SBIને ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા રૂ. 50,000 કરોડ એકત્ર કરવા બોર્ડની મંજૂરી
મુંબઈ, 9 જૂનઃ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ને ચાલુ નાણાકીય વર્ષમાં ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ દ્વારા રૂ. 50,000 કરોડ સુધી એકત્ર કરવા માટે બોર્ડની મંજૂરી મળી છે. જેમાં લાંબા ગાળાના બોન્ડ, બેસલ-III સુસંગત વધારાના ટાયર-1 બોન્ડ અથવા બેસલ-III સુસંગત ટાયર-2 બોન્ડ વગેરેનો સમાવેશ થાય છે. બેન્કે FY24 દરમિયાન ભારતીય અને/અથવા વિદેશી રોકાણકારોને પ્રાઈવેટ પ્લેસમેન્ટના માધ્યમથી બોન્ડ જારી…
