ટિપ્સ મ્યુઝિકે ગુજરાતી અને કચ્છી ગીતોનો સ્ટુડિયો રાધાનો સાંસ્કૃતિક સંગીત વારસો હસ્તગત કર્યો

મુંબઇ, 19 ઓગસ્ટઃ ટિપ્સ મ્યુઝિક લિમિટેડે ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક સંગીત વારસામાં તેની હાજરીને વિસ્તારતા સ્ટુડિયો રાધાનું સંપૂર્ણ મ્યુઝિક કેટલોગ હસ્તગત કર્યું છે. આ હસ્તાંતરણ પ્રાદેશિક બજારોમાં ટિપ્સ મ્યુઝિકના વ્યૂહાત્મક વિસ્તરણને દર્શાવે છે અને ભારતીય તથા વૈશ્વિક દર્શકો સુધી સમકાલિન પહોંચ સાથેની અસલ મૂળ પરંપરાઓ પહોંચતી કરે છે. ભક્તિ સંગીત, લોક સંગીત અને સાંસ્કૃતિક વાતો સાથે…

Read More

ગિરની દંતકથા સમાન સિંહ જોડી જય અને વીરુ ભલે વિખૂટી પડી પરંતુ તેમના આત્માનો અવાજ ગૂંજતો રહેશે

અમદાવાદ, 30 જુલાઇઃ  એકાદ મહિના પહેલાં વીરુના અને આજે જયના અવસાન સાથે, ગીરની જય-વીરુની જોડી વિખરાઈ ગઈ. ગુજરાત સરકારના વનવિભાગના અધિકારીઓ અને પશુચિકિત્સકોના અથાગ પ્રયાસ પછી પણ જય-વીરુની જોડી તેમને થયેલી ઇજાઓમાંથી બહાર આવી શકી નહીં અને મૃત્યુને ભેટી. જયની સારવાર માટે વનતારાની ટીમ પણ ગીરમાં બે દિવસ રોકાઈ હતી, પરંતુ કમનસીબે તેઓ ઇચ્છીત પરીણામ…

Read More

‘સબસે પહેલે લાઇફ ઇન્શ્યોરન્સ’ અભિયાન વડે ઇન્શ્યોરન્સ સંબંધિત જાગૃતિ કમિટી દ્વારા ‘સૌપ્રથમ સુરક્ષા’ના નાણાકીય આયોજનને અપાયું સમર્થન

અમદાવાદ, 3 જુલાઈ: ડિસેમ્બર 2023ના NIA અભ્યાસ (i) મુજબ, ભારત જીવન વીમા સુરક્ષામાં નોંધપાત્ર અંતરનો સામનો કરી રહ્યું છે – જે 2019માંના 83%થી વધીને 2023માં 87% થયો છે. 18-35 વર્ષની ઉંમરના લોકોમાં આ તફાવત વધુ સ્પષ્ટ રીતે જોવા મળે છે, જે 90%થી પણ વધુ છે. આ વધતી જતી નબળાઈ પરિવારોની નાણાકીય સુરક્ષા અને આકાંક્ષાઓ માટે…

Read More

એમજી એસ્ટર 12.5 લાખ રૂપિયાથી ઓછી કિંમતે ભારતની એકમાત્ર મિડ-સાઇઝ એસયુવી બની

ગુરૂગ્રામ, 5 જૂન : જેએસડબ્લ્યુ એમજી મોટર ઇન્ડિયાની MY2025 એસ્ટર ‘બ્લોકબસ્ટર એસયુવી’ હવે ભારતની એકમાત્ર 1.5લિ મિડ-સાઇઝની એસયુવી છે, જે 10” ઇન્ફોટેનમેન્ટ ડિસ્પ્લે અને 12.5 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)થી ઓછી કિંમતમાં પેનોરેમિક સનરૂફ ઓફર કરે છે. જેએસડબ્લ્યુ એમજી મોટર ઇન્ડિયા એસ્ટરની સમગ્ર વેરિઅન્ટ લાઇનઅપમાં એક ધોરણ તરીકે 10” ઇન્ફોટેનમેન્ટ ડિસ્પ્લે ઓફર કરે છે, જ્યારે પેનોરેમિક સનરૂફ…

Read More

કોસોલ એનર્જીને BARC એશિયા દ્વારા ‘શ્રેષ્ઠ સૌર બ્રાન્ડ’ એવોર્ડ એનાયત

અમદાવાદ, 5 જૂનઃ કોસોલ એનર્જીને BARC એશિયા દ્વારા ‘બેસ્ટ સોલાર બ્રાન્ડ ઓફ ધ યર 2025’ ના પ્રતિષ્ઠિત ખિતાબથી સત્તાવાર રીતે સન્માનિત આવી છે. આ સન્માન કોસોલ એનર્જીના ટેકનોલોજીકલ નવીનતા પ્રત્યેના અતૂટ સમર્પણ, ગુણવત્તાના ધોરણો સાથે સમાધાન ન કરવા અને તમામ ક્ષેત્રોમાં પરિવર્તનશીલ સ્વચ્છ ઉર્જા ઉકેલો પહોંચાડવા માટેની તેની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. તે કોસોલને માત્ર એક…

Read More

ઓપરેશન સિંદૂર: ભારતના લશ્કરની ત્રણેય પાંખ દ્રારા પાકિસ્તાનમાં 9 આતંકવાદી સ્થળો પર હુમલો

નવી દિલ્હી, 7 મેઃ ભારતીય સશસ્ત્ર દળોએ બુધવારે “ઓપરેશન સિંદૂર” શરૂ કર્યું, જેમાં 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા ઘાતક હુમલાના જવાબમાં પાકિસ્તાન તેમજ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK)માં આતંકવાદી માળખાને નિશાન બનાવીને હુમલો કર્યો છે. ચોક્કસ હુમલાઓ પછી એક નિવેદનમાં, સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત દ્વારા 9 જેટલા સ્થળો પર હુમલો કરવામાં આવ્યો હતો…

Read More

પેટ-સેટ ગૉઃ 2025માં પેટ કેર પ્રોડક્ટ્સનું ઓનલાઇન વેચાણ 95 ટકા વધ્યું

નવી દિલ્હી, 19 એપ્રિલ: દેશભરમાં પેટ પેરેન્ટિંગના વધતા ટ્રેન્ડના પગલે ભારતીય ગ્રાહકોમાં પેટ કેર પ્રોડક્ટ્સ વધુને વધુ લોકપ્રિય બની રહી છે. ભારતે આ વર્ષનો નેશનલ પેટ ડે મનાવ્યો છે ત્યારે યુનિકોમર્સે નાણાંકીય વર્ષ 2025 દરમિયાન પેટ કેર પ્રોડક્ટ્સ માટેનો શોપિંગ ટ્રેન્ડ્સ રજૂ કર્યો છે. યુનિકોમર્સ પ્લેટફોર્મ પર પ્રોસેસ થયેલા વ્યવહારો મુજબ નાણાંકીય વર્ષ 2024ની સરખામણીએ…

Read More

કેમ્પાની યુએઇમાં એક્સક્લુઝીવ ઇ-કોમર્સ ડિસ્ટ્રિબ્યૂશન માટે નૂન મિનિટ્સ સાથે ભાગીદારી

દુબઈ, યુએઇ / બેંગલુરુ 20 ફેબ્રુઆરી: રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડની આઇકોનિક બેવરેજ બ્રાન્ડ, કેમ્પા સાથે એક્સક્લુઝિવ ઈ-કોમર્સ ભાગીદારીની યુએઈ સ્થિત ‘નૂન મિનિટ્સ’ દ્વારા ઘોષણા કરાઈ છે. ગુલ્ફફૂડ 2025માં સફળ પદાર્પણ કર્યા બાદ, હવે કેમ્પા કોલા સમગ્ર યુએઇમાં નૂન મિનિટ્સ થકી એક્સક્લુઝિવલી ઉપલબ્ધ છે, જેનાથી મિનિટોમાં ડિલિવરી સાથે સીમલેસ ઓનલાઈન ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરાય છે.નૂનના ચીફ ઓફ…

Read More