AXIS મ્યુચ્યુઅલ ફંડે એક્સિસ મલ્ટી-એસેટ એક્ટિવ ફંડ ઓફ ફંડ લોન્ચ કર્યું
અમદાવાદ, 24 નવેમ્બર: AXIS મ્યુચ્યુઅલ ફંડે એક્સિસ મલ્ટી-એસેટ એક્ટિવ ફંડ ઓફ ના લોન્ચની જાહેરાત કરી છે. આ એક ઓપન-એન્ડેડ ફંડ ઓફ ફંડ સ્કીમ છે જે ઇક્વિટી-લક્ષી અને ડેટ-લક્ષી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ અને કોમોડિટી-આધારિત ઇટીએફના યુનિટમાં રોકાણ કરે છે. ન્યૂ ફંડ ઓફર (NFO) 21 નવેમ્બર, 2025ના રોજ સબ્સ્ક્રીપ્શન માટે ખુલશે અને 5 ડિસેમ્બર, 2025ના રોજ બંધ…
