આજે જાહેર થનારા મહત્વના કંપની પરીણામોઃ ITCની આવકો-નફો સાધારણ સુધરવાની શક્યતા

અમદાવાદ, 29 જાન્યુઆરીઃ આજે આઇટીસી, બીપીસીએલ, મેરિકો, એનટીપીસી, પેટ્રોનેટ, મેરિકો, ટાટા ઇન્વેસ્ટમેન્ટ, યુટીઆઇ એએમસી, વિનસ પાઇપ્સ, વોલ્ટેમ્પ સહિતની અગ્રણી કંપનીઓના Q3FY24 પરીણામો જાહેર થશે. તે પૈકી આઇટીસીના પરીણામો ઉપર બજારની ખાસ વોચ રહેશે. નિષ્ણાતો, બજાર પંડિતો, બ્રોકરેજ અને ફંડ હાઉસિસ દ્વારા વ્યક્ત કરાયેલા અંદાજો રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કર્યા છે. Q3FY24 EARNING CALENDAR 29.01.2024:…

Read More

માર્કેટ લેન્સઃ સુધારાની આગેકૂચ માટે નિફ્ટી માટે 21459 ક્રોસ કરવી જરૂરી, ઇન્ટ્રા-ડે વોચઃ ICICIC, પાવરગ્રીડ, SBI લાઇફ

અમદાવાદ, 29 જાન્યુઆરીઃ નિફ્ટીએ સપ્તાહની બોટમની સરખામણીએ 21250નું હાયર બોટમ બનાવવા સાથે વીકલી બોટમથી 1.1 ટકાના નેગેટિવ ટ્રેન્ડ સાથે માર્કેટ સેન્ટિમેન્ટ થોભો અને રાહ જુઓનું હોવાનો સંકેત આપી દીધો છે. 21700 પોઇન્ટની સપાટી ક્રોસ કરવામાં નિષ્ફળતા પણ એ બાબતનો સંકેત આપે છે કે, માર્કેટમાં બાઇંગ સપોર્ટની ગેરહાજરી છે. તે જોતાં રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિપોર્ટ સૂચવે…

Read More

ક્યુપિડ લિ. રૂ.10ના શેર્સનું રૂ.1ના શેરમાં સ્પ્લિટ કરશે, Q3 FY24માં નફામાં 73% વૃદ્ધિ

અમદાવાદ, 28 જાન્યુઆરી : ક્યુપિડ લિ.એ 31 ડિસેમ્બર, 2023ના રોજ પુરી થયેલી ત્રિમાસિકી તથા નવ મહિના માટેના ઓડિટ નહીં કરાયેલા નાણાંકિય પરિણામોને બહાલી આપી હતી. બોર્ડે વધુમાં 10:1ના રેશીઓ મુજબ દરેક રૂ. 10ના મૂલ્યના શેર દરેક રૂ. 1ના મૂલ્યમાં સ્પ્લિટ કરવાને તથા 1:1ના રેશીઓ મુજબ કંપનીના શેરહોલ્ડર્સ દ્વારા રેકોર્ડ ડેટના રોજ ધારણ કરાયેલા દરેક રૂ….

Read More

આરબીઆઈએ Zomatoને પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ કરવા મંજૂરી મળી

અમદાવાદ, 25 જાન્યુઆરીઃ  રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોની પેટાકંપની, Zomato પેમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડને પેમેન્ટ એગ્રીગેટર (PA)નું લાયસન્સ આપ્યું છે. જે તેના પ્લેટફોર્મ દ્વારા ઈકોમર્સ ટ્રાન્ઝેક્શનને સરળ બનાવવાની મંજૂરી આપશે. ફૂડટેક ફર્મે એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું હતું કે, “4 ઓગસ્ટ, 2021ના રોજ અમારા અગાઉના Zomato પેમેન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ (ZPPL), વ્યવસાયને આગળ ધપાવવા માટે…

Read More

Q3 Results: PNBનો ચોખ્ખો નફો 253 ટકા વધ્યો, ગ્રોસ એનપીએમાં નોંધપાત્ર સુધારો

અમદાવાદ, 25 જાન્યુઆરીઃ સરકારી બેન્ક પંજાબ નેશનલ બેન્ક (PNB)નો ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં ચોખ્ખો નફો 253.49 ટકા વધ્યો છે. ડિસેમ્બર ત્રિમાસિકમાં રૂ. 2222.8 કરોડનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે રૂ. 628.88 કરોડ હતો. બેન્કની ગ્રોસ એનપીએ ગતવર્ષે સમાનગાળામાં 9.76 ટકા સામે સુધરી ડિસેમ્બર ત્રિમાસિકમાં 6.24 ટકા થઈ છે. નેટ એનપીએ પણ 3.30…

Read More

MoFPIના સમર્થન સાથે KCCI MSMEને સશક્ત, શિક્ષિત કરવા એગ્રો- ફૂડ પ્રોસેસિંગ કોન્ફરન્સ

25 જાન્યુઆરી, જામનગરઃ નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી એ ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલય (MoFPI) ના સહયોગથી જામનગરમાં સૂક્ષ્મ લઘુ મધ્યમ ઉદ્યોગોને ‘આત્મનિર્ભર ભારત’ તરફ પ્રોત્સાહન આપવા અને સશક્ત કરવા એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રી પર કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં જામનગરમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગના ઉદ્યોગસાહસિકો, વેપારીઓ, નિકાસકારો અને વિવિધ ઉત્પાદકોએ ભાગ લીધો…

Read More