MoFPIના સમર્થન સાથે KCCI MSMEને સશક્ત, શિક્ષિત કરવા એગ્રો- ફૂડ પ્રોસેસિંગ કોન્ફરન્સ

25 જાન્યુઆરી, જામનગરઃ નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી એ ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલય (MoFPI) ના સહયોગથી જામનગરમાં સૂક્ષ્મ લઘુ મધ્યમ ઉદ્યોગોને ‘આત્મનિર્ભર ભારત’ તરફ પ્રોત્સાહન આપવા અને સશક્ત કરવા એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રી પર કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં જામનગરમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગના ઉદ્યોગસાહસિકો, વેપારીઓ, નિકાસકારો અને વિવિધ ઉત્પાદકોએ ભાગ લીધો…

Read More

લોહાણા બિઝનેસ ડેવલપમેન્ટ કમિટીઃ LIBF એક્સ્પો 2024ઃ 18-22 જાન્યુ. દરમિયાન યોજાશે

નાનજી કાળીદાસ મહેતાના પ્રમુખપદે 1952માં સ્થપાયેલી સંસ્થાએ વિવિધ સીએસઆર સાથે 71 વર્ષ પૂર્ણ કર્યા વિવિધ ક્ષેત્રોમાંથી 250થી વધુ સ્ટોલ્સ અને 30થી વધુ દેશોમાંથી ભાગ લેશે પ્રતિનિધીઓ 18-21 જાન્યુ. દરમિયાન યોજાનારા એક્સ્પોમાં 30 હજારથી વધુ મુલાકાતીઓ ભાગ લેશે 4 દિવસીય એક્સ્પોમાં યુરો એક્ઝિમ બેન્ક જેવી ટોચની સંસ્થાઓ પણ હશે અમદાવાદ, 5 જાન્યુઆરી: લોહાણા બિઝનેસ ડેવલપમેન્ટ કમિટીના…

Read More

2024નું વર્ષ ચૂંટણીનું વર્ષઃ 64 દેશોનું રાજકીય ભાવિ 4 અબજથી વધુ લોકોના મતદાનથી નક્કી થશે

અમદાવાદ, 2 જાન્યુઆરીઃ નવુ વર્ષ 2024નું વર્ષ ચૂંટણીઓનું વર્ષ રહેશે. ભારત, અમેરિકા સહિત 64 દેશોમાં આ વર્ષે ચૂંટણી યોજાવા જઈ રહી છે. જ્યાં વૈશ્વિક વસ્તીના 49 ટકા વસ્તી વસે છે. અર્થાત 4 અબજથી વધુ લોકો આ દેશોનું રાજકીય ભાવિ નિર્ધારિત કરશે. તાઇવાન, રશિયા, ભારત, યુનાઇટેડ સ્ટેટ્સ, બ્રિટન, યુરોપિયન યુનિયન, ઇન્ડોનેશિયા, મેક્સિકો, દક્ષિણ આફ્રિકા, વેનેઝુએલા અને…

Read More

ભારતની રાજકોષીય ખાધ 9.07 લાખ કરોડ થઈ, નાણાકીય વર્ષના લક્ષ્યાંકના 51 ટકા નોંધાઈ

અમદાવાદ, 29 ડિસેમ્બરઃ કેન્દ્ર સરકારની રાજકોષીય ખાધ એપ્રિલ-ઓક્ટોબરમાં રૂ. 8.04 લાખ કરોડથી વધીને એપ્રિલ-નવેમ્બરમાં રૂ. 9.07 લાખ કરોડ થઈ હતી, 29 ડિસેમ્બરના રોજ કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓમાં આ માહિતી આપવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિના માટે રાજકોષીય ખાધ રૂ. 9.07 લાખ કરોડ રૂપિયા સાથે રૂ. 17.87 લાખ…

Read More

ભરૂચમાં કેમિકલ/પેટ્રોકેમ. પ્રિ-સમિટ સેમિનાર યોજાયો

દેશના ડાઇઝ અને ઇન્ટરમી ડીયેટ  ના ઉત્પાદન માં ગુજરાત ૭૫ ટકા જેટલું યોગદાન આપે છે ભરૂચ, 24 ડિસેમ્બરઃ 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2024ના પૂર્વાર્ધરૂપે, ‘ફ્યુચરકેમ ગુજરાત: શેપિંગ ટુમોરોઝ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રી’ ની થીમ પર ભરૂચની હોટલ હયાત ખાતે પ્રિ-વાયબ્રન્ટ સેમિનારમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારતમાં એગ્રિકલ્ચર, સર્વિસ સેક્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર…

Read More