ભારત 2024-25માં સૌથી ઝડપી વિકસતા અર્થતંત્ર તરીકે ઉભરી આવશેઃ Fitch

અમદાવાદ, 23 ડિસેમ્બરઃ અમેરિકા, ચીન, જર્મની અને જાપાન બાદ ભારત વિશ્વની સૌથી મોટી પાંચમી અર્થવ્યવસ્થા છે. 2030 સુધીમાં, ભારતનો જીડીપી જાપાન કરતાં વધી જવાનો અંદાજ છે, જે તેને એશિયા-પેસિફિક ક્ષેત્રની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવે છે. રેટિંગ એજન્સી ફિચ અપેક્ષા રાખે છે કે ભારત આગામી નાણાકીય વર્ષ 2024-25માં જીડીપી 6.5 ટકાની સ્થિતિસ્થાપક વૃદ્ધિ સાથે વિશ્વના…

Read More

અમેરિકામાં સ્થાયી થવા માગતા લોકો આ માર્ગ દ્વારા સરળતાથી ગ્રીન કાર્ડ મેળવી શકે છે

અમદાવાદ, 18 ડિસેમ્બરઃ દર પાંચમો ભારતીય યેન-કેન પ્રકારેણે અમેરિકા જવા અને સ્થાયી થવાના સપના સેવતો હોય છે. જો તમે પણ અમેરિકાના નાગરિકના પરિવારના સભ્ય છો, તમે સરળતાથી કાયમી નિવાસીનો દરજ્જો મેળવી શકો છો. જેમાં બ્લડ રિલેશન ધરાવતા પરિવારજનો, મંગેતર, વિધુર અને અમેરિકામાં ક્રૂરતાનો ભોગ બનેલી વ્યક્તિઓ સમાવિષ્ટ છે. રોજગાર દ્વારા ગ્રીન કાર્ડ જો તમે વિજ્ઞાન,…

Read More

Trade Deficit: દેશની વેપાર ખાધ ઘટી નવેમ્બરમાં 20.58 અબજ ડોલરે પહોંચી

અમદાવાદ, 15 ડિસેમ્બરઃ દેશની વેપાર ખાધ નવેમ્બરમાં ઘટી $20.58 અબજે પહોંચી છે. આ ઘટાડો મુખ્યત્વે આયાતમાં 4.3% ઘટાડાને કારણે થયો હતો, જે અગાઉના વર્ષના સમાન મહિનાના $56.95 અબજની તુલનાએ આ વર્ષે કુલ $54.48 અબજ નોંધાઈ છે. તેનાથી વિપરિત, નિકાસમાં 2.8%ના હળવુ સંકોચન જોવા મળ્યું છે. જે $33.90 અબજ નોંધાઈ છે. જે ગતવર્ષે  $34.89 અબજ હતી….

Read More

ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યા 2018માં 3.6 કરોડ હતી તે વધી 11 કરોડની સપાટીએ આંબી ગઇ

મુંબઈ, 14 ડિસેમ્બર: દેશમાં મ્યુચ્યુઅલ ફ્ડ્સની એયુએમ ઓક્ટોબ-22માં 39.5 ટ્રિલિયન હતી તે વધી ઓક્ટોબર-23માં 47.8 ટ્રિલિયન નોંધાઇ છે. જ્યારે ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યા 2018માં 3.6 કરોડ હતી તે વધી 11 કરોડની સપાટીએ આંબી ગઇ છે. એટલું જનહિં, વીમા ક્ષેત્રમાં, ખાનગી કંપનીઓની નવી વ્યક્તિગત પ્રીમિયમ વૃદ્ધિ 2022માં 22%થી વધીને 2023માં 24% પર પહોંચી ગઈ છે. 1. કેપેક્સ…

Read More

Rupee Rates: ડોલર સામે રૂપિયો 4 પૈસા તૂટી રેકોર્ડ તળિયે પહોંચ્યો, આયાત મોંધી થઈ

BSE સેન્સેક્સ 33.57 પોઈન્ટ (0.05 ટકા) વધીને 69,584.60 પોઈન્ટ NSE નિફ્ટી 19.95 પોઈન્ટ્સ (0.01 ટકા) વધી 20,926.35 પોઈન્ટ અમદાવાદ, 13 ડિસેમ્બરઃ આજે મોડી સાંજે ફેડ બેન્કની વ્યાજદરો અંગે સ્પષ્ટતા વચ્ચે વિદેશમાં મજબૂત અમેરિકન ડોલરના પગલે બુધવારે રૂપિયો વધુ 4 પૈસા તૂટી 83.41ના રેકોર્ડ તળિયે પહોંચ્યો છે. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે ક્રૂડ ઓઈલના ભાવમાં બેરલ…

Read More

રિટેલ ફુગાવો નવેમ્બરમાં વધી 5.55 ટકા નોંધાયો, શાકભાજી-ફળોની મોંઘવારી નડી

વિગત નવેમ્બર-23 ઓક્ટોબર-23 CPI 5.55% 0.5% Food 8.70% 1.1%   Cereals 10.27% 0.9%   Meat, fish 2.15% -1.8%   Oils, fats -15.03% -0.2%   Vegetables 17.70% 5.0%   Pulses 20.23% 1.6%   Fruits 10.95% -0.4% Clothing, footwear 3.90% 0.2% Housing 3.55% 0.1% Fuel, light -0.77% 0.1% Miscellaneous 4.38% 0.3% અમદાવાદ, 12 ડિસેમ્બરઃ માવઠુ તેમજ વાવાઝોડાની…

Read More

ગુજરાતમાં વીજ ક્ષેત્ર માટેની RDSS હેઠળ રૂ.16,663 કરોડના ખર્ચને કેન્દ્રની મંજૂરી

નવી દિલ્હી, 12 ડિસેમ્બર: ગુજરાતમાં વીજ ક્ષેત્ર માટે રિવેમ્પ ડિસ્ટ્રીબ્યૂશન સેક્ટર સ્કીમ (RDSS) હેઠળ નાણાકીય વર્ષ (એફવાય) 2021-22થી એફવાય 2025-26 સુધીના પાંચના ગાળા દરમિયાન કુલ રૂ. 16,663 કરોડના ખર્ચને મંજૂરી આપી છે. RDSSનો ઉદ્દેશ વિતરણ ક્ષેત્રમાં નાણાકીય શિસ્તને લાગુ કરવા ઉપરાંત ઉપભોક્તાઓને સતત વીજ પૂરવઠો પૂરો પાડવાનો છે. રાષ્ટ્રીય સ્તરે આ સમયગાળા દરમિયાન કુલ ખર્ચ…

Read More