SEDMAC Mechatronics Limited એ  DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 13 નવેમ્બર: સેડેમેક મેકાટ્રોનિક્સ લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની ભારત, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપમાં મોબિલિટી અને ઔદ્યોગિક બજારોમાં અગ્રણી ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (“OEMs”) ને કંટ્રોલ-ઇન્ટેન્સિવ, ક્રિટિકલ-ટુ-ધ-એપ્લિકેશન ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ્સ (“ECUs”) ની ડિઝાઇન અને સપ્લાયની કામગીરીમાં રોકાયેલી છે. કામગીરીમાંથી…

Read More

ADANI પોર્ટસ અને સેઝએ નાણા વર્ષ-26થી TNFD એડોપ્ટર તરીકે સાઇન કર્યું

 અમદાવાદ, 13 નવેમ્બર: ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન ઉપયોગીતા કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)  નેચર-રિલેટેડ ફાઇનાન્શિયલ ડિસ્ક્લોઝર (TNFD) એડોપ્ટર ટાસ્કફોર્સ બની છે, જે પ્રકૃતિ સંબંધિત અવલંબન,તેની અસરો, જોખમો અને અવસરો પર TNFD-સંરેખિત રિપોર્ટિંગ અમલી બનાવવા માટે પ્રતિબદ્ધ છે. અદાણી પોર્ટસ TNFD ફ્રેમવર્કને સ્વીકારનારી ભારતની પ્રથમ સંકલિત પરિવહન ઉપયોગીતા  કંપની બનીને,  પ્રકૃતિ…

Read More

ADANI સિમેન્ટ અને કૂલબ્રુક સિમેન્ટ ડિકાર્બોનાઇઝેશન માટે વિશ્વનું સૌપ્રથમ કોમર્શિયલ રોટોડાયનેમિક હીટરનો ઉપયોગ કરશે

અમદાવાદ, 13 નવેમ્બર: અદાણી સિમેન્ટ અને કૂલબ્રુકે આંધ્ર પ્રદેશમાં બોયારેડ્ડીપલ્લી ઇન્ટિગ્રેટેડ સિમેન્ટ પ્લાન્ટ ખાતે સિમેન્ટ ડિકાર્બોનાઇઝેશનને આગળ વધારવા માટે ક્રાંતિકારી RotoDynamic Heater™ (RDH™) ટેક્નોલોજીના વિશ્વમાં સૌપ્રથમ વખત વ્યવસાયિક સ્તરે ઉપયોગ માટે તેમના ડિલિવરી કરારની જાહેરાત કરી છે. કૂલબ્રુકની RDH™ ટેક્નોલોજીને આ સૌપ્રથમ વખત ઔદ્યોગિક સ્તરે લાગુ કરવામાં આવી રહી છે જે અદાણી સિમેન્ટના 2050 સુધીમાં…

Read More

Emcure Pharmaceuticals Reports Robust Q2FY26 Performance with 13% Revenue Growth and 25% Profit After Tax Growth

Ahmedabad, November 13: Emcure Pharmaceuticals (BSE:544210, NSE: EMCURE) today announced its consolidated financial results for the quarter ended September 30th, 2025. The quarter saw strong performance from both Domestic and International businesses. Domestic business grew 10.6% led by strong performance across all our key therapies and aided by new initiatives. Domestic business remains a key…

Read More

HESTER બાયોસાયન્સિસ લિમિટેડે Q2FY26 માટે 71% વૃદ્ધિ સાથે રૂ. 14.33 કરોડ કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ નોંધાવ્યો

અમદાવાદ, 13 નવેમ્બર: હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડે નાણાકીય વર્ષ 2026નાં બીજા ત્રિમાસિક ગાળા માટે કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ રૂ. 14.33 કરોડ નોંધાવ્યો છે, જે નાણાકીય વર્ષ 2025 માટે રૂ. 8.39 કરોડ નેટ પ્રોફિટની સરખામણીમાં 71% વૃદ્ધિ દર્શાવે છે. નાણાકીય વર્ષ 2026નાં બીજા ત્રિમાસિક ગાળા માટે કંપનીની કામગીરીમાંથી આવક રૂ. 70.97 કરોડ નોંધાઇ છે. નાણાકીય વર્ષ 2026નાં બીજા…

Read More

Capillary Technologies India Ltd નો IPO 14 નવેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.549 – 577

ઇશ્યૂ ખૂલશે 14 નવેમ્બર ઇશ્યૂ બંધ થશે 18  નવેમ્બર ફેસ વેલ્યૂ રૂ. 2 પ્રાઇસબેન્ડ રૂ.549 – 577 લોટ સાઇઝ 25 શેર્સ ઇશ્યૂ સાઇઝ 15207998 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 877 કરોડ EMPLOYEEMENT DISCOUNT રૂ. 52 લિસ્ટિંગ NSE, BSE અમદાવાદ, 12 નવેમ્બર: કેપિલરી ટેક્નોલોજીસ ઇન્ડિયા લિમિટેડ શેરદીઠ રૂ. 2 ની ફેસ વેલ્યૂ અને શેરદીઠ રૂ. 549 –…

Read More

નાણાકીય ટેકનોલોજીને સ્માર્ટ બનાવતી હકેથોનનું સફળ આયોજન  

અમદાવાદ, 12 નવેમ્બર: અદાણી એન્ટરપ્રાઇઝના સહયોગથી IIT ગાંધીનગર ઇનોવેશન એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ સેન્ટર (IIEC), GIFT ઇન્ટરનેશનલ ફિનટેક ઇન્સ્ટિટ્યૂટ (GIFT IFI) દ્વારા ફિનોવેટ હેક 2025 નું આયોજન કરવામાં આવ્યું. રાજ્યભરની કોલેજના 90+ તેજસ્વી વિદ્યાર્થીઓ, ડેવલપર્સ તેમજ સંશોધકોએ 24 કલાકની આ હેકેથોન માં  આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI), ડેટા સાયન્સ અને બ્લોકચેનનો ઉપયોગ કરી રિયલ ટાઈમ પડકારોને સામનો કર્યો હતો….

Read More