CORPORATE/ BUSINESS NEWS

એર ઇન્ડિયાએ એરલાઇનનો પ્રોસેસિંગ સમય ઘટીને 2થી 3 દિવસ કર્યો નવી દિલ્હી: વૈશ્વિક મહામારી અને પછીના રિકવરીના ગાળા દરમિયાન ઘણી એરલાઇન્સ માટે રિફંડ ઇશ્યૂ થયું હોવાની બાબતને સ્વીકારીને એર ઇન્ડિયાએ બેકલોગને ક્લીઅર કરવાની કામગીરીને પ્રાથમિકતા આપી છે. ખાનગીકરણ પછીના થોડા મહિનાઓમાં જ રૂ. 150 કરોડથી વધારેના 2.5 લાખથી વધારે કેસ મળ્યાં હતાં. અત્યારે એર ઇન્ડિયાની…

Read More

મધરસને જાપાનની ઇચિકોહ ઇન્ડસ્ટ્રીઝના મિરર બિઝનેસને હસ્તગત કરી

વિદેશી ધરતી ઉપર જૂથનું ત્રીજું હસ્તગત બની રહેશે તૂર્કી અને ચીનમાં એક્વિઝિશન બાદ ત્રીજું એક્વિઝિશન સૂચિત એક્વિઝિશન આગામી 6-8 માસમં પૂર્ણ થઇ જશે અમદાવાદઃ  મધરસન ઓટોમોટિવ સિસ્ટમ્સ ગ્રુપે BV (SMRPBV), તેના વિઝન સિસ્ટમ્સ ડિવિઝન મારફત જાપાનની ઇચિકોહ ઇન્ડસ્ટ્રીઝ (વાલેઓ SEની પેટાકંપની)નો મિરર બિઝનેસનો 100% હિસ્સો ખરીદવા માટે કરાર કર્યો છે. જેનું મૂલ્ય જાપાનીસ યોનમાં JPY…

Read More

CORPORATE/ BUSINESS NEWS

ગોલ્ડી સોલાર રૂ. 5000 કરોડના રોકાણ સાથે વિસ્તરણ કરશે અમદાવાદ: સોલર બ્રાન્ડ ગોલ્ડી સોલારે તેની વ્યાપાર વિસ્તરણ યોજનાઓના ભાગરૂપે INR 5,000 કરોડથી વધુ રોકાણ કરવાની યોજનાની જાહેરાત કરી છે. તે સાથે જ, તેણે HELOC̣® Plus ઓફર કરતી તેની નવી અને સીમાચિહ્ન પ્રોડક્ટનું પણ અનાવરણ કર્યું, જે હીટરોજંકશન ટેક્નોલોજી સાથે ઉચ્ચ કાર્યક્ષમતા અને ઓછી કાર્બન મોડ્યુલ…

Read More

તાતા સ્ટીલમાં જૂથની સાત મેટલ કંપનીઓ મર્જ થશે

– તાતા સ્ટીલના શેરને સૂચિત મર્જરથી લાભ થશે ખરીદોઃ Anand Rathi Equity Research Team અમદાવાદઃ તાતા જૂથના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તેની સાત મેટલ કંપનીઓનું તાતા સ્ટીલમાં મર્જર કરવાની જાહેરાત કરી છે. જે સાત કંપનીઓને તાતા સ્ટીલમાં મર્જ કરવામાં આવશે તેમાં તાતા સ્ટીલ લોંગ પ્રોડક્ટ્સ, ટીન પ્લેટ, તાતા મેટાલિક્સ, ટીઆરએફ, ઇન્ડિયન સ્ટીલ એન્ડ વાયર પ્રોડક્ટ્સ, તાતા…

Read More

CORPORATE/ BUSINESS NEWS

મેટાના એક્સલરેટર પ્રોગ્રામ હેઠળ 10 XR ટેક સ્ટાર્ટઅપ્સને GUSEC  સહયોગ પૂરો પાડશે અમદાવાદઃ મેટા અને મેઈટી સ્ટાર્ટઅપ હબના “XR Startup Program” ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રિનિયોર્શીપ કાઉન્સીલ (GUSEC) એકસટેન્ડેડ રિયાલિટી (XR) ટેકનોલોજીસ સાથે કામ કરીને 10 સ્ટાર્ટઅપ્સને સહયોગ પૂરો પાડશે. XR સ્ટાર્ટઅપ પ્રોગ્રામ એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યો છે કે તે XR (ઑગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ…

Read More

CORPORATE/ BUSINES NEWS

આદિત્ય બિરલા સન લાઇફ ઇન્સ્યોરન્સે ABSL અક્ષય પ્લાન પ્રસ્તુત કર્યો મુંબઈ: આદિત્ય બિરલા સન લાઇફ ઇન્સ્યોરન્સ (એબીએસએલઆઇ)એ આધુનિક બચત સમાધાન એબીએસએલઆઈ અક્ષય પ્લાન પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે, જે નોન-લિન્ક્ડ પાર્ટસિપેટિંગ વ્યક્તિગત બચત જીવન વીમાયોજના છે. આ યોજના કેશ બોનસ (જો જાહેર થયું હોય તો) સુવિધા મારફતે તાત્કાલિક પ્રવાહિતતાનો વિકલ્પ ઓફર કરે છે. આ પ્લાન…

Read More

CORPORATE/ BUSINESS NEWS

BPCLને નેશ. એવોર્ડઝ ફોર એક્સલન્સ 2022માં 17 એવોર્ડ મુંબઈ, 21 સપ્ટેમ્બર, 2022: ‘મહારત્ન’ અને ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)ને બેંગલોરમાં યોજાયેલા ઇટી એસન્ટ કાર્યક્રમમાં નેશનલ એવોર્ડ્ઝ ફોર એક્સલન્સ દ્વારા વિવિધ કેટેગરીઓમાં સૌથી વધુ 17 એવોર્ડ સાથે સન્માન કરવામાં આવ્યું હતું, જેણે ઉદ્યોગની શ્રેષ્ઠ કંપનીઓ ઓએનજીસી, એનટીપીસી, ગેઇલ વગેરે સામે સ્પર્ધા કરીને…

Read More

CORPORATE/ BUSINESS NEWS

આદિત્ય બિરલા હેલ્થ ઇન્સ્યોરન્સે 4-ઇન-1 હેલ્થ વીમાયોજના પ્રસ્તુત કરી મુંબઈ: આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડ (એબીસીએલ)ની હેલ્થ વીમા પેટાકંપની આદિત્ય બિરલા હેલ્થ ઇન્સ્યોરન્સ લિમિટેડ (એબીએચઆઇસીએલ)એ એક્ટિવ હેલ્થ + મલ્ટિપ્લાય ફિટ કોમ્બો પ્રોડક્ટ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી, જે ઉદ્યોગમાં સૌપ્રથમ 4-ઇન-1 હેલ્થ વીમાયોજના છે. નવી 4 ઇન 1 વિસ્તૃત હેલ્થ વીમાયોજના ગ્રાહકોને નીચેના ફાયદા ઓફર કરે…

Read More