BUSINESSGUJARAT.IN

અદાણી ગ્રીન દ્વારા લંડનના સાયન્સ મ્યુઝિયમ ખાતે વૈશ્વિક ઊર્જા સંવાદનું આયોજન

લંડન/ભારત, 28 જૂન: અદાણી ગ્રીન એનર્જી લિ. ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણીએ ​​ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવવા અને આર્થિક વિકાસને ટેકો આપવા માટે ઝડપી વવીજળીકરણ હાથ ધરવાની હિમાયત કરતાં કહ્યું હતું કે વિશ્વસનીય, સસ્તી અને ચોવીસ કલાક સ્વચ્છ ઉર્જા પહોંચાડવા માટે સંગ્રહ ક્ષમતા સાથેની સંકલિત નવીનીકરણીય ઉર્જા મહત્વની બની રહેશે. લંડનના સાયન્સ મ્યુઝિયમ ખાતે ઉર્જા સંક્રમણ…

Read More

અદાણી એરપોર્ટ્સ દ્વારા ભારતના 5 રાજ્યોમાં 655 એકરથી વધુ વિસ્તારમાં સંકલિત એરપોર્ટ સિટી ડેવલપમેન્ટનું અનાવરણ 

મુંબઈ, 28 જૂન: ભારતના સૌથી મોટા ખાનગી એરપોર્ટ ઓપરેટર, અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ. (AAHL) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી એરપોર્ટ સિટી લિ. (AACL) એ તેના એરપોર્ટ માળખામાં સંકલિત એરપોર્ટ શહેરો વિકસાવવા માટે એક મહત્વાકાંક્ષી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો છે, જે નિરંતર રીતે જોડાયેલા અને આસપાસ આવેલા શહેરી જિલ્લાઓમાં આતિથ્ય, છૂટક વેપાર  મનોરંજન, સંમેલનોની સવલત અને વાણિજ્યિક…

Read More

એરિઓન ગ્રૂપે 60 મિલિયન અમેરિકન ડોલરનું ગિફ્ટ સિટી ફંડ પ્રસ્તુત કર્યું

મુંબઈ, 28 જૂન, 2026 : એરિઓન ગ્રૂપની ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપની એસેટ્સ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ (AAMPL)એ એરિઓન ગ્રોથ ફંડ – ગિફ્ટ સિટી પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી. આ ફંડ IFSCA (ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી) નિયમનો, 2025 અંતર્ગત કેટેગરી III અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (AIF) છે. એરિઓન ગ્રોથ ફંડ – ગિફ્ટ સિટીનો ઉદ્દેશ સમજદાર રોકાણકારોને કરવેરાદક્ષ, આંતરરાષ્ટ્રીય સ્તરે…

Read More

ગૌતમ અદાણીએ ગ્રામ્યસ્તરે વસતા સંશોધકો અને ઉદ્યોગ   સાહિસકો શોધવા ઝૂંબેશ વંદે ભારતમ આરંભી

અમદાવાદ, 28 જૂન: ભારતભરના સંશોધકો, ઉદ્યોગસાહસિકો અને તેઓની સમસ્યાઓ ઉકેલતી પ્રતિભાઓને શોધીને અને તેમને પીઠબળ આપવા માટે ’વંદે ભારતમ’નામે એક રાષ્ટ્રીય પહેલનો અદાણી ઔદ્યોગિક સમૂહના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ ૨૪ જૂને ​​પોતાના ૬૪મા જન્મદિનના અવસરે આરંભ કર્યો છે. ભારતના પરંપરાગત સ્ટાર્ટ-અપ કેન્દ્રોની બહારના આશાસ્પદ વિચારશીલો અને ઉદ્યોગ સાહસિક પ્રતિભાઓને રાષ્ટ્રીય પ્લેટફોર્મ પર લાવવાના હેતુથી તરતો…

Read More

નૅક પેકેજિંગ (KNACK Packaging)નો IPO 1 જુલાઈએ ખૂલશે, પ્રાઈસબેન્ડ રૂ. 161-170

IPO ખૂલશે 1 જુલાઇ IPO બંધ થશે 3 જુલાઇ એન્કર બુક 30 જૂન ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ. 161-170 લોટ સાઇઝ 88 શેર્સ લિસ્ટિંગ NSE, BSE એમ્પ્લોઇ રૂ.16 ડિસ્કાઉન્ટ IPO સાઇઝ રૂ. 439.50 કરોડ અમદાવાદ, 26 જૂન, 2026: નૅક પેકેજિંગ લિમિટેડ તેના પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યૂ ધરાવતા ઇક્વિટી શેર્સનો આઈપીઓ (“Offer”) બુધવાર, 1 જુલાઈ,…

Read More

માર્કેટ લેન્સઃ NIFTY 24200 ક્રોસ કરવા સજ્જ, રોકાણકારો ખરીદી માટે કેડ બાંધો

NIFTY 24,100-24,200 પર તાત્કાલિક રેઝિસ્ટન્સ સાથે બ્રેકઆઉટ અપે તો24,400-24,600 તરફ જઈ શકે છે. ઘટાડા પર, 24,000 મુખ્ય સપોર્ટ રહે છે, ત્યારબાદ 23,900-23,800 ઝોન આવે છે, 23,800થી નીચે બ્રેકઆઉટ સાથે પ્રોફિટ બુકિંગ શરૂ થવાની સંભાવના હોવાનું ટેકનિલ એનાલિસ્ટ્સ અને બજાર પંડિતો જણાવે છે. Stocks to Watch Embassy Developments, NLC India, Bharti Airtel, IRCTC, Jubilant Pharmova, HCL…

Read More

India Remains Resilient Amid Global Shocks; Valuation Reset and Domestic Participation Strengthen Long-Term Investment Case

AQUA PMS returned +2.82% in May 2026, outperforming BSE 500 TRI by ~300 bps · MADP returned +1.83% vs benchmark +0.13% · AQUA since-inception CAGR: 20.90% pa vs 13.33% benchmark · India’s macro fundamentals intact despite oil shock, record-low rupee and 11 consecutive months of FII outflows Mumbai, 25th June 2026: PL Asset Management, the…

Read More

આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સે અમદાવાદમાં નિકોલમાં નવી બ્રાન્ચ સાથે ગુજરાતમાં વિસ્તરણ કર્યું

અમદાવાદ, ગુજરાત, 25 જૂન, 2026: આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડની પેટા કંપની તથા અગ્રણી હાઉસિંગ ફાઇનાન્સ કંપની આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે (ABHFL) અમદાવાદમાં નિકોલ ખાતે નવી બ્રાન્ચના શુભારંભ સાથે ગુજરાતમાં તેની ઉપસ્થિતિનું વિસ્તરણ કર્યું છે. દેશભરમાં ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કનું વિસ્તરણ કરવાના તેના વ્યાપક પ્લાન અંતર્ગત નવી બ્રાન્ચ શરૂ કરાઇ છે. આ ઉમેરા સાથે આદિત્ય બિરલા હાઉસિંગ…

Read More