સિનટેક્સે વિમેન્સ પ્રીમિયર લીગ 2025 માટે એસો. સ્પોન્સર તરીકે BCCI સાથે પાર્ટનરશીપ કરી

મુંબઈ, 17 ફેબ્રુઆરી: ભારતની અગ્રણી અને વિશ્વસનીય ક્વોલિટી વોટર સ્ટોરેજ સોલ્યુશન્સ મેન્યુફેક્ચરર વેલ્સપન વર્લ્ડની સિન્ટેક્સ બીએપીએલએ વિમેન્સ પ્રીમિયર લીગ 2025 (ડબ્લ્યૂપીએલ)ની એસોસિએટ સ્પોન્સર તરીકે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) સાથે ભાગીદારી કરી હોવાની જાહેરાત કરી છે. સિન્ટેક્સનું મિશન તેના ગુણવત્તાયુક્ત વોટર મેનેજમેન્ટ સોલ્યુશન્સ મારફત પ્રત્યેક ભારતીય માટે સુરક્ષિત અને શુધ્ધ જળની પહોંચ…

Read More

રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે વેલ્વેટ હસ્તગત કરી

ચેન્નાઈ, 17 ફેબ્રુઆરી: રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (આરસીપીએલ) નવીન સેશે પેકેજિંગ સાથે પર્સનલ કેરના ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે જાણીતી આઇકોનિક એફએમસીજી બ્રાન્ડ વેલ્વેટના હસ્તાંતરણની જાહેરાત કરી છે. વેલ્વેટનું કાયમી લાયસન્સ પ્રાપ્ત કરવા સાથેનું આ વ્યૂહાત્મક હસ્તાંતરણ નક્કર પાયા સાથે ભવિષ્યનો બિઝનેસ તૈયાર કરવા માટેની રિલાયન્સની નિરંતર જારી પ્રતિબદ્ધતા સાથે એકદમ સુસંગત છે અને આધુનિક ગ્રાહકો…

Read More

JSW MG મોટર ઇન્ડિયાએ MG વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં 3500 કર્મચારીઓને જોડ્યા

વડોદરા, 5 ફેબ્રુઆરીઃ જેએસડબ્લ્યુ એમજી મોટર ઇન્ડિયાએ એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની 12મી આવૃત્તિમાં તેના 3,500 કર્મચારીઓની ભાગીદારી સાથે એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે, જે 2 ફેબ્રુઆરી, 2025ના રોજ રવિવારના રોજ યોજાઇ હતી. 12મી આવૃત્તિએ ‘સસ્ટેનેબિલિટી’ની કોર થીમ સાથે વિકસિત ભારત અભિયાનના વિઝનને વધુ મજબૂત બનાવ્યું. આ કાર્યક્રમને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીલી ઝંડી આપીને…

Read More

ઓપ્પોના નવા એક્સપિરિયન્સ અને સર્વિસ સેન્ટરનું પ્રહલાદનગરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું

અમદાવાદ, 31 જાન્યુઆરી: ઓપ્પોના નવા એક્સપિરિયન્સ અને સર્વિસ સેન્ટરનું પ્રહલાદનગરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ નવા એક્સપિરિયન્સ સેન્ટર પર ઓપ્પોના તમામ મોડલ્સ ઉપલબ્ધ છે સાથે સાથે સર્વિસ સેન્ટર પણ છે. સ્ટોરમાં ઓપ્પો સ્માર્ટફોનની તમામ રેંજ તથા ઓપ્પોની એક્સેસરીઝ સાથે એક્ટિવિટી ઝોન પણ છે. બાળકો માટેના ઝોનમાં રમકડાં ઉપલબ્ધ છે તો સાથે એક બુક શેલ્ફ પણ…

Read More

વેરિટાસ ફાઇનાન્સે IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 21 જાન્યુઆરીઃ રિટેલ કેન્દ્રિત નોન-ડિપોઝીટ લેતી એનબીએફસી અને આરબીઆઈના સ્કેલ આધારિત નિયમનો હેઠળ એનબીએફસી-મીડલ લેયર તરીકે વર્ગીકૃત વેરિટાસ ફાઇનાન્સ લિમિટેડે આઈપીઓ માટે સેબીમાં તેનું ડ્રાફ્ડ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) દાખલ કર્યું છે. ડાયવર્સિફાઇડ, રિટેલ કેન્દ્રિત એનબીએફસી તરીકે તે મુખ્યત્વે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ (એમએસએમઈ) તથા સ્વ-રોજગારી ધરાવતા લોકોને નાની બિઝનેસ લોન આપે છે…

Read More

રવિન ગ્રુપે અજય દેવગણને 2025 વિશ્વ પર્યાવરણ દિવસ અભિયાનના ચહેરા તરીકે ઘોષિત કર્યો

અમદાવાદ, 21 જાન્યુઆરી: ટકાઉપણું અને હરિયાળી પહેલમાં અગ્રણી, રવિન ગ્રુપ દ્વારા તેની નોંધપાત્ર 75મી વર્ષગાંઠની પ્રેરણાદાયી અને રંગીન સાંજ સાથે ઉજવણી કરવામાં આવી જેમાં ઉદ્યોગના નેતાઓ, નીતિ નિર્માતાઓ, બોલીવુડ હસ્તીઓ અને વ્યવસાય જગતને એક સાથે લાવવામાં આવ્યા. “સસ્ટેનેબલ ભારતને દુનિયામાં લઈ જવું” થીમ પર આધારિત આ કાર્યક્રમમાં રવિન ગ્રુપની પર્યાવરણીય ટકાઉપણું, નવીનતા અને વિશ્વસનીયતા પ્રત્યેની…

Read More

અદાણી ટોટલ ગેસને 20% વધુ APM ગેસ ફાળવણી માટે મંજૂરી મળી

અમદાવાદ, 14 જાન્યુઆરીઃ અદાણી ટોટલ ગેસ લિમિટેડે (ATGL) માટે સરકારે ૧૬ જાન્યુઆરી, ૨૦૨૫ થી શહેર ગેસ વિતરકો માટે ઘરેલુ ગેસ ફાળવણીમાં વધારો કર્યો છે. અદાણી ટોટલ ગેસ લિમિટેડના એડમિનિસ્ટર્ડ પ્રાઇસ મિકેનિઝમ (APM) ગેસ ફાળવણીમાં 20% વધારાની મંજૂરી મળી ગઈ છે. આ નવી ફાળવણી ૧૬ જાન્યુઆરી, ૨૦૨૫ થી અમલમાં આવશે. ગત વર્ષે સરકારે શહેર ગેસ વિતરકો…

Read More

બોન્ઝર7ની બ્રાન્ડ એમ્બેસડર તરીકે બોલિવૂડ સ્ટાર વાણી કપૂર જોડાઈ

અમદાવાદ, 13 જાન્યુઆરી: એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડની અગ્રણી ટાઇલ્સ બ્રાન્ડ બોન્ઝર7 એબોલિવૂડ અભિનેત્રી વાણી કપૂરને તેની બ્રાન્ડ એમ્બેસડર તરીકે સાઇન કર્યાની જાહેરાત કરી છે. કંપનીએ બોલિવૂડ સ્ટારને દર્શાવતું “ક્યા બાત હૈ” કેમ્પેઇન પણ લોન્ચ કર્યું છે. વાણી કપૂરને સાઇન કરીને બ્રાન્ડનો ઉદ્દેશ બજારમાં તેની ઉપલબ્ધતા ને વધુ વિસ્તારવાનો અને બહોળા ગ્રાહક વર્ગ, ખાસ કરીને યુવાનો…

Read More