COMMODITY MARKET TECHNICAL OUTLOOK AT A GLANCE
Gold LBMA Spot | 1640 ડોલર ઉપર ભાવ રહે ત્યાં સુધી દિવસ દરમિયાન રિકવરી જોવા મળી શકે છે. 1610 ડોલરની સપાટી તોડે તો માર્કેટમાં વિકનેસ જોવા મળી શકે. |
Silver LBMA Spot | માઇલ્ડ પોઝિટિવ બાયસ સાથે ટ્રેન્ડ ચોપી જોવા મળી રહ્યો છે. 18.80 ડોલરની સપાટી તૂટે તો માર્કેટમાં વેચવાલીનું પ્રેશર આવી શકે. |
ક્રૂડ ઓઇલ નાયમેક્સ | 87 ડોલર નીચે જાય તો કરેક્શનના ચાન્સિસ જોવા મળી શકે. બાકી અકલ્પનિય ઘટાડાની શક્યતા બહુ જ ઓછી જણાય છે. |
એમસીએક્સ ટેકનિકલ કોમેન્ટરી આઉટલૂક
ગોલ્ડ કેજી ડિસે. | રૂ. 50800ની સપાટી ઉપર માર્કેટમાં સુધારાની શક્યતા જણાય છે. સેકન્ડરી માર્કેટની તેજીના કારણે પ્રોફીટ બુકિંગ પ્રેશર આવે તો ભાવ થોડો ઘટી શકે. |
સિલ્વર કેજી ડિસે. | જો રૂ. 58800નું સપોર્ટ લેવલ ઇન્ટ્રા-ડે જાળવવામાં નિષ્ફળ જાય તો માર્કેટમાં પ્રત્યેક ઉછાળે વેચવાલીની શક્યતા નકારી શકાય નહિં, તેનાથી નીચે હેવી લિક્વિડેશનની શક્યતા જણાય છે. નવા લેણ માટે થોભો અને રાહ જુઓ. |
ક્રૂડ ઓઇલ નવે. | રૂ. 7200ની સપાટી નીચે રહે ત્યાં સુધી માર્કેટમાં સુધારાની ચાલ આગળ વધવાના ચાન્સ ઓછા જણાય છે. જોકે, રૂ. 6920 નીચે જાય તો માર્કેટમાં ઓર ઘટાડાની જગ્યા ગણીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની ટેકનિકલી સલાહ મળી રહી છે. |
Commodity Morning Insights BY GEOJIT
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)