અદાણીપોર્ટસ: EBITDA 49% ઉછાળો, આવક 26% વધી
અમદાવાદ, 10 નવેમ્બર: અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.એ તા.૩૦સપ્ટેમ્બર૨૦૨૩ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક અને પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળાના પરિણામો જાહેર કર્યાછે. APSEZના પૂર્ણ કાલિન ડાયરેક્ટર અને મુખ્ય કારોબારી અધિકારી કરણ અદાણીએ જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના અર્ધ વાર્ષિક સમય દરમિયાન અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોને આત્યાર સુધીની સૌથી વધુ રુ….
