MARKET LENS: ગીફ્ટ નિફ્ટીમાં સવારે 160 પોઇન્ટનું ગાબડું, માર્કેટમાં ગભરાટ ફેલાવી શકે

માથે વેચાણથી દૂર રહો, સ્ટોપલોસ હાથવગો રાખો, વેલ્યૂ બાંઇગ માટેના ચાન્સ શોધોઃ મંગળવારે વહેલી સવારે આ લખાય છે ત્યારે ગીફ્ટ નિફ્ટી આશરે 160 પોઇન્ટના ગાબડાં સાથે 23300 પોઇન્ટની મહત્વની ટેકાની સપાટી ગુમાવી 23280 પોઇન્ટ આસપાસ રમતો હતો. જે દર્શાવે છે કે, મંદીવાળાઓ બજાર પર તેમની પકડ વધુ મજબૂત કરી શકે છે અને મે મહિનાના નીચા…

Read More

ટાટા ઓટોકોમ્પ- જાહવા ઇલેક્ટ્રોનિક્સે EV માર્કેટ માટે એડવાન્સ્ડ થર્મલ મેનેજમેન્ટ સોલ્યુશન્સને વેગ આપવા સંયુક્ત સાહસની જાહેરાત કરી

પુણે, ભારત, 1 જૂન, 2026: ટાટા ઓટોકોમ્પ સિસ્ટમ્સ લિમિટેડે કોરિયાની જાહવા ઇલેક્ટ્રોનિક્સ સાથે એડવાન્સ્ડ લૉ-વોલ્ટેજ અને હાઈ-વોલ્ટેજ પીટીસી હીટર્સના સ્થાનિક ઉત્પાદન અને સપ્લાય માટે સંયુક્ત સાહસની જાહેરાત કરી છે. આ ભાગીદારી હેઠળ ભારતના ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વ્હીકલ સેગમેન્ટમાં કાર્યક્ષમ થર્મલ મેનેજમેન્ટ સોલ્યુશન્સની ઝડપથી વધી રહેલી માંગને પહોંચી વળવા માટે જાહવાની એન્જિનિયરિંગ અને મેગ્નેટિક મટિરિયલ્સ ક્ષેત્રની…

Read More

સનસ્ટાર લિમિટેડે ઇન્ગ્રેડિયન ઇન્કોર્પોરેટેડ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

અમદાવાદ, 1 જૂન : અમદાવાદ સ્થિત સનસ્ટાર લિમિટેડ, મકાઈ આધારિત વિશિષ્ટ ઉત્પાદનો અને ઘટક ઉકેલો ક્ષેત્રની અગ્રણી કંપની, એ આજે અમેરિકાની 7.2 બિલિયન ડોલરની બહુરાષ્ટ્રીય કંપની ઇન્ગ્રેડિયન ઇન્કોર્પોરેટેડ (NYSE: INGR) સાથે બે મહત્વપૂર્ણ કરારો કર્યા છે. આ વ્યૂહાત્મક ભાગીદારીનો હેતુ ભારતના વિશિષ્ટ ઘટકો (Specialty Ingredients) ક્ષેત્રમાં વિકાસને વેગ આપવાનો છે. આ કરારો જરૂરી શેરધારકો તથા…

Read More

એશિયન ગ્રેનિટો ઇન્ડિયાએ FY26માં 89.69 ટકા વૃદ્ધિ સાથે રૂ. 18.74 કરોડ નેટ પ્રોફિટ નોંધાવ્યો

હાઇલાઇટ્સ : FY26માં કામગીરીમાંથી આવક 8.60% વધીને રૂ. 1858.06 કરોડ થઇ. EBITDA FY25માં રૂ. 104.37 કરોડની તુલનામાં 15.38% વધીને રૂ. 120.42 કરોડ નોંધાયું છે. EBITDA માર્જીન 6.10%થી વધીને 6.48% પર નોંધાયું છે. FY26માં નેટ પ્રોફિટ 89.69% વધીને રૂ. 18.74 કરોડ નોંધાયો છે. અમદાવાદ, 1 જૂન, 2026 : દેશની સૌથી મોટી લક્ઝરી સરફેસ અને બાથવેર સોલ્યુશન્સ…

Read More

લિંકન ફાર્માએ 2025-26માં રૂ. 87.89 કરોડનો નેટ પ્રોફિટ; રૂ. 131.14 કરોડની EBITDA, રૂ. 704.48 કરોડની આવક નોંધાવી

કંપનીએ નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રતિ શેર રૂ. 1.80 એટલે કે 18%નાં ડિવિડન્ડની ભલામણ કરી હાઇલાઇટ્સ : Q4FY26 :- કામગીરીમાંથી આવક રૂ. 183.08 કરોડ, વાર્ષિક ધોરણે 13.50% વધી; EBITDA રૂ. 20.66 કરોડ, વાર્ષિક ધોરણે 4.13% ગ્રોથ; નેટ પ્રોફિટ રૂ. 11.63 કરોડ, વાર્ષિક ધોરણે 0.52% વૃદ્ધિકંપની આગામી 3 વર્ષમાં રૂ. 1,000 કરોડની આવકનું લક્ષ્ય રાખે છે.31…

Read More

બિગબ્લોક કન્સ્ટ્રક્શને Q4માં રૂ. 86.93 કરોડની આવક નોંધાવી, 34.6%ની વૃદ્ધિ

હાઇલાઇટ્સ : FY26 : કામગીરીમાંથી આવક વાર્ષિક ધોરણે 26.2% વધીને રૂ. 283.42 કરોડ, EBITDA રૂ. 22.93 કરોડકન્સ્ટ્રક્શન કેમિકલ્સ ક્ષેત્રમાં પ્રવેશ : ઉમરગામ ફેસિલિટી ખાતે બ્લોક જોઈન્ટિંગ મોર્ટાર, રેડી મિક્સ પ્લાસ્ટર અને ટાઇલ એડહેસિવ્સ સહિત પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતું કોમર્શિયલ પ્રોડક્શન શરૂ કર્યું.મર્જર મંજૂર : રીજનલ ડિરેક્ટરએ 28 એપ્રિલ 2026નાં રોજ આદેશ દ્વારા સ્ટારબિગબ્લોક બિલ્ડિંગ મટિરિયલ લિમિટેડ…

Read More

TCSએ મિસ્ટ્રલ સાથે જોડાણ કર્યું; દુનિયાભરના ઉદ્યોગસાહસો સુધી મિસ્ટ્રલ ફોર્જને પહોંચાડનારી પ્રથમ ગ્લોબલ સિસ્ટમ્સ ઇન્ટિગ્રેટર (GSI) બની

પ્રથમ પ્રકારની ભાગીદારી છે, જે આંતરરાષ્ટ્રીય ઉદ્યોગસાહસો અને સરકારોને ખાસ ડોમેઇન ધરાવતી AI સિસ્ટમ ડિઝાઇન કરવા, તેને શ્રેષ્ઠ બનાવવા અને તેનો અમલ કરવામાં મદદરૂપ થશે, જે ગ્રાહકોને શ્રેષ્ઠ નિયંત્રણ આપે છે TCS ઉદ્યોગની જરૂરિયાત અનુસાર વિશિષ્ટ સમાધાનો અને વહેલાસર મોડેલની પહોંચ સાથે મોટા પાયે AI ઇનોવેશનને આગળ વધારવા મિસ્ટ્રલ માટે ખાસ સેન્ટર ઑફ એક્સલન્સ સ્થાપિત…

Read More

બજારની અસ્થિર પરિસ્થિતિઓમાં મલ્ટી-કેપ ફંડ્સે રોકાણકારોને આકર્ષ્યા

એપ્રિલ 2026માં જોવાયેલા કુલ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ ઇનફ્લોમાં મલ્ટી-કેપ કેટેગરીનો હિસ્સો લગભગ 10 ટકા હતો ગ્રો મલ્ટી-કેપ ફંડ કેટેગરીમાં ટોચનું પ્રદર્શન કરનાર ફંડ તરીકે ઊભરી આવ્યું છે જેણે એક વર્ષમાં 16.6 ટકાનું વળતર આપ્યું અમદાવાદ, 29 મેઃ બજારની અસ્થિર પરિસ્થિતિઓના લીધે રોકાણકારો ડાયવર્સિફાઇડ ઇક્વિટી સ્ટ્રેટેજી અપનાવવા મજબૂર બન્યા છે ત્યારે મલ્ટી-કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ તરફ રોકાણકારો…

Read More