TVS મોટરએ ગુજરાત ટુરિઝમ સાથે ભાગીદારી બનાવીઃ મુખ્યપ્રધાનને સ્મૃતિ પુસ્તક ભેટ આપ્યું

અમદાવાદ, 1 નવેમ્બરઃ ટુ અને થ્રી વ્હીલર સેગમેન્ટ્સની ઓટોમેકર ટીવીએસ મોટર કંપની (ટીવીએસએમ) એ રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને મોટરસાઇકલિંગના સમન્વયની ઉજવણી કરતા ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને એક સ્મૃતિ પુસ્તક ભેટ આપ્યું હતું. આ પુસ્તક રણ ઉત્સવ ખાતે ટીવીએસ મોટર કંપનીની સફરની મહત્તા દર્શાવે છે જ્યાં એડવેન્ચર મોટરસાઇકલિંગ અને ગુજરાતની પરંપરાઓનો આ વર્ષના પ્રારંભે કળા,…

Read More

ડૉઇશ બેંક અને SEWAએ ગુજરાતમાં આઠમા “કમલા”નું ઉદ્ઘાટન કરી મહિલાઓના આર્થિક સશક્તિકરણને વેગ આપ્યો

ગાંધીનગર, 1 નવેમ્બર: ડૉઇશ બેંકે સેલ્ફ-એમ્પ્લોઇડ વિમેન્સ એસોસિયેશન (SEWA)ના સહયોગથી ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં બેંક દ્વારા સમર્થિત આઠમા “કમલા” ના ઉદ્ઘાટનની જાહેરાત કરી હતી. કમલા એક કમ્યુનિટી ફૂડ સેન્ટર છે, જેનું સંચાલન કમલા કૉઑપરેટિવના સભ્યો દ્વારા કરવામાં આવે છે. આ કૉઑપરેટિવ SEWA દ્વારા સ્થાપિત અને ડૉઇશ બેંકના સીએસઆર એજ્યુકેશન પ્રોગ્રામ હેઠળ સમર્થિત શ્રમજીવી મહિલા કામદારોનું સાહસ…

Read More

વિક્રમ સંવત 2082 માટે દિવાળીના શુભ મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન રોકાણકારોએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો

વિક્રમ સંવત 2082 તમામ સેવર્સ, ઇન્વેસ્ટર્સ, ટ્રેડર્સ અને સ્પેક્યુલેટર્સ માટે ખૂબજ ધન, ધાન્ય, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને સુખ- શાંતિ દાયક નિવડે તેવી BUSINESSGUJARAT.IN તરફથી અઢળક શુભેચ્છાઓ અને પરમ તત્વને પ્રાર્થના. મોટાભાગના ઘરોમાં ખાસ કરીને ગુજરાતી ઘરોમાં અનાજ, કઠોળ, તેજના- મસાલા ભરવા માટેની મોસમ હોય છે. જેમાં તેઓ બાર માસ માટેનું સીધુ- સામાન ભરી રાખે છે. તે…

Read More

YES BANK એ નાણાંકીય વર્ષ 2026ના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા

અમદાવાદ, 20 ઓક્ટોબર: યસ બેંકે તેના નાણાંકીય વર્ષ 2026ના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે જેમાં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 18.3 ટકા વધીને રૂ. 654 કરોડ થયો છે. બેંકનો ઓપરેટિંગ નફો વાર્ષિક ધોરણે 32.9 ટકા અને ત્રિમાસિક ધોરણે 31.8 ટકા વધીને રૂ. 1,296 કરોડ થયો છે. નાણાંકીય વર્ષ 2026ના બીજા ત્રિમાસિક ગાળા માટે નેટ…

Read More

ACME Solar એ 100 મેગાવોટના પવન ઊર્જા પ્રોજેક્ટના 28 મેગાવોટના પ્રથમ તબક્કાને સેવારત કર્યો

અમદાવાદ, 18 ઓક્ટોબર: એક્મે સોલાર હોલ્ડિંગ્સ લિમિટેડે ગુજરાતના સુરેન્દ્રનગર સ્થિત તેના 100 મેગાવોટના પવન ઊર્જા પ્રોજેક્ટના પ્રથમ તબક્કાને સેવારત કર્યો છે. આ પ્રસંગે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (‘GEDA’) અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (‘PGVCL’)ના અધિકારીઓ હાજર રહ્યાં હતાં અને તેમણે એ વાતની પુષ્ટી કરી હતી કે આ સંબંધિત ઔપચારિક પ્રમાણપત્ર ટૂંક સમયમાં ઇશ્યૂ કરવામાં…

Read More

કેડિલા ફાર્માસ્યુટિકલ્સે એલર્જીમાં રાહત આપતી Dlorfast-M ટેબ્લેટ્સ લોન્ચ કરી

અમદાવાદ,17 ઓક્ટોબર: કેડિલા ફાર્માસ્યુટિકલ્સ કંપનીએ Dlorfast-M ટેબ્લેટ્સ લોન્ચ કરી છે. તે એક નવીનતમ, ડ્યુઅલ-એક્શન ફોર્મ્યુલેશન છે, જે ડેસ્લોરાટાડીન (5 મિલિગ્રામ) અને મોન્ટેલુકાસ્ટ (10 મિલિગ્રામ) ધરાવતી નવી ફિક્સ્ડ-ડોઝ કોમ્બિનેશન થેરાપી છે. આ પ્રોડક્ટ, એલર્જિક રાઇનાઇટિસ અને અર્ટિકૅરીયામાં રાહત આપવા માટે બનાવવામાં આવી છે અને ભારતમાં એલર્જીક વિકારોના વધતા ભારણને દૂર કરવામાં લાભ આપતી એક મહત્વપૂર્ણ પ્રગતિ…

Read More

TORRENT GROUPના U.N.M. ફાઉન્ડેશન દ્વારા સર્વાંગી ન્યુરો -પુનર્વસન સેન્ટર “સંકલન”નું અનાવરણ કરાયું

અમદાવાદ,17 ઓક્ટોબર,: ન્યુરો રિહેબિલિટેશનની સુલભતા સુનિશ્ચિત કરવાની દિશામાં નોધપાત્ર પગલુ ભરતાં ટોરેન્ટ ગ્રુપના U.N.M. ફાઉન્ડેશન દ્વારા રવિવારે અમદાવાદમાં એક અત્યાધુનિક ન્યુરો પુનર્વસન સુવિધા સેન્ટર “સંકલન”નું અનાવરણ કરવામાં આવ્યું. 3૦,૦૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલા આ સેન્ટરમાં મોટાભાગે સમાજના વંચિત વર્ગના જરૂરિયાતમંદ દર્દીઓને સેવાઓ પુરી પાડવામાં આવશે. ન્યુરો રિહેબિલિટેશનના ભવિષ્યને રિડિફાઈન કરવા માટે રચાયેલ, સંકલન એક અનોખા મોડેલને…

Read More

નાવી UPI દ્વારા બાયોમેટ્રિક પ્રમાણીકરણની સુવિધા એટ સ્કેલ રજૂ કરાઇ

અમદાવાદ, 13 ઓક્ટોબર : વપરાશકર્તાઓ માટે નાવી UPI દ્વારા બાયોમેટ્રિક પ્રમાણીકરણ અને સરળીકૃત ઓનબોર્ડિંગ સુવિધાની લૉન્ચની ઘોષણા કરવામાં આવી છે. આ લૉન્ચ સાથે, નાવી ઍપ મોટા પાયે બાયોમેટ્રિક-આધારિત પેમેન્ટ પ્રણાલી રજૂ કરનારી ભારતની સૌથી પહેલી UPI ઍપ બનવા પામી છે, જેમાં વપરાશકર્તાઓ તેમના ફોનમાં ફિંગરપ્રિન્ટ કે ચહેરાની ઓળખ વડે વ્યવહારોને પ્રમાણિત કરવાની સવલત મેળવે છે…

Read More