NSEએ ભારતના ફ્લેગશીપ ઇન્ડેક્સ નિફ્ટી 50ના ૩0 વર્ષની ઉજવણી કરી

નિફ્ટી50 કુલ રિટર્ન ઇન્ડેક્સ (TRI): 12.૭૪% CAGR નિફ્ટી50 પ્રાઇસ રિટર્ન ઇન્ડેક્સ (PRI): 11.2૩% CAGR મુંબઈ, 10 માર્ચ: નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (NSE) એ સોમવારે નિફ્ટી 50 ઇન્ડેક્સ, ભારતના મુખ્ય ઇક્વિટી બેન્ચમાર્ક અને વૈશ્વિક સ્તરે સૌથી વધુ ટ્રેક કરાયેલા ઇન્ડાઇસિસમાંના એકના ૩0 વર્ષની ઉજવણી કરી. આ સીમાચિહ્નરૂપ કાર્યક્રમ મુંબઈના NSE ના એક્સચેન્જ પ્લાઝા ખાતે…

Read More

MCX DAILY REPORT: સોનાનો વાયદો ઘટીને રૂ.1.59 લાખ અને ચાંદીનો વાયદો રૂ.2.60 લાખને સ્પર્શ્યો

મુંબઈઃ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.237118.29 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.44698.23 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.192418.64 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 39702 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.11262.48 કરોડનું થયું હતું….

Read More

ક્રૂડ ઓઇલના ભાવમાં 60%નો વધારો

અમદાવાદ, 9 માર્ચ:  બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ આજે 25%થી વધુ વધીને પ્રતિ બેરલ $116 પર પહોંચી ગયા છે. 28 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયા પછી 10 દિવસમાં ક્રૂડ ઓઇલ લગભગ 60% વધ્યું છે.2022માં રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન તે $100ને પાર થઈ ગયું હતું. તેલના ભાવ પ્રતિ બેરલ $150 સુધી પહોંચી શકે છે. આનાથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના…

Read More

યુનેસ્કોના વિશ્વ ઇજનેરી દિવસ- ૨૦૨૬ માટે અદાણીની સત્તાવાર ભાગીદાર તરીકે પસંદગી

અમદાવાદ, 6 માર્ચ: અદાણી ગ્રુપની યુનેસ્કો (યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન) દ્વારા અને વર્લ્ડ ફેડરેશન ઓફ એન્જિનિયરિંગ ઓર્ગેનાઇઝેશન્સ (WFEO) દ્વારા ટકાઉ વિકાસ માટેના આંતરરાષ્ટ્રીય ઇજનેરી દિવસ –  ૨૦૨૬ માટે સત્તાવાર ભાગીદાર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. સ્વચ્છ ઉર્જા સંક્રમણને વેગ આપવા અને સ્કેલ પર સ્વચ્છ, વિશ્વસનીય અને સસ્તું વીજળી પહોંચાડવાની અદાણી ગ્રુપની ક્ષમતામાં…

Read More

33.72 કરોડ ભારતીય પરિવારોમાંથી ફક્ત 3.21 કરોડ (9.5%) લોકો શેર માર્કેટમાં રોકાણ કરે છે

53% ભારતીય પરિવારો ETFના મ્યુચ્યુઅલ ફંડ્સ વિશે જાગૃત છે પરંતુ 6.7% રોકાણ ધરાવે છે અમદાવાદ, 3 માર્ચઃ છેલ્લા દાયકામાં ભારતીયોમાં રોકાણકારોના શિક્ષણ માટે સેબી અને અન્ય નિયમનકારી સંસ્થાના પ્રયાસોએ નાણાકીય ઉત્પાદનોમાં જાગૃતિનો સ્પષ્ટપણે વિસ્તાર કર્યો છે. જોકે, સેબીના રોકાણકાર જાગૃતિ સર્વે 2025નું એનાલિસિસ દર્શાવે છે કે જાગૃતિ આપમેળે ભાગીદારીમાં પરિણમતી નથી. સર્વે મુજબ, ભારતમાં 63%…

Read More

MCX DAILY REPORT: સોનાનો વાયદો રૂ.1.69 લાખ અને ચાંદીનો વાયદો રૂ.3.02 લાખના સ્તરને પાર

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.188898.88 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.49235.86 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.139662.27 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 41670 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ…

Read More

From Dairy to Deep Tech: Gujarat Targets 20% of India’s Semiconductor Output

Ahmedabad, 25 Feb 2026: The ASSOCHAM, in collaboration with the Government of Gujarat, has unveiled a comprehensive Vision Document outlining Gujarat’s transformation from a traditional industrial hub to a futuristic, innovation-driven economic giant. The document outlines Gujarat’s next phase of growth, driven by policy reforms, high tech sector expansion, and sustained global competitiveness. The vision…

Read More

Brandverseએ Schneider Consumer સાથે ભાગીદારીની જાહેરાત કરી

ભારતનો Consumer ઈલેક્ટ્રોનિક્સ માર્કેટ લગભગ USD 90 બિલિયન તેને ધ્યાનમાં રાખી ભારતના ઉપભોગતાઓ માટે પ્રીમિયમ ડિઝાઇન અને ઉપકરણો લાવે છે Brandverse WOGOM, એક અગ્રણી B2B ઇ-કોમર્સ પ્લેટફોર્મ જે 6,000 થી વધુ રજીસ્ટર્ડ રિટેલર્સ ધરાવે છે ટિયર-2 અને ટિયર 3 શહેરોમાં મિડિયમ પ્રિમિયમ સેગ્મેન્ટમાં 50 ટકા વૃદ્ધિનો અંદાજ કંપની 300 કરોડનો મહત્વાકાંક્ષી ઇન્વેસ્ટમેન્ટ પ્લાન ધરાવે છે…

Read More