NCDEX ખાતે હળદર તથા જીરામાં ઉપલી સર્કિટ: ઇસબગુલનાં ભાવમાં વધારો
મુંબઇ, 28 જૂન: ગુજરાતભરમા મેઘમહેરનાં અહેવાલો બાદ નીચા મથાળે હાજર બજારોમાં લેવાલી નીકળતાં કૄષિ કોમોડિટીનાં ભાવ વધ્યા હતા. NCDEX ખાતે મગફળીનાં વાયદામાં ૨૦ ટનનાં વેપાર થયા હતા. ઇસબગુલ સીડનાં વાયદામાં ૬ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં વધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX…
