અમૂલ રૂ.72,000 કરોડનું ટર્નઓવર હાંસલ કરી ભારતની સૌથી મોટી FMCG બ્રાન્ડ બની

આણંદ, ૧૯ ઓગષ્ટ: ગુજરાતના તમામ ડેરી સહકારી સંઘની મધ્યસ્થ સંસ્થા અને અમૂલ બ્રાન્ડનું માર્કેટીંગ કરતી સંસ્થા ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (GCMMF) હાલમાં તેનું ગોલ્ડન જ્યુબિલી વર્ષ મનાવી રહી છે. 1973માં માત્ર 6 સભ્યો અને રૂ.121 કરોડના ટર્નઓવર સાથે શરૂ કરાયેલી GCMMF હાલમાં ગુજરાતમાં 18 સભ્ય સંઘ ધરાવે છે અને 3 કરોડ લીટરથી વધારે દૂધ…

Read More

ફોક્સવેગનના અમદાવાદ સહિત 6 નવા ટચપોઇન્ટ લોન્ચ

મુંબઇ, અમદાવાદ, 19 ઓગસ્ટ: ફોક્સવેગન ઈન્ડિયાએ ગુજરાતમાં છ નવા ટચપોઈન્ટના ઉદ્ઘાટન સાથે તેની નેટવર્ક ફૂટપ્રિન્ટને મજબૂત બનાવી  છે. રાજ્યભરમાં વ્યૂહાત્મક રીતે સ્થિત માર્કેટ્સમાં તેનું નેટવર્ક વિસ્તરણ કરતા, નવા ટચપોઇન્ટ અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, આણંદ, ભરૂચ અને બારડોલીમાં છે. ફોક્સવેગન પેસેન્જર કાર્સ ઇન્ડિયાના બ્રાન્ડ ડાયરેક્ટર આશિષ ગુપ્તાએ જણાવ્યું કે, ગુજરાત હંમેશા ફોક્સવેગન ઇન્ડિયા માટે એક મહત્વપૂર્ણ બજાર…

Read More

ભારતના મેડટેક ક્ષેત્રે રોકાણ માટે વિશ્વની કંપનીઓ ઉત્સુક: ડૉ. મનસુખ મંડાવિયા

ગુજરાત મેડટેક અને ફાર્મા ઉદ્યોગોને ટેકો પૂરો પાડે છે; રોકાણ કરવા ભૂપેન્દ્ર પટેલની ભલામણ ગાંધીનગર, 19 ઓગસ્ટ: વૈશ્વિક મેડટેક ઉદ્યોગ સરકારની પારદર્શક નીતિઓ અને સર્વગ્રાહી અભિગમને કારણે ભારતમાં રોકાણ કરવા ઉત્સુક છે. તાજેતરમાં જાહેર કરાયેલ નેશનલ મેડિકલ ડિવાઈસ પોલિસી, PLI સ્કીમ્સ અને મેડિકલ ડિવાઈસ પાર્કનો વિકાસ એ નીતિ પહેલના કેટલાક ઉદાહરણો છે. આ તમામ પ્રયાસોના…

Read More

Stocks in News: LTI Mindtree, Bharti Airtel, Nifty Next 50 inclusion, Piramal Pharma, Nifty Next 50 exclusion

Listing of Concord on 18th August Symbol: CONCORDBIO Series: Equity “B Group” BSE Code: 543960 ISIN: INE338H01029 Face Value: Rs 1/- Issue Price: Rs. 741/- Ahmedabad, 18 August LTI Mindtree: Aflac Incorporated has selected company as a digital transformation partner for application modernisation (Positive) TRF: Tata Steel will hold a meeting of its equity shareholders…

Read More

યસ બેંકે આઇરિસ બાય યસ બેંક રજૂ કરી

મુંબઈ, 17 ઓગસ્ટ: યસ બેંકે તેની અત્યાધુનિક મોબાઈલ બેંકિંગ એપ આઇરિસ બાય યસ બેંક રજૂ કરી હતી જેનો હેતુ દેશના ડિજિટલ બેંકિંગ લેન્ડસ્કેપને ફરીથી વ્યાખ્યાયિત કરવાનો છે. હાલના અને નવા બંને ગ્રાહકોને પૂરી કરવા માટે રચાયેલ, એપ ગ્રાહકોને એક જ પ્લેટફોર્મ પર માત્ર થોડા ક્લિક્સમાં 100થી વધુ સુવિધાઓ અને સેવાઓને એક્સેસ કરવામાં સક્ષમ કરીને સુવિધા,…

Read More

એક્સિસ બેંક- RBI ઇનોવેશન હબ સાથે ભાગીદારી: કિસાન ક્રેડિટ કાર્ડ્સ, MSME લોન લોન્ચ કર્યા

નવી દિલ્હી, 17 ઓગસ્ટ: એક્સિસ બેંકે પબ્લિક ટેક પ્લેટફોર્મ ફોર ફ્રિક્શનલેસ ક્રેડિટ (PTPFC) દ્વારા સંચાલિત બે ધિરાણ પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. PTPFC રિઝર્વ બેંક ઇનોવેશન હબ (RBIH) દ્વારા રજૂ કરવામાં આવી હતી, જે RBIની સંપૂર્ણ માલિકીની પેટા કંપની છે. RBIએ અઠવાડિયાની શરૂઆતમાં PTPFC લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. એક્સિસ બેંક પ્લેટફોર્મ દ્વારા સંચાલિત…

Read More

HDFC ઇન્ટરનેશનલ લાઇફ & Re, IFSC બ્રાન્ચ અને HDFC AMC ઇન્ટરનેશનલ (IFSC)ની ગિફ્ટ સિટી- IFSC સાથે ભાગીદારી

ગિફ્ટ સિટી, ગાંધીનગર, 17 ઓગસ્ટ: HDFC બેન્કની બે ગ્રૂપ કંપનીઓ ગિફ્ટ  સિટી- IFSC ખાતેથી કામગીરી શરૂ કરવા સજ્જ છે. HDFC ઇન્ટરનેશનલ લાઇફ અને Re, IFSC બ્રાન્ચ ભારતની અગ્રણી વીમા કંપનીઓમાંની એક HDFC લાઇફે જાહેરાત કરી છે કે તેની પેટાકંપની HDFC ઇન્ટરનેશનલ લાઇફ અને Re હવે HDFC લાઇફ ઇન્ટરનેશનલ બ્રાન્ડ નેમ હેઠળ બિન નિવાસી ભારતીયો (NRIs)…

Read More

ઈન્વેસ્ટર પ્રોટેક્શન માટે સિક્યોરિટીઝ માર્કેટમાં કોમન ODR પોર્ટલની રજૂઆત

મુંબઇ, 17 ઓગસ્ટઃ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ 31મી જુલાઈ 2023ના રોજ કોમન ઓનલાઈન ડિસ્પ્યુટ રિઝોલ્યુશન પોર્ટલ (ODR પોર્ટલ)ની રજૂઆતની જાહેરાત કરી છે. તેનો ઉદ્દેશ્ય ભારતીય સિક્યોરિટીઝ માર્કેટમાં ઉદ્ભવતા વિવાદોના નિરાકરણ માટે ઓનલાઈન સમાધાન અને ઓનલાઈન આર્બિટ્રેશનને જોડવાનો છે. ODR પોર્ટલ ભારતીય સિક્યોરિટીઝ માર્કેટમાં બજારના સહભાગીઓ સાથેના વિવાદોના ઉકેલ માટે રોકાણકારોને સીમલેસ…

Read More