ફંડ હાઉસની ભલામણો: RR KABEL, RELIANCE INDUSTRIES, MARUTI, DR. REDDY, CIPLA, SBI LIFE

અમદાવાદ, 30 ઓક્ટોબરઃ વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, મારૂતિ, સિપલા, એસબીઆઇ લાઇફ, આરઆર કાબેલ, ડો. રેડ્ડી ખરીદવા માટે ભલામણ કરાઇ છે. RR કાબેલ / HSBC: કંપની પર ખરીદી શરૂ કરો, લક્ષ્ય કિંમત રૂ. 1650/S (પોઝિટિવ) રિલાયન્સ ઇન્ડ/જેફરીઝઃ બાય ઓન કંપની જાળવી રાખો, ટાર્ગેટ કિંમત રૂ. 3000 (પોઝિટિવ) મારુતિ/ મેક્વેરી: કંપની પર બાય જાળવી રાખો,…

Read More

સ્ટોક્સ ઇન ન્યૂઝઃ ગુજરાત ગેસ, SJVN, HAL, ભારતી એરટેલ, અલ્ટ્રાટેક, RCF

અમદાવાદ, 30 ઓક્ટોબર મુકંદ: કંપનીએ ટાટા પાવર રિન્યુએબલ એનર્જી સાથે પાવર ડિલિવરી કરાર પર હસ્તાક્ષર કર્યા (પોઝિટિવ) HFCL: કંપનીએ ડેટા સેન્ટરોમાંથી ઉચ્ચ ફાઈબર કાઉન્ટ કેબલ્સની વધતી જતી માંગને પહોંચી વળવા અને 5G નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા માટે 1728 ફાઈબર IBR કેબલ લોન્ચ કરી (પોઝિટિવ) સ્ટરલાઇટ: કંપની 160-માઈક્રોન ફાઈબર વિકસાવે છે, જે વિશ્વની સૌથી પાતળી ફાઈબર…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 18957- 18867, રેઝિસ્ટન્સ 19107- 19166, ઇન્ટ્રા-ડે વોચઃ ICICI બેન્ક, JSW સ્ટીલ

અમદાવાદ, 30 ઓક્ટોબરઃ ઓવરસોલ્ડ ઝોનમાંથી ધીરે ધીરે બહાર આવવા સાથે નિફ્ટીએ શુક્રવારે બાઉન્સબેક સાથે 19000+ની સપાટી નોંધાવવા સાથે ટેકનિકલી જોઇએ તો તેની રેન્જ હવે 18900- 19250 પોઇન્ટની જણાય છએ. આ બન્ને લેવલમાંથી જે તરફ તેનું બ્રેકઆઉટ જોવા મળે તે તરફની આગેકૂચ ધ્યાનમાં રાખી શકાય. ટેકનિકલી જોઇએ તો નિફ્ટી માટે 18957- 18867 પોઇન્ટની સપાટી મહત્વની સપોર્ટ…

Read More

DLF, મેરિકો, પેટ્રોનેટ, TVS મોટર્સ અને UPLના આજે Q2FY24 પરીણામ ઉપર રાખો વોચ

અમદાવાદ, 30 ઓક્ટોબરઃ ડીએલએફ, મેરિકો, પેટ્રોનેટ, ટીવીએસ મોટર્સ અને યુપીએલના આજે Q2FY24 પરીણામ જાહેર થશે. ખાસ કરીને ડીએલએફ અને પેટ્રોનેટ કે જેમાં નવાં રોકાણકારો ટીપ્સ અને બ્રોકરેજ હાઉસની ભલામણના આધારે મોટાપાયે હોલ્ડ કરીને બેઠાં હશે તેમણે આજના પરીણામો ઉપર વોચ રાખવી રહી. અત્યાર સુધીમાં જાહેર થયેલા કોર્પોરેટ રિઝલ્ટ્સ બજારની ધારણા અનુસાર રહ્યા છે. પરંતુ જિયો…

Read More

RILના ચેરમેન મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી, 20 કરોડની ખંડણી માગી

મુંબઈ, 28 ઓક્ટોબરઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL)ના ચેરમેન મુકેશ અંબાણીને 27 ઓક્ટોબરે ઈમેઈલ પર જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, “રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને 27મી ઓક્ટોબરના રોજ ઈમેઈલ પર જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, જેમાં ધમકી આપવામાં આવી હતી કે જો તેઓ 20 કરોડ રૂપિયા ચૂકવવામાં નિષ્ફળ જશે તો તેમને…

Read More

ગુજરાત ચેમ્બર અને સીડબીના ઉપક્રમે MSME Customer Meet and Outreach Program યોજાયો

અમદાવાદ, 28 ઓક્ટોબરઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા SIDBI સાથે MSME Customer Meet and Outreach Program કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં SIDBIના જનરલ મેનેજર  સંજય ગુપ્તા તથા SIDBI અમદાવાદ બ્રાન્ચ ઓફિસના ડેપ્યુટી જનરલ મેનેજર  આકાશ પવાર ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારનો ઉદ્દેશ્ય MSMEs માટે SIDBIના વિવિધ લોન યોજનાઓ, ગુજરાત…

Read More

ક્રેડાઈ અમદાવાદ ગાહેડની નવનિયુક્ત ટીમનો પદગ્રહણ સમારંભ યોજાયો

ક્રેડાઈ અમદાવાદ ગાહેડના નવા હોદ્દેદારો પ્રમુખ ધ્રુવ પટેલ સેક્રેટરી નિયલ પટેલ ચેરમેન ચિત્રક શાહ અમદાવાદ, 28 ઓક્ટોબરઃ ક્રેડાઇ અમદાવાદ ગાહેડના નવા પ્રમુખ, સેક્રેટરી, ચેરમેન સહિત અન્ય હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. આ અંગે યોજાયેલા એક સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે ગુજરાત સમગ્ર દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. રાજ્ય સરકારે રાજ્યમાં ધંધા…

Read More