NTPC અને GE ગેસ પાવર વચ્ચે વીજ ઉત્પાદનને વધુ ડિકાર્બનાઇઝ કરવા માટે ગેસ ટર્બાઇન્સમાં હાઇડ્રોજન કો-ફાયરીંગ દર્શાવવા માટે એમઓયુ
• ભારતમાં NTPC સાથે થયેલા સૌપ્રથમ પ્રકારના એમઓયુમાં, GE ગેસ પાવર અને ગુજરાતમાં એનટીપીસીના કાવાસ ખાતેના ગેસ વીજ પ્લાન્ટમાં કાર્બન તીવ્રતા માટેની શક્યતા દર્શાવવા માટે સહયોગ સાધશે• 645 મેગાવોટ્ટ (MW) ગેસ પાવર પ્લાન્ટ ચાર GE 9E ગેસ ટર્બાઇન્સથી સજ્જ છે• GEની વીજ પ્લાન્ટ ખાતે ઇન્સ્ટોલ કરાયેલ 9E ગેસ ટર્બાઇનમાં નેચર ગેસ સાથે મિશ્રીત હાઇડ્રોજન કો-ફાયરીંગની…
