PRE MARKET COMENTRY: Nifty is likely to extend its consolidation and trade in the broad range of 23115-23650

MUMBAI, 23 SEPTEMBER: NIFTY on the daily chart formed a bearish candle signaling selling pressure at higher levels as Nifty snapped its 4 sessions up move and closed lower below 23,350 levels. Index in the last 5 session has been consolidating within last Tuesday sizable bearish candle highlighting consolidation after recent sharp decline. Nifty is…

Read More

મનીવ્યૂ લિમિટેડનો IPO 24 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 32-34

₹1ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરદીઠ પ્રાઇસબેન્ડ ₹32થી ₹34 એન્કર રોકાણકાર બિડિંગની તારીખ – 23 સપ્ટેમ્બર ઓફર ખુલવાની તારીખ – 24 સપ્ટેમ્બર ઓફર બંધ થવાની તારીખ – 28 સપ્ટેમ્બર લોટ સાઇઝ 441 ઇક્વિટી શેર માટે અને પછી 441 ઇક્વિટી શેર આઇપીઓ ખૂલશે 24 સપ્ટેમ્બર, બંધ થશે 28 સપ્ટેમ્બર અમદાવાદ, 23 સપ્ટેમ્બર, 2026: મનીવ્યૂ લિમિટેડનો ₹1ની…

Read More

વરમોરા ગ્રેનિટોનો IPO 22 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.70-74

IPO ખૂલશે 22 સપ્ટેમ્બર IPO બંધ થશે 24 સપ્ટેમ્બર એન્કર બુક બિડ 21 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ રૂ. 140-148 લોટ સાઇઝ 101 શેર્સ અને ગુણાંકમાં લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ IPO સાઇઝ 4,78,39,255 શેર્સ IPO સાઇઝ ₹708 કરોડ અમદાવાદ, 18 સપ્ટેમ્બર, 2026: વરમોરા ગ્રેનિટો તેના ઇક્વિટી શેર્સના IPOના સંદર્ભે બિડ/ઓફર મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2026ના રોજ ખોલશે….

Read More

માર્કેટ લેન્સઃ NIFTY 23100- 23000નો સપોર્ટ જાળવી રાખે ત્યાં સુધી રિકવરીનો આશાવાદ

મોમેન્ટમ ઈન્ડિકેટર્સ ઓવરસોલ્ડ ઝોનમાં છે, જે સૂચવે છે કે જ્યાં સુધી NIFTY તેની 23,100–23,000ની સપોર્ટ રેન્જ જાળવી રાખશે ત્યાં સુધી તેમાં રિકવરી જોવા મળી શકે છે. 23,300–23,400નો ઝોન તાત્કાલિક રેઝિસ્ટન્સ તરીકે કામ કરે તેવી શક્યતા છે. STOCKS TO WATCH: Castrol, Ramkrishna Forgings, Sapphire Foods, Jindal Saw, Granules India, Skyways Air, Bharat Forge, INDIGO, Petronet LNG,…

Read More

જીવન વીમા કંપનીઓનો નફાનો ગાળો નાણા વર્ષ 2026માં 6.7% રહ્યો; LICનું વર્ચસ્વ

અમદાવાદ, 17 સપ્ટેમ્બરઃ જીવન વીમા કંપનીઓના ‘કર પૂર્વેના નફા’ (PBT) અને કુલ પ્રીમિયમના અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે કઈ કંપનીઓ ઉદ્યોગમાં સૌથી વધુ નફાનો ગાળો (profit margin) ધરાવે છે. ભારતના જીવન વીમા ઉદ્યોગે નાણાકીય વર્ષ 2026માં રૂ. 9.97 લાખ કરોડનું કુલ પ્રીમિયમ નોંધાવ્યું હતું. ઉદ્યોગે રૂ. 66,624 કરોડનો ‘કર પૂર્વેનો નફો’ (PBT) નોંધાવ્યો, જેનાથી…

Read More

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્‌ને 25 ઇલેક્ટ્રિક બસો અર્પણ

તિરુમાલા, તા. 17 સપ્ટેમ્બર, 2026: રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્‌ (TTD)ને 25 ઇલેક્ટ્રિક બસો અને તેનું સમર્પિત ચાર્જિંગ સ્ટેશન અર્પણ કરાયું છે. આ પહેલથી તિરુમાલાની મુલાકાતે આવતા શ્રદ્ધાળુઓને વધુ સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ કાયમી પરિવહન વ્યવસ્થા ઉપલબ્ધ બનશે. તિરુમાલા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુના વરદ્ હસ્તે આ ઇલેક્ટ્રિક બસોને વિધિવત્ ફ્લેગ…

Read More

માર્કેટ લેન્સઃ NIFTY માટે 22800 અને 24000 મહત્વના લેવલ્સ, સ્ટોપલોસ કે સાથ ચલો

જો Nifty નિર્ણાયક રીતે 23,100–23,070ના ઝોનને તોડે, તો તે 23,000ની સપાટીથી નીચે જઈ શકે છે. જોકે, આ ઝોનની ઉપર ટકી રહે, તો 23,400–23,500ના લેવલ્સ આગામી ટાર્ગેટ્સ બની શકે તેવી સલાહ ટેકનિકલ એનાલિસ્ટ્સ અને બજાર નિષ્ણાતો આપી રહ્યા છે. STOCKS TO WATCH: Tempsens Instruments, Alembic Pharma, Highway Infrastructure, Mazagon Dock, G R Infra, Fortis Healthcare, Venus…

Read More

NSE નફાકારક છે, મોટાભાગના ફ્રી કેશ ફ્લોને ડિવિડન્ડ તરીકે ચૂકવે છે: આશિષ ચૌહાણ

નવી દિલ્હી, 16 સપ્ટેમ્બરઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ને IPO દ્વારા નવી મૂડી એકત્ર કરવાની જરૂર નથી, કારણ કે એક્સચેન્જ અત્યંત નફાકારક છે અને તેના મોટાભાગના ‘ફ્રી કેશ ફ્લો’ને ડિવિડન્ડ દ્વારા શેરધારકોને પરત કરે છે; તેવું NSEના મેનેજિંગ ડિરેક્ટર અને CEO આશિષ કુમાર ચૌહાણે NSE IPO લોન્ચિંગ કાર્યક્રમમાં જણાવ્યું હતું. businessgujarat.in સાથેની અમદાવાદ ખાતેની ખાસ…

Read More