શીશ ઇન્ડસ્ટ્રીનો Q4 નફો 2.33 કરોડ, વાર્ષિક નફો 6.78 કરોડ

અમદાવાદ, 3 મેઃ શીશ ઇન્ડસ્ટ્રીઝે નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ત્રિમાસિક ગાળામાં કુલ એકિકૃત આવક રૂ. 18.72 કરોડ અને કરવેરા બાદનો નફો રૂ.2.33 કરોડ નોંધાવ્યો છે. 31મી માર્ચ, 2023ના રોજ પૂરા થતા બાર મહિનાના સમયગાળાને અંતે, કંપનીની આવક રૂ. 70.32 નોંધાઈ હતી., ઇબીઆઇટીએ રૂ. 9.22 કરોડ હતું જ્યારે કરવેરા બાદનો નફો રૂ. 6.78 કરોડ નોંધાયો હતો…

Read More

Tata Steel Q4 Results: આવક- નફો ઘટ્યા, રૂ. 3.60 ડિવિડન્ડ

નવી દિલ્હી, 3 મેઃ તાતા ગ્રૂપની ફ્લેગશિપ સ્ટીલ કંપની તાતા સ્ટીલે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ચોખ્ખો નફો ગયા વર્ષના સમાન ક્વાર્ટરની સરખામણીમાં 82 ટકા ઘટેલો નોંધાવ્યો છે. જોકે, કંપનીએ તેના શેરધારકોને રૂ. 3.60  ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1,705 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જો કે, એક વર્ષ અગાઉના સમાનગાળામાં ચોખ્ખો નફો રૂ….

Read More

Q4FY23 EARNING CALENDAR 03.05.2023 આજે એમઆરએફ, પેટ્રોનેટ, ટાઇટન સહિતની ટોચની કંપનીઓના જાહેર થશે પરીણામ

અમદાવાદ, 3 મેઃ આજે એબીબી ઇન્ડિયા, ગોદરેજ પ્રોપર્ટીઝ, હવેલ્સ, કેઇસી ઇન્ટરનેશનલ, એમઆરએફ, પેટ્રોનેટ, તાતા કેમિકલ્સ, ટાઇટન સહિતની સંખ્યાબંધ કંપનીઓના પરીણામો જાહેર થઇ રહ્યા છે. તેની માર્કેટ ઉપર સ્ટોક સ્પેસિફિક અસર પડી શકે છે. અત્રે આપેલા પરીણામોના અંદાજો વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા રજૂ કરાયેલા છે. તે માત્ર અંદાજ છે. વાસ્તવિક પરીણામના આંકડાઓ પરિણામને આધિન રહેતાં હોય…

Read More

ઇન્ડિગો સહિતની એવિએશન કંપનીઓના શેર્સ ઉપર રહેશે પ્રેશરઃ Fund Houses Recommendations at a glance

અમદાવાદ, 3 મેઃ ગો ફર્સ્ટની નાદારીના કારણે એવિએશન કંપનીઓના શેર્સમાં મંદીના નગારા વાગે તેવી દહેશત વચ્ચે વિવિધ ફંડ હાઉસ તરફથી ઇન્ડિગો સહિતની એવિએશન કંપનીઓના શેર્સમાં ઇન્ટ્રા-ડે સેલની ભલામણ કરાઇ છે. જ્યારે તાતા સ્ટીલ,  સન ફાર્મા ખરીદવાની સલાહ અપાઇ રહી છે. BofA on Indigo: Maintain Buy on company, target price at Rs 2700/sh (Positive) CS on…

Read More

HDFC બેંકે HDFC બેંક સ્માર્ટ સાથી ડિજિટલ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફૉર્મ લૉન્ચ કર્યું

અમદાવાદ, 2 મે: HDFC બેંકે ડિજિટલ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફૉર્મ (ડીડીપી) ‘HDFC બેંક સ્માર્ટ સાથી’ લૉન્ચ કર્યું છે જે ડિજિટલ રીતે સક્ષમ ટેકનોલોજી આર્કિટેક્ચર પર નિર્માણ પામેલું અત્યાધુનિક સોલ્યુશન છે. આ પ્લેટફૉર્મ બિઝનેસ કૉરેસ્પોન્ડેન્ટ્સ (બીસી) અને બિઝનેસ ફેસિલિટેટર્સ (બીએફ)ને બેંક સાથે જોડવા માટે અત્યાધુનિક ટેકનોલોજી સોલ્યુશન્સનો ઉપયોગ કરશે. નાણાકીય સેવા વિભાગના સચિવ વિવેક જોશી તથા HDFC બેંકના…

Read More

Go First એરલાઇને દેવાળુ ફૂંક્યું! ફ્લાઇટ્સ રદ કરી, નાદારી માટે અરજી કરી

નવી દિલ્હી, 2 મેઃ વાડિયા ગ્રૂપની માલિકીની ડોમેસ્ટિક એરલાઇન કંપની ગો ફર્સ્ટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) સમક્ષ સ્વૈચ્છિક નાદારી ઠરાવ (ઈન્સોલવન્સી) કાર્યવાહી માટે અરજી કરી છે. ગો ફર્સ્ટ એરલાઇનના સીઇઓ કૌશિક ખોનાએ આ માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા મંગળવારે એરલાઈન્સે 3 અને 4 મેના રોજ ઉડાન ભરનારી ફ્લાઈટ્સ કેન્સલ કરવાની…

Read More

Ambuja Cementsનો Q4 નફો 1.62% વધ્યો, રૂ. 2.50 ડિવિડન્ડ

અમદાવાદ, 2 મેઃ અંબુજા સિમેન્ટ કંપનીએ માર્ચ ત્રિમાસિકમાં રૂ. 502.40 કરોડનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે રૂ. 494.41 કરોડ સામે 1.62 ટકા વધ્યો છે. કુલ આવકો 3 ટકા વધી રૂ. 4430.28 કરોડ થઈ હતી. જે ગતવર્ષે ર. 3958.79 કરોડ હતી. શેરદીઠ કમાણી 2.53 રહી હતી. કોન્સોલિડેટ ધોરણે કંપનીનો ચોખ્ખો નફો માર્ચ ત્રિમાસિકમાં ઘટ્યો…

Read More

રાજકુમાર દુબેએ BPCLના ડાયરેક્ટર (HR)નો કાર્યભાર સંભાળ્યો

Mumbai, May 2, 2023: રાજકુમાર દુબેએ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)ના ડિરેક્ટર (માનવ સંસાધન) તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. દુબે તેમની વ્યાપાર અને માનવ મૂડી વિકાસમાં ૩૪ વર્ષથી વધુ સમયનો અનુભવ ધરાવે છે.તેઓ મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી સાથે NIT અલ્હાબાદના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમણે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર પ્રમોશન ઑફ એન્ટરપ્રાઇઝિસ, લ્યુબ્લજાના, સ્લોવેનિયામાંથી માસ્ટર ઑફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન પણ…

Read More