NCDEX: હાજર બજારોમાં નવી ખરીદીનો અભાવ, બાજરામાં ઉપલી તથા જીરામાં નીચલી સર્કિટ

મુંબઇ હાજર બજારોમાં નવી ખરીદીનો અભાવ તથા વાયદામાં સોદા સુલટાવવાની માનસિકતાનાં કારણે આજે  કૄષિપેદાશોનાં ભાવમાં બેતરફી વધઘટ જોવા મળી હતી. આજે એનસીડેક્સ ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે 6064.70 ખુલી સાંજે 60૩૩.90 અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ 6097.00 રૂપિયા ખુલી ઉંચામાં 6097 તથા નીચામાં 6097 રૂપિયા થઇ…

Read More

મસાલાની માગ આગામી દાયકામાં વાર્ષિક 6.5 ટકાના દરે વધશે, ભારત માટે વિશાળ તકોઃ WSO

4 અબજ ડોલરના મસાલા નિકાસ થયા છેલ્લા બે વર્ષમાં                  15 ટકા હિસ્સો નિકાસ થાય છે મસાલાના કુલ ઉત્પાદનના 10-15 ટકાના દરે વધી રહ્યું છે બ્રાન્ડેડ મસાલા બજાર મુંબઈ: ભારતીય મસાલાની નિકાસ છેલ્લા 2 વર્ષમાં 4 બિલિયન યુએસ ડૉલરને વટાવી ગઈ છે, જેમાં 180થી વધુ દેશોને આવરી લેવામાં આવ્યા છે. મસાલાની નિકાસમાં લગભગ 10% ફાળો છે….

Read More

સોનાના રિટેલ ચેઈન સ્ટોર્સનો માર્કેટ હિસ્સો 40 ટકા થશે

નવી દિલ્હીઃ નાના અને સ્વતંત્ર સોનીઓ પાસેથી આજે પણ રિટેલ ગ્રાહકો એટલાંજ ભરોસાથી સોનાના આભૂષણ- લગડી ખરીદી રહ્યા છે. પરંતુ ધીરે ધીરે મોટી મોટી કંપનીઓ દ્રારા સ્થાપવામાં આવતાં રિટેલ ગોલ્ડ સ્ટોર્સ ચેઇનનો હિસ્સો ધીરે ધીરે વધી રહ્યો છે.આવી ગોલ્ડ રિટેલ ચેઇન સ્ટોર્સનો હિસ્સો આગામી 5 વર્ષમાં વધવાની તૈયારીમાં છે. એક અહેવાલ અનુસાર, સ્વતંત્ર રિટેલર્સ હાલમાં બજારનો 65 ટકા હિસ્સો ધરાવે…

Read More

BSEને ઈલેકટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટસ લોન્ચ કરવા SEBIની ફાઈનલ મંજૂરી

મુંબઈ: BSEને ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ્સ (EGR)નું ટ્રેડિંગ તેના પ્લેટફોર્મ પર શરૂ કરવાની અંતિમ મંજૂરી સિક્યુરિટીઝએન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા પાસેથી મળી ગઈ છે. BSEને SEBIની સૈદ્ધાંતિક મંજૂરી આ વર્ષના ફેબ્રુઆરીમાં જ મળી ગઈ હતી એ પછી EGRમાં એક્સચેન્જના મેમ્બર્સને ટ્રેડિંગ માટે સજ્જ કરવા કેટલાંક મોક ટ્રેડિંગ સત્રો યોજાયા હતાં. EGRમાં વ્યક્તિગત રોકાણકારો, તેમ જ કમર્શિયલ…

Read More

સોનામાં $1655-1643 પર સપોર્ટ, $1678-1786 પર પ્રતિકારક સપાટી

અમદાવાદઃ આ અઠવાડિયે યુએસ ફેડ દ્વારા દરોમાં વધારો કર્યા પછી અને વધુ હોકીશ ટોન પર પ્રહાર કર્યા પછી સોના અને ચાંદીના ભાવમાં સુધારાની ચાલ જોવા મળી હતી, યુ.એસ. વ્યાજ દરો હવે વર્ષના અંતે 4%થી વધુ કરવા માટે સેટ છે. સ્થાનિક બજારમાં, રૂપિયામાં નબળાઈને કારણે બુલિયનમાં 1%થી વધુનો સુધારો થયો હતો, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારોમાં તે થોડો…

Read More

COMMODITIES MARKET OUTLOOK AT A GLANCE

શ્રાદ્ધ પક્ષની સુસ્તીના કારણે રૂ. 49800- 49500ની રેન્જમાં અથડાતું સોનું Intraday Technical Outlook Gold LBMA Spot 1660 ડોલરની નીચે જ્યાં સુધી પ્રાઇસ લેવલ રહે ત્યાં સુધી માર્કેટમાં સુસ્તી અને ખરીદીની ગેરહાજરી રહી શકે છે. માઇલ્ડ નેગેટિવ ટ્રેન્ડ ત્યારે જ પૂરો થયેલો ગણવો કે જ્યારે 1680 ડોલરની સપાટી ક્રોસ થાય. Silver LBMA Spot માર્કેટમાં 18.50 ડોલરની…

Read More

COMMODITIES: Intraday Technical Outlook

Gold LBMA Spot ઇન્ટ્રા-ડે ટ્રેન્ડ સુસ્ત રહેવા સાથે 1680 ડોલરની સપાટી જળવાઇ રહે તે દિવસના અંત સુધી જરૂરી રહેશે. બાકી નવો ટ્રેન્ડ ફેડના નિર્ણય બાદ નક્કી થઇ શકે છે. Silver LBMA Spot 19.80 ડોલરની સપાટી નજીકની રેઝિસ્ટન્સ સપાટી જણાય છે. તે ક્રોસ થાય તો અપવર્ડ ટ્રેન્ડ જોવા મળી શકે. અન્યથા સેલિંગ પ્રેશર વધવાની સંભાવના વિશેષ…

Read More

Diwali Edition Of India GJS From 22nd To 25th September

જીજેએસનું દિવાળી એડિશન પ્રદર્શન તા. 22-25 સપ્ટેમ્બર દરમિયાન Mumbai: ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (GJC) દિવાળી એડિશનનું આયોજન બોમ્બે એક્ઝિબિશન સેન્ટર (નેસ્કો), મુંબઈ ખાતે 22 થી 25 સપ્ટેમ્બર દરમિયાન મેગા B2B એક્સ્પોની બીજી આવૃત્તિ) કરી રહ્યું છે. – આ શોમાં 400 થી વધુ પ્રદર્શકો ભારત, યુકે, દુબઈ, બાંગ્લાદેશમાંથી ભાગ લેશે – આંતરરાષ્ટ્રીય બજારોમાં…

Read More