With Rising Petrol Costs, Ultraviolette Makes the Transition to EVs More Compelling Than Ever

Bengaluru, 5 June 2026: As petrol prices continue to exert pressure across India, Ultraviolette today announced a new initiative aimed at making the transition to electric mobility more accessible and rewarding for prospective two-wheeler buyers nationwide. As buyers increasingly evaluate the cost of vehicle ownership, Ultraviolette is reinforcing the economic and performance advantages of transitioning…

Read More

આશ્રમથી એરેના સુધી: અમદાવાદમાં પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં 60થી વધુ દેશોના 400થી વધુ ખેલાડીઓ ઇતિહાસ રચવા તૈયાર

અમદાવાદ, 4 જૂન, 2026: વિશ્વમાં પ્રથમ વખત યોજાઈ રહેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026 (WYC 2026) માટે 60થી વધુ દેશોના 400થી વધુ ખેલાડીઓ અમદાવાદના EKA એરેના ખાતે ભેગા થયા છે. 4થી 8 જૂન દરમિયાન યોજાનારી આ ઐતિહાસિક ચેમ્પિયનશિપમાં અમેરિકા, ઘાના, કેન્યા, મલેશિયા, શ્રીલંકા, ઉઝબેકિસ્તાન સહિત અનેક દેશોના ખેલાડીઓ ભાગ લેશે.વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026 ને યુવા બાબતો…

Read More

Reliance દ્વારા ખંભાળિયામાં નવનિર્મિત વી.એચ. અને વી.એચ. હાઈસ્કૂલનું સાંસદ પરિમલ નથવાણીના હસ્તે લોકાર્પણ

અમદાવાદ, 5 ફેબ્રુઆરી: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર તથા રાજ્યસભાના સાંસદપરિમલભાઈ નથવાણીના હસ્તે જામખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાંવિજય ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિતવી.એચ. અને વી.એચ. હાઈસ્કૂલના નવનિર્મિત ભવનનું આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રિલાયન્સના ગ્રુપ પ્રેસીડેન્ટધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન હેઠળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા નવનિર્માણ પામેલા આ શાળાભવનથી ખંભાળિયા શહેરની શૈક્ષણિક સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. 1986માં નિર્માણ પામેલી આ…

Read More

એશિયાઈ સિંહોમાં CDV અને બેબીસાયા જેવા ચેપી રોગોના વહેલા નિદાન માટે વનમંત્રીને પરિમલ નથવાણીની અપીલ

અમદાવાદ, 28 મે: અખબારી અહેવાલો અનુસાર ગિર તથા બૃહદ્ ગિર વિસ્તારમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) અને બેબીસીયાના કારણે આઠ કે તેથી વધુ સિંહોના મૃત્યુ અંગે રાજ્ય સભા સાંસદ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર અને સુપ્રસિધ્ધ સિંહપ્રેમી પરિમલ નથવાણીએ ચિંતા વ્યક્ત કરી છે. સિંહોના મૃત્યુ અટકાવવા, રોગચાળાગ્રસ્ત સિંહોને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવા અને રોગચાળાને નિયંત્રિત…

Read More

કજોડુ સિરીઝ : એક રોમેન્ટિક થ્રિલર જે અંત સુધી તમને અંદાજ લગાવતા રાખે

અમદાવાદ, 26 મે: કજોડુ તરીકે શેમારૂમીની નવી ગુજરાતી ઓરિજિનલ સિરીઝ રોમાંસ, થ્રિલર, સસ્પેન્સ અને ભાવનાત્મક ડ્રામાનું સુંદર સંમિશ્રણ રજૂ કરે છે. છ એપિસોડની આ સિરીઝના કેન્દ્રમાં છે ભવેશ એક સાદો અને નિખાલસ માણસ, જેને જીવનમાં સાચા સાથીની શોધ છે. એક મેરેજ બ્રોકર મારફતે તેની મુલાકાત સોનલ સાથે થાય છે અને ત્યાંથી તેની જિંદગી નવો વળાંક…

Read More

વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026નું અનાવરણ કર્યું

અમદાવાદ, 26 મે: રમતગમત અને વૈશ્વિક સુખાકારી માટે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ, વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ (WYC) ૨૦૨૬ ની શરૂઆતની આવૃત્તિ, યોગાસનને સ્પર્ધાત્મક રમત તરીકે સમર્પિત પ્રથમ વૈશ્વિક ચેમ્પિયનશિપ, આજે નવી દિલ્હીમાં માનનીય કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા ફેડરેશનના નેતાઓની હાજરીમાં સત્તાવાર રીતે અનાવરણ કરવામાં આવી. અમદાવાદના એકા…

Read More

વિશ્વ ફૂટબોલ દિવસ નિમિત્તે વિશેષ: ગુજરાતમાં ફૂટબૉલને પ્રોત્સાહનની જરૂર: પરિમલ નથવાણી

ભારત દેશમાં જ્યાં ક્રિકેટ હેડલાઇન્સ અને જનમાનસ પર રાજ કરે છે, ત્યાં ફૂટબૉલે ઉત્સાહ, સતત પ્રયત્ન અને વૈશ્વિક આકર્ષણ દ્વારા ધીમે ધીમે પોતાનું સ્થાન બનાવ્યું છે. ઇન્ડિયન સુપર લીગ આઇ.એસ.એલ.) જેવી સ્પર્ધાઓ અને ઓલ ઇન્ડિયા ફૂટબૉલ ફેડરેશન (એ.આઇ.એફ.એફ.) ના પ્રયત્નોએ દેશમાં આ રમતના વિકાસમાં યોગદાન આપ્યું છે. તેમ છતાં, ગુજરાત જેવા રાજ્યોમાં ફૂટબૉલને હજુ પણ…

Read More