રૂચિ સોયાનો એફપીઓ 0.37 ગણો ભરાયો, એફપીઓમાં 28 ટકા ડિસ્કાઉન્ટ

ગ્રે માર્કેટમાં સબજેક્ટ ટૂ પાંખા સોદા વચ્ચે રૂ. 25 આસપાસ પ્રિમિયમ એપ્લિકેશન દીઠ રૂ. 400નો ફિક્સ ભાવ,પણ લેવાલી સાવ પાંખી રૂચિ સોયાનો એફપીઓ બીજા દિવસના અંતે કુલ 0.37 ગણો ભરાયો હોવાનું બીએસઇના ડેટા જણાવે છે. ગ્રે માર્કેટ પ્રિમિયમઃ ગ્રે માર્કેટમાં સબજેક્ટ ટૂ ગણ્યા ગાંઠ્યા સોદા વચ્ચે રૂ. 25 આસપાસ પ્રિમિયમ ચાલી રહ્યું છે. એપ્લિકેશન દીઠ…

Read More

RBIનું વ્યાજ વૃધ્ધિ માટે વેઇટ એન્ડ વોચ

કોરોના મહામારીમાં આર્થિક સંકટની અસર બેન્કિંગ સેક્ટર પર પડનારી હતી પરંતુ સરકારે મોનેટાઇઝેશન સ્કિમ ઉપરાંત અર્થતંત્રને વેગ આપવા માટે અનેક પ્રોત્સાહક યોજનાઓ રજૂ કરી હતી તેનો સીધો ફાયદો બેન્કિંગ સેક્ટરને મળ્યો છે. બેન્કિંગ સેક્ટર માટે ઝડપી ગ્રોથનું કારણ ડિજિટલ ટ્રાન્ઝેક્શન છે એટલું જ નહિં ઇન્ડસ્ટ્રીઝે હવે માત્ર ધિરાણ-ડિપોઝીટ પર જ નહીં પરંતુ મલ્ટી ટાસ્ક પોર્ટફોલિયો…

Read More

ઓઇલ કંપનીઓને 19 હજાર કરોડનું જંગી નુકસાન

આઈઓસી, બીપીસીએલ સહિત ઓઈલ કંપનીને બેરલદીઠ પેટ્રોલમાં 25 ડોલર, ડિઝલમાં 23 ડોલરની ખોટ યુધ્ધ ઇફેક્ટ: ક્રૂડના ભાવોમાં વૃદ્ધિ સામે પેટ્રોલ-ડિઝલની કિંમતો ચૂંટણીના કારણે સ્થિર રહ્યા બાદ વધી રહી છે વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવોમાં વધારો થયો હોવા છતાં દેશમાં નવેમ્બરથી માર્ચ સુધી પેટ્રોલ-ડિઝલના ભાવોમાં કોઈ ફેરફાર ન થતાં દેશની ટોચની ઓઈલ રિટેલર્સ આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલની…

Read More

TCSની રૂ.18,000 કરોડની બાયબેકને જોરદાર રિસ્પૉન્સ

–     સપ્ટેમ્બર 2021માં પણ Infosysએ રૂ. 9200 કરોડની બાયબેક ઓફર યોજી હતી –     જાન્યુઆરી 2020 માં WIPROએ 9500 કરોડ રૂપિયાની બાયબેક ઑફર યોજી હતી –     2018માં HCL Techએ રૂ. 4000 કરોડની બાયબેક ઓફર યોજી હતી ભારતની સૌથી મોટી આઈટી કંપની તાતા કન્સલટન્સી સર્વિસિસ (ટીસીએસ)એ 9 માર્ચના રોજ શરૂ કરેલી શેર્સ બાયબેક યોજનાનો તા. 23 માર્ચના…

Read More

ગેટવે ડિસ્ટ્રીપાર્કસ નવી મર્જ એન્ટિટી તરીકે રિ-લિસ્ટેડ

–    શેરધારકોને જૂની કંપનીના એક શેર સામે નવી મર્જ થયેલી કંપનીના ચાર શેર્સ ફાળવાયા –    ત્રણ જૂથ કંપનીઓ – ગેટવે ડિસ્ટ્રીપાર્કસ, ગેટવે રેલ ફ્રેઇટ અને ગેટવે ઇસ્ટ ઇન્ડિયા પ્રા. બધા એક જ એન્ટિટીમાં મર્જ ગેટવે ડિસ્ટ્રીપાર્કસ લિમિટેડ (GDL), એ BSE અને NSE પર નવી મર્જ થયેલી એન્ટિટી તરીકે ફરીથી લિસ્ટેડ થવાની જાહેરાત કરી છે. નવી…

Read More

પર્યાવરણલક્ષી વીજ ઉત્પાદન માટે અદાણી પાવર અને આઈએચઆઈ અને કોવાનો સહયોગ

બે અલગ અલગ બળતણનુ કો-ફાયરીંગ કરી સંમિશ્રણથી  કાર્યક્ષમતા વધારવાનો ઉદ્દેશ ગ્રીન હાઉસ ગેસ છૂટવાનુ પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટાડવા માટે સફળ અમલ બળતણમાં ફેરફારની સંભવિત ટેકનિકલ અને આર્થિક  ક્ષમતા ચકાસવાનો પ્રયાસ આ ફેરફાર વડે અદાણી પાવર મુંદ્રા કોલ ફાયર્ડ પાવર પ્લાન્ટ ખાતે 20 ટકા પ્રવાહી એમોનિયાના કો-ફાયરિંગ કરી ગુણોત્તર 100 ટકા મોનોફાયરિંગનું લક્ષ્ય અદાણી પાવર લિમિટેડ…

Read More

અદાણી પોર્ટે કાર્ગોમાં ૩૦૦ મિલી.મે.ટનનો વિક્રમ સ્થાપ્યો

2025 સુધીમાં 500 મિલી.મે.ટનના લક્ષ્યને આંબવા તરફ ભારતની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ યુટિલીટીનું પ્રયાણ અદાણી ઔદ્યોગિક સમૂહના એક અંગ અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડે વર્ષના ચાલુ નાણાકીય વર્ષના અંત પહેલાં 300 મિલિયન મે.ટન કાર્ગોનું પરિવહન કરવાનો વિક્રમ સ્થાપ્યો છે. અદાણી પોર્ટ અને સેઝના મુખ્ય કારોબારી અધિકારી અને પૂર્ણકાલિન ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું  કે “અમારા…

Read More

ટીવીએસએ સ્માર્ટએક્સઓકનેક્ટTM જ્યુપિટર ZX પ્રસ્તુત કર્યું

ટીવીએસ મોટર કંપનીએ ટીવીએસ જ્યુપિટર ZX પ્રસ્તુત કર્યું છે. જે સ્માર્ટએક્સઓનેક્ટTM સાથે સજ્જ છે. ટીવીએસ જ્યુપિટર ગ્રેડ એડિશન સાથે 110સીસી સ્કૂટર સેગમેન્ટમાં પહેલીવાર બ્લુટૂથ કનેક્ટિવિટી આપવામાં આવી હતી. હવે સ્માર્ટએક્સઓનેક્ટTM ખાસિયત ટેક-સેવ્વી ગ્રાહકોને વોઇસ આસિસ્ટ, નેવિગેશન આસિસ્ટ અને એસએમએસ/કોલ એલર્ટ્સ જેવી વધારાની શ્રેષ્ઠ ટેકનોલોજી ખાસિયતો સાથે નવા શ્રેષ્ઠ વેરિઅન્ટમાં પ્રસ્તુત કરવામાં આવી છે. આ જ્યાદા…

Read More