COMMODITIES TECHNICAL OUTLOOK
Gold LBMA Spot શરૂઆતમાં ટ્રેન્ડ નેગેટિવ જણાય છે. પરંતુ 1640 ડોલર સુધી ઘટે તેવી શક્યતા ઓછી છે. જો 1610 ડોલરની સપાટી તૂટે તો તેમાં મોટા ઘટાડાની શક્યતા જોવાઇ રહી છે. Silver LBMA Spot 20 ડોલરની સપાટી જાળવી રાખે ત્યાં સુધી સુધારાની શક્યતા મજબૂત ગણવી. પરંતુ 18.80 ડોલરની સપાટી નીચે તેજીના વેપારથી દૂર રહેવા સલાહ મળી…
