OMCsએ ઇથેનોલની કિંમતમાં રૂ. 6.87/લિટરનો વધારો કર્યોઃ ઓઇલ મંત્રાલય

અમદાવાદ, 30 ડિસેમ્બરઃ કેન્દ્ર સરકાર ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 2023-24ની સપ્લાય સિઝન માટે C હેવી મોલાસીસમાંથી બનેલા ઇથેનોલની કિંમતમા 6.87 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો છે, જેથી ઇથેનોલનું સ્થાનિક ઉત્પાદન વધે અને પેટ્રોલ સાથે ભેળવવાની ઉપલબ્ધતામાં સુધારો થાય. તાજેતરના ભાવ વધારાથી ઈથેનોલના ભાવ રૂ. 56.28 પ્રતિ લિટર થઇ ગયો છે, જે ગયા વર્ષે જાહેર કરાયેલા અગાઉની…

Read More

MCX: સોનાનો વાયદો રૂ.174 અને ચાંદીનો વાયદો રૂ.919 નરમ

મુંબઈ, 29 ડિસેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.34280.88 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9,360.53 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.24909.12 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં MCX પર સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.63,246ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,385…

Read More

MCX: સોનાનો વાયદો રૂ.293, ચાંદી રૂ.347 નરમ

મુંબઈ, 28 ડિસેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 29635.56 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,521.22 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 23106.48 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં MCX પર સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.63,728ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન…

Read More

MCX WEEKLY REVIEW: કોટન-ખાંડી વાયદામાં ખાંડી દીઠ રૂ.1060નો કડાકો

મુંબઈ, 24 ડિસેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 15થી 21 ડિસેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન 68,25,409 સોદાઓમાં કુલ રૂ.4,85,925.17 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.85,950.38 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.399894.19 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 6,90,952 સોદાઓમાં રૂ.47,237.95…

Read More

MCX: સોનાના વાયદામાં રૂ.557, ચાંદીમાં રૂ.398નો ઉછાળો

મુંબઈ, 22 ડિસેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.24,110.57 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,471.85 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.16,613.11 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,784ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,071 અને નીચામાં…

Read More

ક્રૂડ તેલમાં મામૂલી ઘટાડો, કોટન-ખાંડીનો વાયદો ઢીલો

મુંબઈ, 21 ડિસેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.22,061.54 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.4,937.02 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.17,120.03 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,412ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,510 અને નીચામાં…

Read More

CAIએ કપાસની સીઝન 2023-24 માટે 294.10 લાખ ગાંસડી અંદાજ જાળવી રાખ્યો

મુંબઇ, 21 ડિસેમ્બરઃ કોટન એસોસિયેશન ઓફ ઈન્ડિયા (CAI) એ 1લી ઓક્ટોબર 2023થી શરૂ થયેલી 2023-24 સિઝન માટે 170 કિલોની 294.10 લાખ ગાંસડી પર કોટન પ્રેસિંગનો અંદાજ જાળવી રાખ્યો છે. 11 કપાસ ઉગાડતા રાજ્ય એસોસિએશનોના સભ્યો અને અન્ય વેપાર સ્ત્રોતો પાસેથી મળેલા ઇનપુટના આધારે, સમિતિએ અગાઉના અંદાજ મુજબ 2023-24 સીઝન માટેના આંકડા જાળવી રાખ્યા હતા. નવેમ્બર…

Read More

MCX: ક્રૂડ તેલના વાયદામાં રૂ.81નો સુધારો

મુંબઈ, 20 ડિસેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.29,817.15 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,582.06 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.23,223.92 કરોડનો હતો. દરમિયાન, 19 ડિસેમ્બરના રોજ નેચરલ ગેસના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.29,619 કરોડનું રેકોર્ડ કામકાજ નોંધાયું હતું. સોના-ચાંદીના વાયદામાં એકંદરે નરમાઈનો માહોલ કીમતી ધાતુઓના વાયદાઓમાં…

Read More