SAMSUNG એ Q3માં 23% વેલ્યુ શેર સાથે સ્માર્ટફોન બજારમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું
ગુરુગ્રામ, 6 નવેમ્બર: સેમસંગ એ 2024ના ત્રીજા સડસડાટ ત્રિમાસિકમાં ભારતમાં મૂલ્ય દ્વારા નંબર 1 સ્માર્ટફોન બ્રાન્ડ બની છે. 2024ના ત્રીજા ત્રિમાસિકમાં ભારતીય સ્માર્ટફોન બજારે સેમસંગ દ્વારા પ્રેરિત સર્વોચ્ચ મૂલ્ય હાંસલ કર્યું છે, જે 23 ટકા બજાર હિસ્સો છે.ત્રીજા ત્રિમાસિક (જુલાઈ- સપ્ટેમ્બર 2024) દરમિયાન વેલ્યુ ગ્રોથમાં આકર્ષક 12 ટકાનો વર્ષ દરContinue Reading



