અમદાવાદ, 27 ડિસેમ્બરઃ વિવિધ બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ તેમજ માર્કેટ નિષ્ણાતો દ્રારા ન્યૂઝ, વ્યૂઝ અને ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન ખરીદી/હોલ્ડિંગ/ વેચાણ માટે કેટલાંક શેર્સ માટે ભલામણ કરવામાં આવીછે. તેમાં…

તેજસ નેટવર્ક, બજાજ ઓટો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, યુપીએલ, પ્રોટિન, આલ્કેમ, IRFC, WIPRO, IREDAM ADANI GREEN, COCHIN SHIP

વગેરેનો સમાવેશ થાય છે. રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ.

ICICI on Godrej CP: Upgrade to Buy on Company, raise target price at Rs 1260 (Positive)

Emkay on Tejas Network: Initiate Buy on Company, target price at Rs 1050 (Positive)

DAM on Bajaj Auto: Maintain Buy on Company, raise target price at Rs 7200 (Positive)

Equirius on Protean: Initiate Buy on Company, target price at Rs 1500 (Positive)

Equirius on Alkem Labs: Initiate Buy on Company, target price at Rs 6295 (Positive)

DAM on Balrampur: Maintain Buy on Company, target price at Rs 485 (Positive)

DAM on Triveni: Maintain Buy on Company, target price at Rs 385 (Positive)

DAM on Dalmia Bharat: Maintain Buy on Company, target price at Rs 495 (Positive)

HSBC on UPL: Maintain Buy on Company, target price at Rs 750 (Positive)

MOSL on Godrej CP: Maintain Buy on Company, target price at Rs 1210 (Positive)

MS on Gas Sector: Gas Demand In Nov-23 Rose 19% YoY Led By Ind & Fertiliser Demand Recovery. Remain Selective & Prefer GAIL and Gujarat Gas (Positive)

DAM on Dwarikesh: Maintain Neutral on Company, target price at Rs 94 (Neutral)

MOSL on Barbeque: Maintain Neutral on Company, target price at Rs 690 (Neutral)

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)