GCCI- રિપબ્લિક ઓફ કોરિયન પ્રતિનિધિમંડળ વચ્ચે ઇન્ટરેક્ટિવ મીટિંગ

અમદાવાદ, 11 ડિસેમ્બરઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રિપબ્લિક ઓફ કોરિયાના વ્યાપાર-ઉદ્યોગ સાથે સંળાયેલ અગ્રગણ્ય પ્રતિનિધિમંડળ સાથે ઇન્ટરેક્ટિવ મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ અજયભાઈ પટેલ અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ, GCCI, અજયભાઈ પટેલે આર્થિક વૃદ્ધિ,ઇનોવેશન અને વેપાર પર તેની અસરને ટાંકીને સહયોગ દ્વારા…

Read More

RBI Increases UPI Transaction: એજ્યુકેશન અને હેલ્થકેર સુવિધાઓ માટે UPI ટ્રાન્જેક્શન મર્યાદા વધારી રૂ. 5 લાખ કરી

મુંબઈ, 8 ડિસેમ્બરઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ શિક્ષણ અને હેલ્થકેર સુવિધાઓ માટે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરી છે. જે અગાઉ રૂ. 1 લાખ હતી. RBI ગવર્નર શક્તિકાંત દાસે તેમના MPC નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે શિક્ષણ અને આરોગ્યસંભાળ સુવિધાઓ માટે UPI ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારીને રૂ. 5 લાખ કરવાનો…

Read More

RBI MPC Meeting: રેપો રેટ જાળવી રાખ્યો, જીડીપી ગ્રોથ અંદાજ વધારી 7 ટકા કર્યો

મુંબઈ, 8 ડિસેમ્બરઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ એમપીસી બેઠકમાં રેપો રેટ જાળવી રાખ્યો છે. તેમજ નાણાકીય વર્ષ 2023-24 માટે જીડીપી ગ્રોથ અંદાજ વધારી 7 ટકા કર્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે 8 ડિસેમ્બરે કેન્દ્રીય બેંકની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસીય બેઠકના સમાપન બાદ જાહેરાત કરી હતી. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે…

Read More

BROKERS CHOICE: BHARAT FORGE, MAX INDIA, HBL POWER, JINDAL SHOW

અમદાવાદ, 8 ડિસેમ્બરઃ ટોચની કંપનીઓ દ્વારા જારી કરાયેલા સમાચારો, તેમના વિષયક માર્કેટમાં રહેલાં સમાચારો તેમજ ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે વિવિધ બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ અને બજાર નિષ્ણાતો દ્વારા ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન ખરીદવા/ વેચવા/ હોલ્ડ કરવા માટે અપાયેલી સલાહના આધારે અત્રે વિગતો રોકાણકારોના અભ્યાસ અર્થે રજૂ કરીએ છીએ. આશા છે રોકાણકારો તેનો યોગ્ય ઉપયોગ કરી…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટઃ 20854- 20804, રેઝિસ્ટન્સ 20945- 2988, ઇન્ટ્રા-ડે વોચઃ ડાબર, વિપ્રો ખરીદો

અમદાવાદ, 8 ડિસેમ્બરઃ સળંગ સુધારાની ચાલમાં બ્રેક સાથે નિફ્ટીએ કોન્સોલિડેશન ઝોનમાં પ્રવેશ કરવા સાથે ડેઇલી ચાર્ટ ઉપર હાયર હાઇ લોઅર બોટમ સાથે 20500 પોઇન્ટનો મજબૂત સપોર્ટ મિડિયમ ટર્મ માટે જાળવી રાખ્યો છે. સાથે સાથે 28900ની સાયકોલોજીકલ સપાટી પણ જળવાઇ છે. તે જોતાં ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે 20854- 20804પોઇન્ટની સપાટીઓ સપોર્ટ અને રેઝિસ્ટન્સ માટે 20945- 2988 પોઇન્ટની…

Read More

ભારતનું અર્થતંત્ર સૌથી ઝડપથી વિકસી રહ્યું છે, તમામ સેક્ટર્સ એકસાથે વૃદ્ધિના માર્ગેઃ નિર્મલા સિતારમણ

નવી દિલ્હી, 7 ડિસેમ્બરઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારતનું અર્થતંત્ર ઝડપથી વિકસી રહ્યું હોવાનું જણાવ્યું છે. ગુરૂવારે રાજ્યસભાને સંબોધન કરતાં સિતારમણે જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં ભારતનો જીડીપી ગ્રોથ સૌથી વધુ નોંધાયો છે. જેની સાથે દેશ સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહ્યો છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે 7 ડિસેમ્બરના રોજ રાજ્યસભામાં દેશની આર્થિક…

Read More

એમ્બેસી REIT તાજેતરના SEZ સંશોધન બાદ ઝડપી ઓક્યુપન્સી વૃદ્ધિ માટે સજ્જ

બેંગાલુરૂ, 7 ડિસેમ્બર: ભારતની પ્રથમ લિસ્ટેડ REIT અને વિસ્તારની દ્રષ્ટિએ એશિયામાં સૌથી મોટી ઓફિસ REIT એમ્બેસી ઓફિસ પાર્ક્સ REIT (NSE: EMBASSY / BSE: 542602) (‘એમ્બેસી REIT’)એ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા તાજેતરમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) નિયમોમાં કરેલા સુધારાનું સ્વાગત કર્યું છે. આ સુધારેલા નિયમો હવે નોન-પ્રોસેસિંગ અથવા નોન-SEZ વિસ્તાર તરીકે ફ્લોર-બાય-ફ્લોર ધોરણે SEZ યુનિટની…

Read More