NCDEX: ગુવારેક્ષમાં સુધારો, ગુવારગમ, ગુવાર સીડમાં ઉંચા વેપાર

મુંબઇ, તા. ૧૨ જાન્યુઆરી, ૨૦૨૨: હાજર બજારોમાં રાહ જોવાની માનસિકતા તથા વાયદામાં એકંદર નરમ કારોબારનાં કારણે કૄષિ કોમોડિટીમાં એકંદરે ઘટાડો જોવા મળ્યો હતો. જોકે  NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ સુધારા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ સવારે  ૮૫૬૬.૬૦ ખુલી સાંજે ૮૫૮૫.૮૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૫૭૮રૂ. ખુલી ઉંચામાં ૮૫૭૮ તથા નીચામાં ૮૫૭૮રૂ. થઇ…

Read More

NCDEX: ગુવારેક્ષમાં સુધારો, ધાણાના વાયદામાં નીચલી સર્કિટ

મુંબઇ: હાજર બજારોમાં ચોક્કસ કોમોડિટીમાં ખરીદીનાં પગલે તેના ભાવ ઉંચકાયા હતા જો કે અન્ય અન્ય કૄષિ કોમોડિટીમાં  એકંદરે ઘટાડો જોવા મળ્યો હતો. જોકે  NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ સુધારા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ  સવારે  ૮૫૭૨.૪૦ ખુલી સાંજે ૮૫૮૫.૦૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૬૦૩ રૂપિયા ખુલી ઉંચામાં ૮૬૦૩ તથા નીચામાં ૮૬૦૩ રૂપિયા…

Read More

MCX: સોનાના વાયદામાં રૂ.110, ચાંદીમાં રૂ.616નો ઘટાડો

મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.55,920ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,950 અને નીચામાં રૂ.55,704ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.110 ઘટી રૂ.55,754ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.77 ઘટી રૂ.44,567 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1…

Read More

NCDEX:ગુવારેક્ષમાં સુધારો, એરંડા-ધાણા નીચલી- ગુવારગમમાં ઉપલી સર્કિટ

મુંબઇ: ઉંચા મથાળે વાયદામાં પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળતાં કૄષિ કોમોડિટીમાં એકંદરે ઘટાડો જોવા મળ્યો હતો. જોકે NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ સુધારા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ  સવારે  ૮૬૧૫.૫૦ ખુલી સાંજે ૮૬૩૫.૮૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૫૭૯ રૂપિયા ખુલી ઉંચામાં ૮૫૭૯ તથા નીચામાં ૮૫૭૯ રૂપિયા થઇ સાંજે ૮૫૭૯ રૂપિયા બંધ રહ્યા હતા….

Read More

MCX: કપાસના વાયદાના ભાવમાં 20 કિલોદીઠ રૂ.27.50ની નરમાઈ

નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદામાં તેજી સાથે મુંબઈઃ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 2,49,491 સોદાઓમાં કુલ રૂ.19,210.20 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7563.45 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.11622 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 63,047 સોદાઓમાં કુલ રૂ.3,680.04…

Read More

સોનું ફરી રૂ. 58000ની ટોચે, ચાંદી કીલોદીઠ રૂ. 69000

અમદાવાદઃ સ્થાનિક બુલિયન માર્કેટમાં હાજરમાં સોનું 10 ગ્રામદીઠ રૂ. 58000ની જૂની સર્વોચ્ચ સપાટીને સ્પર્શી ગયું હતું. જ્યારે ચાંદી રૂ. 69000ની સપાટીએ પહોંચી ગઇ છે. ઉલ્લેખનીય છે કે, 7 ઓગસ્ટે સોનું ઓલટાઈમ હાઈ 58000 અને ચાંદી 73000 થઈ હતી. વૈશ્વિક સ્તરે ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની જાહેરાતના પગલે ડોલર ઈન્ડેક્સ સતત મજબૂત બની રહ્યો છે. અમદાવાદ…

Read More

MCX WEEKLY REPORT: સોનામાં રૂ.319નો સુધારોઃ ચાંદી રૂ.1,689 ડાઊન

મુંબઈઃ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 30 ડિસેમ્બરથી 5 જાન્યુઆરીના સપ્તાહ દરમિયાન 40,59,467 સોદાઓમાં કુલ રૂ.2,98,489.07 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,13,340.65 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.1,84,675.15 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.54,975ના ભાવે…

Read More

MCX: સોના-ચાંદીના વાયદામાં ફરી ચમકારોઃ બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ

મુંબઈઃ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,40,034 સોદાઓમાં કુલ રૂ.16,757.55 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 6615.68 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 10122.69 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.55,382ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,430 અને…

Read More