બેંક ઓફ ઇન્ડિયાએ આઇએફકે ફાઇનાન્સ સાથે જોડાણ કર્યું

દેશમાં ટોચની સરકારી બેંક, બેંક ઓફ ઇન્ડિયા (બીઓઆઈ)એ કમર્શિયલ વ્હિકલ લોન્સ માટે સહ-ધિરાણ કરવા વિજયવાડાની એનબીએફસી “મેસર્સ આઇકેએફ ફાઇનાન્સ લિમિટેડ” સાથે જોડાણ કર્યું છે. સહ-ધિરાણ માટેની વ્યવસ્થા અંતર્ગત વહેંચણી ગઈકાલથી શરૂ થઈ છે. આરબીઆઈએ ધિરાણની સેવાથી વંચિત અને ઓછી સેવા ધરાવતા વર્ગને અનૌપચારિક ક્ષેત્રમાં ધિરાણનો પ્રવાહ વધારવા એનબીએફસીના પાયાના સ્તરની પહોંચનો ઉપયોગ કરવા સહ-ધિરાણની વિભાવના…

Read More

અમદાવાદ આં.રા. એરપોર્ટને ‘શ્રેષ્ઠ એરપોર્ટ’નો એવોર્ડ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટની યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાયું છે. આંતરરાષ્ટ્રીય હવાઈમથકને કદ અને વિસ્તારની દ્રષ્ટિએ વર્ષ 2021ના શ્રેષ્ઠ એરપોર્ટનો એવોર્ડ આપવામાં આવ્યો છે. એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI) દ્વારા સૂચવેલ એરપોર્ટ સર્વિસ ક્વોલિટી (ASQ)ના પ્રમાણે એરપોર્ટે શ્રેષ્ઠતાના તમામ માનકો સર કર્યા છે. SVPI એરપોર્ટ અમદાવાદે કોવિડ દિશાનિર્દેશોનું પાલન સુનિશ્ચિત કરવા અવિરત પ્રયત્નો કરી…

Read More

એલએન્ડટી કન્સ્ટ્રક્શનને વ્યવસાયો માટે કોન્ટ્રાક્ટ્સ મળ્યાં

લાર્સન એન્ડ ટૂબ્રોની કન્સ્ટ્રક્શન કંપનીને એના વ્યવસાય માટે વિવિધ ઓર્ડર્સ મળ્યા છે. જે નીચે મુજબ છે. પરિવહન ક્ષેત્રમાં માળખાગત સુવિધાઃ એલએન્ડટી કન્સ્ટ્રક્શનના પરિવહન ક્ષેત્રમાં માળખાગત સુવિધા આઇસીની રેલવે એસબીયુએ ઇર્કોન ઇન્ટરનેશનલ લિમિટેડમાંથી એન્જિનીયરિંગ, પ્રોક્યરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (ઇપીસી) ઓર્ડર મેળવ્યાં છે, જેમાં 25 kV ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશન, સિગ્નલિંગ એન્ડ ટેલીકમ્યુનિકેશન તથા નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલવે સાથે સંબંધિત 549…

Read More

પીએનબી દ્વારા મહિલા દિવસની ઉજવણી

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) દ્વારા દિલ્હીમાં તેના વડામથક ખાતે સન્માન સમારંભ યોજાયો હતો અને મહિલા કેન્દ્રિત આરોગ્ય વીમા પોલિસીઓ લોન્ચ કરવામાં આવી હતી. બેન્ક અલગ અલગ ક્ષેત્રની સફળ મહિલાઓનું સન્માન કર્યું હતું અને સમારંભમાં હાજર મહિલા કર્મચારીઓને પ્રેરણા લેવા અને તેમની આગવી ઓળખ કંડારવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. આ અવસરે અતિથિ…

Read More

70 ટકા આર્કિટેક્ટનો મતઃ ઉપભોક્તાઓ ઘરોની ડિઝાઇન-સલામતીનો વિચાર કરે છે

ગોદરેજ એન્ડ બૉય્સના વ્યવસાયિક એકમ ગોદરેજ લોક્સ એન્ડ આર્કિટેક્ચરલ ફિટિંગ્સ એન્ડ સિસ્ટમ્સએ ‘ગીવીસ એવોર્ડ્ઝ’ની પ્રથમ એડિશન અગાઉ સમગ્ર દેશમાં આર્કિટેક્ટ્સ અને ઇન્ટેરિઅર ડિઝાઇનર્સ સાથે થયેલા સર્વેના તારણો જાહેર કર્યા હતા. આ સર્વેનો ઉદ્દેશ આર્કિટેક્ટ્સ અને ઇન્ટેરિઅર ડિઝાઇનર્સ પાસેથી તેમના ગ્રાહકો ઘરની સલામતીને લઈને કેવો અભિગમ ધરાવે છે એના પર ઉપયોગી જાણકારીઓ મેળવવાનો હતો. આ સર્વેમાં…

Read More

પેટ્રોલ- ડીઝલમાં રૂ.12-15, ગેસમાં રૂ. 8-9 વધારાનો ભય

ક્રૂડ ઇફેક્ટ : રોકાણકારોને 200 અબજ ડોલરનું નુકસાન જવાની દહેશત પેટ્રોલ,ડીઝલ-LPGમાં વધારો થશે, મોંઘવારીથી કેટલો બોજો વધશે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો અંત ક્યારે આવશે તે અનિશ્ચિત છે. જેના કારણે ક્રૂડ ઓઈલનો ભાવ રોજ નવી ટોચે પહોંચી રહ્યો છે. રવિવારે ટ્રેડિંગ દરમિયાન ક્રૂડ $139ની સપાટી ક્રોસ કરી ગયુ હતુ. પરિણામે મોંઘવારીમાં વધારો અને આરબીઆઈના પોલિસી…

Read More

Coporate News at a glance

પૂનાવાલા ફીનકોર્પના સીઈઓ વિજય દેશવાલે આપ્યુ રાજીનામુ પૂનાવાલા ફિનકૉર્પના સીઈઓ વિજય જેશવાલે પોતાના પદથી રાજીનામું આપી દીધુ છે અને હવે તે સાઈરસ પૂનાવાલા સમૂહની અંદર એક રણનૈતિક ભૂમિકા નિભાવશે. કંપનીના સ્ટેટમેન્ટ અનુસાર અહીં પર જે ઉભરતા રોકાણના અવસરોનું નેતૃત્વ કરશે. વિજય દેશવાલના રાજીનામા બાદ તેઓ 4 માર્ચ, 2022 સુધી કંપનીના પ્રમુખ પ્રબંધકીય અધિકારી નથી રહી…

Read More

ગુજરાતી મહિલા ઉદ્યોગ સાહસિકોએ કમાણીને બદલે સમાજમાં પરિવર્તન પર ફોકસ કર્યું

રૂઢિગત ખોટી માન્યતાઓને દૂર કરવા પહેલ કરી, 25 લાખથી 2 કરોડ સુધીનું ટર્નઓવર જે જમાનામાં આંત્રપ્રિન્યોર્સ કે સ્ટાર્ટઅપ્સને કોઈ મહત્વ કે પ્રોત્સાહનો મળતા ન હતાં તેવા કપરાં સમયમાં નાના ગૃહ ઉદ્યોગથી માંડી દેશની ટોચની કંપની બનાવવામાં ગુજરાતીઓનું યોગદાન મહત્વનું રહ્યું છે. તેમાં ગુજરાતની મહિલાઓ પણ પાછી પડે તેમ નથી. વિશ્વભરમાં બ્રાન્ડ બની ચૂકેલા લિજ્જત પાપડ,…

Read More