા-કાર્યક્ષમ ઓફરો સાથે તેની…

Read More

NIFTY જ્યાં સુધી 24200 ક્રોસ કરી સ્થિર નહિં થાય ત્યાં સુધી માર્કેટમાં અનિર્ણાયકતાના એંધાણ

નિષ્ણાતોના મતે, NIFTYએ 24,200થી ઉપરનો બ્રેકઆઉટ આપવો પડશે જેથી 24,500 તરફ વધુ ઉછાળો આવે, ત્યાં સુધી કોન્સોલિડેશન 23,750ના તાત્કાલિક સપોર્ટ અને ત્યારબાદ 23,640ના સપોર્ટ સાથે ચાલુ રહી શકે છે. તાત્કાલિક રેઝિસ્ટન્સ 23,900-24,000 પર હોવાનું જણાવે છે. Stocks to Watch: Infosys, IRFC, Honasa Consumer, Rashi Peripherals, Imagicaaworld, Vedanta, Delhivery, DP Wires, Clay Craft India, Zydus Lifesciences,…

Read More

મ્યુચ્યુઅલ ફંડ SIP: લાંબાગાળાના રોકાણકારો માટે મબલક કમાણીનો માર્ગ

માર્ચ 2017માં મ્યુચ્યુઅલ ફંડમાં માસિક SIP યોગદાન રૂ. 4,335 કરોડથી વધીને માર્ચ 2026 માં રૂ. 32,087 કરોડ થયું છે, જે 7 ગણો ઉછાળો છે. આ દર્શાવે છે કે SIP ભારતીય રોકાણકારોની રમતમાં કેટલી ઊંડી રીતે સમાવિષ્ટ થઈ ગઈ છે. છતાં SIPની લોકપ્રિયતાએ ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે: જેમકે, શું હું લાંબા સમય સુધી રોકાણ કરી…

Read More

ઇન્ટેરિયો બાય ગોદરેજે વર્ષ 2025-26માં રૂ. 4,000 કરોડની આવક નોંધાવી

મુંબઈ, 24 જૂન, 2026 : ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રૂપની અગ્રણી ફર્નિચર બ્રાન્ડ ઇન્ટેરિયો બાય ગોદરેજએ નાણાકીય વર્ષ 2025-26માં રૂ. 4,000 કરોડની આવક કરી હતી, જે નાણાકીય વર્ષ 2024-25ની આવકની સરખામણીમાં વાર્ષિક 12 ટકાની વૃદ્ધિ છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન કંપનીએ 100 નવા શહેરોમાં પોતાના વ્યવસાયનું વિસ્તરણ કર્યું છે અને સંપૂર્ણ વ્યવસાયમાં ન્યૂ પ્રોડક્ટ ઇન્ડ્રોક્શન (NPI)નાં વેચાણનું…

Read More

ટીસીએસે TCS InQuizitive ની 2026 એડિશનની જાહેરાત કરી, અમદાવાદના વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશન શરૂ

અમદાવાદ, 23 જૂન, 2026: આઈટી સર્વિસીસ, કન્સલ્ટીંગ અને બિઝનેસ સોલ્યુશન્સ ક્ષેત્રની વૈશ્વિક અગ્રણી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસે (TCS) (BSE: 532540, NSE: TCS) તેની પ્રતિષ્ઠિત ઇન્ટર-સ્કૂલ ક્વિઝ TCS InQuizitive 2026ની જાહેરાત કરી છે. અમદાવાદના વિદ્યાર્થીઓ માટે હવે આ સ્પર્ધામાં ભાગ લેવા રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યા છે. હવે તેના 28મા વર્ષમાં પ્રવેશેલી આ ક્વિઝ દેશના યુવા વિદ્યાર્થીઓ…

Read More

અદાણી મુન્દ્રા એરપોર્ટનો સંપૂર્ણ સંકલિત, મલ્ટી- મોડલ  લોજિસ્ટિક્સ અને બિઝનેસ હબ સ્વરુપે આરંભ

મુન્દ્રા, 24 જૂન: મુંન્દ્રા એરપોર્ટથી મુંબઈ અને ગોવાને જોડતી તેની પ્રથમ શિડ્યુલ્ડ ફ્લાઇટ સેવા શરૂ કરવાની અદાણી મુન્દ્રા એરપોર્ટ જાહેરાત કરી છે. સ્ટાર એર સાથે વ્યૂહાત્મક સહયોગમાં થયેલું આ મહત્વનું હવાઈ જોડાણ સંપૂર્ણ સંકલિત, મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ અને બિઝનેસ હબમાં પરિવર્તિત થવા સાથે કચ્છ પ્રદેશની અભૂતપૂર્વ આર્થિક સંભાવનાઓને ખોલશે. મંગળવારથી અત્યાધુનિક ટર્મિનલ ઉપરથી સ્ટાર એર દ્વારા…

Read More