NCDEX ખાતે ગુવારેક્ષમાં સુધારો: ગુવાર ગમ તથા ગુવાર સીડમાં ઉંચા વેપાર
મુંબઇ: હાજર બજારોમાં નિરસ ખરીદીનાં કારણે ચોક્કસ વાયદામાં માહોલ નરમ હતો. કૄષિ કોમોડિટી એકંદરે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જો કે આજે NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ સુધારા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ ૮૦૧૬.૨૦ ખુલી ૮૧૦૨.૩૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૬૮૧૦Rs. ખુલી ઉંચામાં ૬૮૧૦ તથા નીચામાં ૬૮૧૦Rs. થઇ સાંજે ૬૮૧૦Rs. બંધ રહ્યા…
