COMMODITY MARKET AT A GLANCE/ MCX TECHNICAL COMMENTARY
GOLD LBMA SPOT | 1710 ડોલર ઉપર ટકી રહે ત્યાં સુધી સુધારાની ચાલ રહેવાની શક્યતા ટેકનિકલી જણાય છે. 1660 ડોલર નીચે માર્કેટમાં વીકનેસનો સંકેત આપે છે. |
Silver LBMA Spot | 21 ડોલરની સપાટી જળવાઇ રહે ત્યાં સુધી લેવાલીનો ટેકો જળવાઇ રહેશે. પરંતુ જો નીચે જાય તો માર્કેટમાં સેલિંગ પ્રેશર વધી શકે છે. 18.80 ડોલરની મેજર રિવર્સલ પોઇન્ટ ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે. |
Crude Oil NYMEX | 88.85 ડોલર આસપાસ માર્કેટમાં સુસ્તી જળવાઇ રહેવાની શક્યતા છે. ત્યારબાદ માર્કેટ ટ્રેન્ડ જે તરફ રહે તે તરફની બજારની ચાલ રહેવાની શક્યતા છે. ત્યાં સુધી થોભો અને રાહ જુઓની નીતિ અપનાવો |
એમસીએક્સ ટેકનિકલ કોમેન્ટરીઃ આઉટલૂક
Gold KG Dec | રૂ. 50800 ઉપરની ચાલ માર્કેટમાં લેવાલીનો સૂર વ્યક્ત કરે છે. તેની નીચે જાય તો વેચવાલીનું પ્રેશર જોવા મળી શકે તેવું ટેકનિકલી જણાય છે. |
Silver KG Dec | રૂ.59800નો મહત્વનો સપોર્ટ જળવાઇ રહે ત્યાં સુધી સુધારાની શક્યતા પરંતુ જો 58800ની સપાટી તૂટે તો માર્કેટમાં હેવી સેલિંગ પ્રેશર જોવા મળી શકે. |
Crude Oil Nov | રૂ. 7200 ઉપરનો સુધારો માર્કેટમાં આકર્ષક રેલીનો સંકેત આપે છે. તે લેવલ તૂટે તો લેવાવીલમાં સાવચેતી જાળવવાની સલાહ માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે. |
Commodity Morning Insights: Geojit
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)