રિલાયન્સ જિયો અને GSMA દ્વારા રાષ્ટ્રવ્યાપી ડિજિટલ સ્કિલ પ્રોગ્રામ

મુંબઈ: ભારતમાં મહિલાઓ મોબાઈલ ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં પુરુષો કરતાં 41% ઓછી શક્યતા ધરાવે છે. ભારતમાં 248 મિલિયન પુરુષોની સરખામણીમાં કુલ 330 મિલિયન મહિલાઓ હજુ પણ મોબાઈલ ઈન્ટરનેટનો ઉપયોગ કરતી નથી. તેને ધ્યાનમાં રાખતાં રિલાયન્સ જિયો અને GSM એસોસીએશન (GSMA) GSMA સંલગ્ન વ્યાપક વિમેન કમિટમેન્ટ ઇનિશિયેટિવ હેઠળની સંયુક્ત પહેલ અંતર્ગત ડિજિટલ સ્કિલ પ્રોગ્રામના રાષ્ટ્રીય સ્તરે પ્રારંભની…

Read More

GMDCએ કોમર્શિયલ કોલ બ્લોક ઑક્શનમાં સૌથી વધુ બોલી લગાવી

અમદાવાદ: ખાણકામ PSU એન્ટરપ્રાઈઝ અને સૌથી વધુ લિગ્નાઈટ વિક્રેતા ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશને કોલસા મંત્રાલય દ્વારા નવા ટ્રાંચ મુજબના કોમર્શિયલ કોલ બ્લોકની હરાજીમાં સૌથી વધુ બ્લોક્સ માટે કુલ ૯ બિડ-બોલી કરી છે. GMDC ખાણકામ ક્ષેત્રે ક્રાંતિ લાવવાનું લક્ષ્ય ધરાવે છે, GMDCની કામગીરીનું વિસ્તરણ એ લક્ષ્યની પ્રાપ્તિ માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ વિકાસરૂપ પહેલથી જી.ડી.એમ.સી.ના વૈવિધ્યસભર…

Read More

Result Calendar at a Glance

અમદાવાદઃ ડિસેમ્બર-22ના અંતે પૂરાં થયેલા ત્રિમાસિક પરીણામો જાહેર કરવા માટેનો કંપનીઓનો છેલ્લો તબક્કો શરૂ થઇ ચૂક્યો છે. જેમાં અદાણી પોર્ટ્સ, અદાણી ગ્રીન, અંબુજા સિમેન્ટ, અસ્ટ્રાલ, બાર્બેક્યૂ, ભારતી એરટેલ, જીએનએફસી, જીએસએફસી જેવી ટોચની કંપનીઓના પરીણામો સ્ટોક સ્પેસિફિક માર્કેટ સેન્ટિમેન્ટ ઉપર અસર કરી શકે છે. તેને ધ્યાનમા રાખીને સંક્ષિપ્ત વિગતો આ સાથે રજૂ કરી છે. 07.02.2023 ABFRL,…

Read More

અદાણી ટ્રાન્સમિશનનો Q3 ચોખ્ખો નફો 73 ટકા વધ્યો

અમદાવાદઃ અદાણી ટ્રાન્સમિશન લિમિટેડે ) તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર માટે ચોખ્ખા નફામાં 73 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. નવી ટ્રાન્સમિશન લાઈનો કાર્યરત થવાને કારણે અને ઊર્જાની માંગમાં હકારાત્મક વલણને કારણે નાણાકીય વર્ષ-૨૩ના ત્રીજા ક્વાર્ટરમાં એકીકૃત આવકમાં વર્ષવાર બે આંકડાની ૧૬% વૃદ્ધિ જોવા મળી. ત્રીજા ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ ઓપરેશનલ EBITDA વધીને રૂ. ૧,૩૧૮ કરોડ થયો….

Read More

ઓડિસી ઇલેક્ટ્રિક વ્હિકલ્સનું ઇલેક્ટ્રિક સ્કૂટર ટ્રોટ

મુંબઈ: ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક ઓડિસી ઇલેક્ટ્રિક વ્હિકલ્સે રૂ. 99,999ની કિંમત પર B2B ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ઓડિસી ટ્રોટ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી. આ સૌથી વધુ ટકાઉ હેવી-ડ્યુટી બાઇક 250 કિલોગ્રામ સુધી લોડિંગ ક્ષમતા સાથે લાસ્ટ-માઇલ લોજિસ્ટિક્સ માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે. વાહનની સરેરાશ માઇલેજ 75 કિલોમીટર છે અને IOT કનેક્ટેડ છે, જે ટ્રેકિંગ, ઇમ્મોબિલાઇઝેશન, જિયો-ફેન્સિંગની…

Read More

એક્સિસ બેંકે Q3માં 10 લાખ ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કર્યા

અમદાવાદઃ એક્સિસ બેંકએ 31 ડિસેમ્બર, 2022ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં 10.4 લાખ નવા ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કર્યા હતા અને છેલ્લાં ત્રણ ત્રિમાસિક ગાળામાં દેશમાં સૌથી વધુ ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરનારી નાણાકીય સંસ્થાઓમાં સામેલ હતી. બેંકે રિટેલ ડિજિટલ બેંકિંગ સ્પેસમાં ટોચની કંપનીઓમાં સ્થાન જાળવી રાખ્યું છે. એક્સિસ મોબાઇલ એપ પ્લેસ્ટોર પર વિશ્વની સૌથી ઊંચું રેટિંગ…

Read More