અદાણી પોર્ટસ અને સેઝના નફામાં વાર્ષિક ધોરણે ૬૫%નો ઉછાળો
અમદાવાદ, ૧ ફેબ્રુઆરી: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (“APSEZ”) એ ૩૧ ડિસેમ્બર,૨૦૨૩ના રોજ પૂરા થતા ક્વાર્ટર અને નવ મહિનાના તેના પરિણામો આજે જાહેર કર્યા છે. APSEZ ના સી.ઈ.ઓ. અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે,અમારા પ્રથમ બંદર, મુન્દ્રાએ જે વર્ષે કામગીરીના ૨૫ વર્ષ પૂરા કર્યા ત્યારથી APSEZ એ ક્વાર્ટર ૩ અને નવ માસમાં સૌથી વધુ…
