NCDEX: ગુવારેક્ષમાં ઘટાડો, જીરામાં ઉપલી, ગુવારગમમાં નીચલી સર્કિટ

મુંબઇ: આજે કિસાન દિવસે હાજર બજારોમાં નવેસરથી લેવાલીનાં કારણે વાયદાનાં કારોબારમાં પણ ઉછાળા જોવા મળ્યા હતા. આજે કૄષિ કોમોડિટીના ભાવ વધ્યા  હતા. જો કે  NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે  ૭૮૧૫.૨૦ ખુલી સાંજે ૭૭૯૩.૨૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૮૧૩Rs. ખુલી ઉંચામાં ૭૮૧૩ તથા નીચામાં ૭૮૧૩Rs….

Read More

COMMODITY TECHNICAL OUTLOOK

અમદાવાદઃ પ્રાઇમરી સેકન્ડરી માર્કેટમાં પ્રવેશેલા કરેક્શનના કારણે ધીરે ધીરે બુલિયન માર્કેટમાં બૂમ-બૂમની સ્થિતિ વધી રહી છે. જેમાં એમસીએક્સ સોનું રૂ. 55000 અને ચાંદી રૂ. 67000ની સપાટી ક્રોસ કરી રહ્યા છે. આગળ ઉપર લગ્નસરાની સિઝન અને કોવિડ ક્રાઇસિસ બન્ને સામસામે ટકરાઇ રહ્યા હોવાથી કિંમતી ધાતુઓની તેજી કેટલી તાજી રહે છે તે જોવાનું રહેશે. Gold LBMA Spot…

Read More

સોના-ચાંદીનો ચળકાટ વધ્યોઃ હાજર સોનું રૂ. 58000ની સવા બે વર્ષની ટોચે

અમદાવાદઃ વૈશ્વિક સ્તરે ફેડ રિઝર્વના હોકિશ વલણના કારણે કિંમતી ધાતુ બજારમાં અફરાતફરી સતત વધી રહી છે. અમદાવાદ ખાતે આજે હાજરમાં સોનું 10 ગ્રામદીઠ રૂ. 200 વધી સવા બે વર્ષની ટોચે 58000ની સપાટીએ પહોંચ્યું હતું. જ્યારે ચાંદી કિલોદીઠ રૂ. 1500 વધી 67500 થઈ હતી. અગાઉ 4 ઓગસ્ટે સોનુ 55700 અને ચાંદી 64500 થઈ હતી. જો કે,…

Read More

MCX: સોનું વાયદો રૂ.56 વધ્યોઃ ચાંદી રૂ.149 ઘટી, ક્રૂડ તેલમાં વૃદ્ધિ

મુંબઈઃ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.54,900ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,040 અને નીચામાં રૂ.54,863 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.56 વધી રૂ.54,954ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.82 વધી રૂ.44,047 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.4 ઘટી રૂ.5,399ના…

Read More

MCX: સોનાનો વાયદો રૂ.478 અને ચાંદીનો વાયદો રૂ.1,619 ઊછળ્યો

મુંબઈઃ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 3,17,364 સોદાઓમાં કુલ રૂ.23,649.75 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 13092.67 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 10497.79 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.54,429ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.54,815…

Read More

2023માં નિફ્ટી 20,919 પોઇન્ટ સુધી જઇ શકે: કોટક સિક્યોરિટીઝ

કોટક સિક્યોરિટીઝે 2023 માટે નિફ્ટીનું લક્ષ્ય 18,717 નક્કી કર્યું છે, જ્યારે તેજીના કિસ્સામાં બેન્ચમાર્ક નિફ્ટી 20,919 સુધી પહોંચી શકે છે. જો કે, મંદીના કિસ્સામાં, નિફ્ટીનો લક્ષ્યાંક 16,515 છે 2023માં વિવિધ બજારો માટેના કોટક સિક્યોરિટિઝે જારી કરેલા લક્ષ્યાંક/ અંદાજ વિગત લક્ષ્યાંક નિફ્ટી 20919/ 16515 GOLD $1670-2000/ oz MCX સોનું રૂ. 48500-60000/10 ગ્રામ ક્રૂડ ડબલ્યૂટીઆઇ $60/bbl-$100/bbl MCX…

Read More

NCDEX: કપાસિયા ખોળમાં ઉપલી, ધાણામાં નીચલી સર્કિટ

મુંબઇ: પાકતી મુદતે બેતરફી અફડાતફડી વચ્ચે આજે કૄષિ કોમોડિટીમાં ઉથલપાથલ જોવા મળી હતી. આજે NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે  ૮૧૧૧.૨૦ ખુલી સાંજે ૮૦૭૩.૧૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૧૦૯ રૂપિયા ખુલી ઉંચામાં ૮૧૦૯ તથા નીચામાં ૮૧૦૯ રૂપિયા થઇ સાંજે ૮૧૦૯ રૂપિયા બંધ રહ્યા હતા.         NCDEX…

Read More

MCX પર સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં વૃદ્ધિ

મુંબઈઃ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 2,21,436 સોદાઓમાં કુલ રૂ.16,669.44 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 7703.34 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 8937.24 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.54,354ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.54,490…

Read More