Category: Business
Mahindra introduces New Bolero Range with Bold New Design, Upgraded Interiors and Modern Features
AHMEDABAD, October 7: Mahindra & Mahindra Ltd., India’s leading SUV manufacturer, today introduced the New Bolero range. The price for the new Bolero starts at ₹ 7.99 Lakh (ex-showroom), and the newly introduced top-end B8 variant is priced at ₹ 9.69 Lakh (ex-showroom). The new Bolero Neo starts at ₹ 8.49 Lakh (ex-showroom), with the…
ઇન્શ્યોરન્સદેખોએ સૌપ્રથમ 2 મિલિયન ડોલરના ESOPલિક્વિડિટી પ્રોગ્રામની જાહેરાત કરી
અમદાવાદ, 7 ઓક્ટોબર: ઇન્શ્યોરટેક પ્લેટફોર્મ્સ પૈકીના એક ઇન્શ્યોરન્સદેખોએ 2 મિલિયન ડોરના તેના સૌપ્રથમ ESOP લિક્વિડિટી પ્રોગ્રામની આજે જાહેરાત કરી હતી. આ સીમાચિહ્ન અર્થપૂર્ણ સંપત્તિ સર્જન દ્વારા તેના કર્મચારીઓને વળતર આપવાની કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને માલિકીપણા, પારદર્શકતા તથા લાંબા ગાળે મૂલ્ય સર્જનની તેની સંસ્કૃતિને ગહન બનાવે છે. તેના ESOP પ્રોગ્રામને લોન્ચ કર્યાના બે જ વર્ષમાં…
ICICI Prudential Mutual Fund એ NFO ફંડ લોન્ચ કર્યું: ICICI Prudential Conglomerate Fund
અમદાવાદ, 6 ઓક્ટોબરઃ ICICI PRUDENTIAL MUTUAL FUND એ કોન્ગ્લોમરેટ થીમને અનુસરતી ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ કોન્ગ્લોમરેટ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કોન્ગ્લોમરેટ્સ એટલે કે ઉદ્યોગ કે વ્યવસાય સમૂહો ભારતમાં સ્થિત પ્રમોટર સંચાલિત જૂથો છે જેઓ વિવિધ ક્ષેત્રો કે ઉદ્યોગોમાં બે કે તેથી વધુ લિસ્ટેડ કંપનીઓ ધરાવે છે. મજબતૂ પ્રમોટર્સ અને વિવિધ પ્રકારની…
Oswal Cables Limited એ DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 6 ઓક્ટોબરઃ ઓસ્વાલ કેબલ્સ લિમિટેડે બજાર નિયામક સેબીમાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની પ્રતિશેર રૂ. 5ની મૂળ કિંમત સાથે રૂ. 300 કરોડના ફ્રેશ ઇશ્યૂ અને 22,200,000 ઇક્વિટી શેર્સના ઓફર ફોર સેલ દ્વારા કુલ રૂ. 500 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. ઓસ્વાલ કેબલ્સ લિમિટેડ 765 કેવી સુધીના વોલ્ટેજ સ્પેક્ટ્રમ…
Invesco Mutual Fund એ ઇન્વેસ્કો ઈન્ડિયા કન્ઝમ્પશન ફંડ લોન્ચ કર્યું
અમદાવાદ, 4 ઓક્ટોબરઃ ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે આજે તેના નવા ફંડ ઇન્વેસ્કો ઈન્ડિયા કન્ઝમ્પશન ફંડ લોન્ચ કરવાની આજે જાહેરાત કરી હતી. આ ફંડનો ઉદ્દેશ્ય કન્ઝમ્પશન થીમથી લાભ લેતી કંપનીઓના ઇક્વિટી તથા ઇક્વિટી સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં તેની નેટ એસેટ્સના લઘુતમ 80 ટકામાં રોકાણ કરીને ભારતના વપરાશની વૃદ્ધિનો લાભ લેવાનો છે. આ ફંડ સક્રિયપણે મેનેજ કરવામાં આવશે અને ટોપ…
Learnfluence Education Limited એ DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 4 ઓક્ટોબરઃ વિદ્યાર્થીઓ, ગ્રેજ્યુએટ્સ અને વર્કિંગ પ્રોફેશનલ્સને મલ્ટી-મોડલ લર્નિંગ ઓફર કરતાં લર્નફ્લુઅન્સ એજ્યુકેશન લિમિટેડે તેના પ્રારંભિક જાહેર ભરણા (IPO) દ્વારા ભંડોળ એકત્ર કરવા માટે મૂડી બજાર નિયામક સેબીમાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. આ કંપની લક્ષ્યની પેરેન્ટ કંપની છે, જે 8 શહેરોમાં 15 કેમ્પસમાં કાર્યરત છે. કાલિકટ, અર્નાકુલમ, કન્નુર, ત્રિવેન્દ્રમ,…
BVG India એ DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 4 ઓક્ટોબરઃ ઇન્ટિગ્રેટેડ ફેસિલિટી મેનેજમેન્ટ (IFM) સર્વિસીઝ પ્રોવાઇડર અને પૂણેમાં મુખ્યમથક ધરાવતી બીવીજી ઈન્ડિયા લિમિટેડે તેના IPO માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યુ છે. આ ઇશ્યૂમાં રૂ. 300 કરોડના ફ્રેશ ઇશ્યૂ અને વર્તમાન શેરધારકો દ્વારા 2.85 કરોડ સુધીના ઇક્વિટી શેર્સની વેચાણ માટેની ઓફર (OFS)નો…
Jerai Fitness Limited એ DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 4 ઓક્ટોબરઃ જેરાઇ ફિટનેસ લિમિટેડે તેના પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) માટે સેબીમાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. આ ઓફરમાં પ્રતિશેર રૂ. 10ની મૂળ કિંમતના 4,392,500 ઇક્વિટી શેર્સનો ઓફર ફોર સેલ છે. ઓફર ફોર સેલમાં રાજેશ રામસુખ રાય દ્વારા 1,500,000 ઇક્વિટી શેર્સ, રિંકુ રાજેશ રાય (પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ) દ્વારા 1,692,500 ઇક્વિટી…
