તાતા મોટર્સની ખોટ વધી 5007 કરોડ, અંદાજ કરતાં 5 ગણી વધુ

2022-23ના અંતે પોઝિટીવ આઉટલૂક રહેવાની શક્યતાઃ બ્રોકરેજ હાઉસ દેશની ટોચની ઓટો કંપનીમાં સામેલ તાતા મોટર્સે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં રૂ. 5006.90 કરોડની ખોટ કરી છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 4450.92 કરોડ કરતાં વધી છે. કોન્સોલિડેટેડ આવકો 8 ટકા વધી રૂ. 71934.66 કરોડ (રૂ. 66406 કરોડ) થઈ છે. નિષ્ણાતોએ જૂન ત્રિમાસિકમાં રૂ. 1263 કરોડની ખોટ…

Read More

CORPORATE NEWS

અદાણી સમૂહની સંયુક્ત ગ્રૂપ માર્કેટ મૂડી 200 અબજ ડોલર ક્રોસ થઇ ગઇઃ ગૌતમ અદાણી આપણે બહુ ઓછા એવા દેશોમાંના એક છીએ કે જેણે કોવિડની મહામારી અને ઉર્જા કટોકટીની તંગ સ્થિતિ હોવા છતાં પોતાના રીન્યુએબલ એનર્જીની ફુટપ્રિન્ટને વેગ આપ્યો છે. 2015થી ભારતની રિન્યુએબલ એનર્જીની ક્ષમતા લગભગ 300% વધી છે. હકીકતમાં 20-21ની સરખામણીમાં ગત વર્ષમાં રીન્યુએબલ એનર્જીના…

Read More

CORPORATE/ BUSINESS NEWS

BPCLએ ભારતમાં પ્રથમ પ્રકારના સ્વદેશી સુપર એબ્સોર્બન્ટ પોલીમર રવાના કર્યું મુંબઈ: ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)એ કોચીમાં BPCL રિફાઇનરીમાં પ્રોપીલીન ડેરિવેટિવ્સ પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સમાંથી પ્રથમ સ્વદેશી સુપર એબ્સોર્બન્ટ પોલીમર રવાના કર્યું છે.સેનિટરી નેપ્કિન્સ અને અન્ય ઇન્કન્ટિનન્સ ઉત્પાદનોના મુખ્ય ઘટક સુપર એબ્સોર્બન્ટ પોલીમરનું ભારતમાં પહેલી વાર ઉત્પાદન થયું છે. પ્રથમ કન્સાઇન્મેન્ટનું પરિવહન મેસર્સ બાપુજી સર્જિકલ, બેંગલોરને રવાના…

Read More

CORPORATE RESULTS AT A GLANCE

તાતા પાવરના Q1FY23 ચોખ્ખા નફામાં 90 ટકા વૃદ્ધિ તાતા પાવર લિ.એ જૂન-22નાં અંતે પૂરાં થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 90 ટકા વૃદ્ધિ સાથે રૂ. 884 કરોડ (રૂ. 466 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની આવકો 48 ટકા વધી રૂ. 14776 કરોડ (રૂ. 9974 કરોડ) થઇ છે. જ્યારે EBITDA 11 ટકા ઘટાડા સાથે રૂ. 2107 કરોડ…

Read More

CORPORATE PHOTO STORY

SVPI એરપોર્ટ પર કાર્ગો ટર્મિનલના કામનો પ્રારંભ • અમદાવાદ એરપોર્ટ પર ઈન્ટીગ્રેટેડ કાર્ગો ટર્મિનલ બિલ્ડીંગનું કામ શરૂ• નવા કાર્ગો ટર્મિનલનો પ્રથમ તબક્કો લગભગ 1 વર્ષમાં તૈયાર થશે અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે નવા કાર્ગો ટર્મિનલનું બનાવવાનું કામ ગ્રાઉન્ડબ્રેકિંગ સમારોહ સાથે શરૂ કરવામાં આવ્યું છે. આગામી 30 વર્ષમાં થનારી કાર્ગો વૃદ્ધિને ધ્યાનમાં રાખીને નવા…

Read More

CORPORATE/ BUSINESS NEWS

રોયલ સુંદરમે સિટી યુનિયન બેંક સાથે બેંકેશ્યોરન્સ ભાગીદારી કરી  ચેન્નઇ: વર્ષ 2000માં ઉદારીકરણ બાદ ભારતમાં ખાનગીક્ષેત્રની પ્રથમ જનરલ ઇન્સ્યોરન્સ કંપની રોયલ સુંદરમ્ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડે તમિળ નાડુમાં કુમ્બકોનમમાં મુખ્યાલય ધરાવતી ખાનગીક્ષેત્રની ઝડપી વૃદ્ધિ સાધતી સિટી યુનિયન બેંક સાથે બેંકેશ્યોરન્સ ભાગીદારી કરી છે. આ વ્યવસ્થાથી બેંકના ગ્રાહકો તેની 727 બ્રાન્ચ ઉપર રોયલ સુંદરમ્ની બેસ્ટ-ઇન-ક્લાસ જનરલ ઇન્સ્યોરન્સ…

Read More

STOCKS TO WATCH AT A GLANCE

GAILની બુધવારે બોનસ માટે મિટિંગઃ જુલાઇ-19માં આપ્યું હતું 1:1 બોનસ સરકારી કંપની GAILની બોનસ શેર્સ માટેની મિટિંગ બુધવારે મળી રહી છે. કંપનીએ છેલ્લે જુલાઇ-19માં એક શેરે એક બોનસ શેર્સ ફાળવ્યા હતા. આ સરકારી કંપનીનો સ્ટોક 52 સપ્તાહના તળિયેથી 13% વધ્યો છે. હવે બોનસ શેર વહેંચવાની તૈયારી કરી રહી છે. BSE ફાઇલિંગમાં, GAIL એ જણાવ્યું હતું…

Read More

CORPORATE AND BUSINESS NEWS

­­ એચએફસીએલએ નિકાસની આવકમાં 167 ટકાની વૃદ્ધિ નવી દિલ્હી: ટેલીકોમ કંપનીઓ, રેલવે અને સંરક્ષણ ક્ષેત્રો માટે હાઇ-એન્ડ ટેલીકોમ ઉપકરણ, ઓપ્ટિકલ ફાઇબર અને ઓપ્ટિકલ ફાઇબર કેબલ્સ એન્ડ કમ્યુનિકેશન નેટવર્ક સોલ્યુશન્સના ઉત્પાદનમાં કામગીરી ધરાવતી ટેકનોલોજી એન્ટરપ્રાઇઝ એચએફસીએલ લિમિટેડ (“એચએફસીએલ”)એ 30 જૂન, 2022ના રોજ પૂર્ણ થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળા માટે એના બિનહિસાબી નાણાકીય પરિણામોની જાહેરાત કરી હતી. તે…

Read More