Views on Commodities, Currencies and Bonds

એનર્જી મંગળવારે crudeના ભાવમાં વધારો થયો હતો, પાછલા સત્રના નુકસાનની ભરપાઈ કરતા, આશાવાદ પર કે ચીન કડક કોવિડ નિયંત્રણોથી ફરીથી ખોલી શકે છે. અમેરિકન પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યૂટના ડેટા દર્શાવે છે કે 28 ઓક્ટોબરે પૂરા થયેલા સપ્તાહમાં ક્રૂડનો સ્ટોક લગભગ 6.5 મિલિયન બેરલ ઘટ્યો હતો. નેચરલ ગેસના ભાવ મંગળવારે 10% ઘટ્યા હતા કારણ કે આગામી બે અઠવાડિયા…

Read More

સોનાની માગ Q-3માં 1181 ટન: વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ

અમદાવાદઃ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર વર્ષ 2022ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં સોનાની માંગ ( OTC સિવાય) 1,181 ટન પર પહોંચી હતી, જે વાર્ષિક ધોરણે 28% વધુ છે. ખરીદી વધતા સોનાની કુલ માંગ પ્રિ-કોવિડના સ્તરે પહોંચી ગઈ છે. ગ્રાહકો અને કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની માંગમાં વધારો થયો હતો,  જોકે રોકાણની માંગમાં નોંધપાત્ર…

Read More

NCDEX: એગ્રી કોમોડિટીમાં નવા વર્ષની શરૂઆત ઘટાડા સાથે, મસાલા-ગવાર વાયદામાં નરમ માહોલ

મુંબઇ તહેવારોની રજાઓ બાદ રાબેતા મુજબ થઇ રહેલા હાજર બજારો આજે ઘટ્યા મથાળે ટ્રેડ થયા હતા. આજે કૄષિ કોમોડિટીનાં વાયદામાં પણ સાર્વત્રિક ઘટાડો જોવા મળ્યો હતો. એનસીડેક્સ ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ સવારે  5960.10 ખુલી સાંજે 5888.30 અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ 5982 રૂપિયા ખુલી ઉંચામાં 5982 તથા…

Read More

COMMODITY INTRADAY TECHNICAL OUTLOOK

Gold LBMA Spot શરૂઆતી તબક્કામાં ટ્રેડિંગ ટ્રેન્ડ સુસ્ત રહેવાની શક્યતા સાથે જો 1629 ડોલરની સપાટી તૂટે તો માર્કેટમાં લિક્વિડેશન વધવાની સંભાવના જણાય છે. Silver LBMA Spot માર્કેટ રેન્જ 20.10- 18.20 વચ્ચેની રહેવાની સંભાવના. જે તરફનું બ્રેકઆઉટ જોવા મળે તે તરફની ચાલ ધ્યાનમાં રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે. ક્રૂડ ઓઇલ 84 ડોલરની સપાટી…

Read More

NCDEX ખાતે ગુવારેક્ષમાં સુધારો, એરંડાનાં વાયદામાં નીચલી સર્કિટ

મુંબઇ: અમુક સ્થળોએ હજુ દિવાળીની રજાઓ છે. તો અમુક રાજ્યોમાં હાજર બજારોમાં પાંખા કામકાજ શરૂ થયા છે. વાયદામાં કૄષિ પેદાશોમાં આજે માહોલ તેજ હતો. તેથી કૄષિ કોમોડિટીનાં ભાવોમાં ઉછાળો જોવા મળ્યો હતો. આજે NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ સુધારા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે 5938.90 ખુલી સાંજે 6043.40 અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા…

Read More

COMMODITY: INTRADAY TECHNICAL OUTLOOK

Gold LBMA Spot હળવા સુધારાની શક્યતા જોવા મળી શકે. જોકે, 1620 ડોલર નીચે માર્કેટમાં હેવી સેલિંગ પ્રેશર આપી શકે છે. Silver LBMA Spot 20.10-1 18.20 ડોલર વચ્ચેની સુસ્ત ચાલ વચ્ચે માર્કેટ જે તરફ બ્રેકઆઉટ આપે તે તરફની ચાલ જોવા મળી શકે તેવું નિષ્ણાતોનું માનવું છે. Crude Oil NYMEX 84 ડોલર ઉપર માર્કેટમાં સતત સુધારાની ચાલનો…

Read More

વિક્રમ સંવત 2079: 15 ટકા કમાણી માટે સોનામાં રોકાણ કરો

મુંબઇઃ સોના તથા ચાંદીના ભાવની દ્રષ્ટિએ 2022નું વર્ષ એકદમ વોલેટાઈલ રહ્યું છે. ઘરઆંગણે વર્તમાન વર્ષમાં સોના પર અત્યારસુધી 5 ટકા જ્યારે ચાંદીમાં -9 ટકા વળતર છૂટયું છે. ભૌગોલિકરાજકીય તંગદિલી, કેન્દ્રીય બેન્કો દ્વારા લેવાઈ રહેલા પગલાં તથા ફુગાવાને લગતી ચિંતાએ કિંમતી ધાતુમાં જ નહીં પરંતુ અન્ય એસેટ કલાસોમાં પણ વોલેટિલિટી ઊભી કરી છે. ફુગાવાને કાબુમાં લેવા…

Read More

લગ્નસરાની સિઝન પૂર્વે અને દિવાળીના તહેવારો ટાંકણે સોનુ સસ્તુ થયું, ચાંદીમાં સિક્કાની માગ વધી

અમદાવાદ તહેવારોની ખરીદી શરૂ થવાની સાથે સોના-ચાંદી બજારમાં માગ 30થી 60 ટકા વધી છે. આજે અમદાવાદ ખાતે સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ. 52200 અને ચાંદી કિલોદીઠ રૂ. 57000 આસપાસ હતી. આજે દિવાળી પહેલાના પુષ્ય નક્ષત્રમાં વેચાણો 40 ટકા વધવાનો આશાવાદ અમદાવાદ બુલિયન બજારે વ્યક્ત કર્યો છે. છેલ્લા આઠ દિવસમાં સોનું રૂ. 1100, જ્યારે ચાંદી…

Read More