XUV 3XO: મહિન્દ્રાની નવી SUVનો વર્લ્ડ પ્રિમિયર 29 એપ્રિલે

મુંબઈ, 4 એપ્રિલ: એસયુવી ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેની એસયુવીનું નામ જાહેર કર્યું છે, XUV 3XO (જે એક્સયુવી થ્રીએક્સઓ તરીકે બોલાશે). 29 એપ્રિલે વિશ્વભરમાં લોન્ચ થનારી આ એસયુવી કેટેગરીમાં નવા માપદંડો નક્કી કરશે અને એક્સયુવી બ્રાન્ડના ડીએનએ જેના માટે વખણાય છે તે સોફિસ્ટિકેશન અને મોર્ડન ટેક્નોલોજી ધરાવશે. XUV 3XO શહેરી ડ્રાઇવર્સની આકાંક્ષા સંતોષવા માટે દિલધડક…

Read More

Canada PR Visa: કેનેડાના સ્ટૂડન્ટ વિઝા મોંઘા થયા બાદ હવે ઈમિગ્રન્ટ્સ ફીમાં 12 ટકા વધારો કર્યો

અમદાવાદ, 4 માર્ચઃ કેનેડાએ વિદેશથી ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે ખર્ચ બમણો કર્યો બાદ હવે ઈમિગ્રન્ટ્સ ફીમાં પણ 12 ટકાનો વધારો કર્યો છે.  ઇમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટીઝનશીપ કેનેડા (IRCC) દ્વારા જાહેર કરાયા મુજબ કેનેડાને તેમનું કાયમી ઘર બનાવવા ઇચ્છતા મહત્વાકાંક્ષી ઇમિગ્રન્ટ્સે ફીમાં નોંધપાત્ર વધારા માટે પોતાને તૈયાર કરવું પડશે. કેનેડાની સરકારે 30 માર્ચે જારી કરાયેલા ગેઝેટ…

Read More

Canada Work Visa: કેનેડા હવે વિદેશી કામદારો પર રોક લગાવશે, ટેમ્પરરી ફોરેન વર્કર વિઝા પર પ્રતિબંધો લાદશે

અમદાવાદ, 23 માર્ચઃ વિદેશીઓને સતત આકર્ષિત કરતો અને સરળતાથી સ્થાયી વસવાટનો વિકલ્પ ગણાતો કેનેડા સ્ટુડન્ટ વિઝા પર રોક લાગૂ કરતાં નિયમોમાં ફેરફાર કર્યા બાદ હવે વર્ક વિઝા પર પ્રતિબંધો લાદવા જઈ રહ્યું છે. કેનેડા 1 મેથી ટેમ્પરરી ફોરેન વર્કર વિઝા પર નિયંત્રણો લાગૂ કરવા જઈ રહ્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. ગુરુવારે અધિકારીઓ દ્વારા જાહેરાત કરવામાં…

Read More

યુરોપમાં કામ અને વસવાટ હવે સરળ થયું, જાણો EUએ વર્ક અને રેસિડન્ટ પરમિટ માટે શું ફેરફારો કર્યા

અમદાવાદ, 19 માર્ચઃ યુરોપિયન યુનિયન વિદેશી કામદારો માટે વર્ક અને રેસિડન્સી વિઝા આપવાની પ્રક્રિયા સરળ કરવા નિર્ણય લીધો છે. SchengenVisaInfoના રિપોર્ટ અનુસાર, યુરોપિયન યુનિયનમાં મજૂરની અછત દૂર કરવાના પ્રયાસરૂપે તેમજ કાનૂની સ્થળાંતરને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે વર્ક અને રેસિડેન્સી પરમિટ સરળ કરવા નિર્ણય લેવાયો છે. યુરોપિયન યુનિયન સંસદે સિંગલ પરમિટ મેળવવા માટેના નિયમોને સુવ્યવસ્થિત કરવાને…

Read More

દુબઈમાં હવે ઝડપથી વર્ક પરમિટ અને રેસિડેન્સી વિઝા મળશે, પ્રોસેસિંગનો સમય 30 દિવસથી ઘટાડી 5 દિવસ કર્યો

અમદાવાદ, 9 માર્ચઃ યુએઈ સરકારના નવા “વર્ક બંડલ” પ્લેટફોર્મ સાથે વર્ક પરમિટ અને રેસિડેન્સી વિઝા મેળવવા માટેના તમામ જરૂરી દસ્તાવેજો પૂર્ણ કરવાનો સમય 30 દિવસથી ઘટાડીને પાંચ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામનો પ્રારંભિક તબક્કો દુબઈમાં શરૂ કરવામાં આવ્યો છે અને ધીમે ધીમે અન્ય અમીરાતમાં પણ લાગૂ કરવામાં આવશે. “વર્ક બંડલ” પાંચને બદલે એક પ્લેટફોર્મ પ્રદાન…

Read More

Citizenship: આ 14 દેશોમાં બાળકના જન્મ પર સિટિઝનશીપ મળે છે, જાણો કેવી રીતે

અમદાવાદ, 1 માર્ચઃ વિદેશમાં રહેવાની ઘેલછા તેમજ નાગરિક્તા મેળવવામાં વિલંબના કારણે મોટાભાગે લોકો વિદેશમાં બાળકને જન્મ આપતાં હોવાનું જાણવા અને સાંભળવા મળે છે. જેના માધ્યમથી માતા-પિતા પણ કાયમી વસવાટ માટે માન્ય થતા હોવાની માન્યતા છે. પરંતુ શું તમામ દેશ પોતાની જમીન પર જન્મેલા બાળકને સિટિઝનશીપ આપે છે? ના, ઘણા દેશોએ અમુક શરતો અને નીતિઓના આધારે…

Read More

Canada Student Visa: કેનેડા સાથે વિવાદના પગલે ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રિજેક્શન વધ્યુ, સંખ્યા 80 ટકા ઘટી

અમદાવાદ, 18 જાન્યુઆરીઃ ભારતીયો માટે અભ્યાસ અને કારર્કિદી માટે સૌથી પસંદગીનો દેશ કેનેડા દ્વારા વિઝા રિજેક્શનનો રેટ વધ્યો છે. ગત કેલેન્ડર વર્ષમાં કેનેડાએ ભારતીય વિદ્યાર્થીઓના વિઝા મંજૂર કરવાનો રેટ 4 ટકા ઘટ્યો છે. ઈમિગ્રેશન મંત્રી માર્ક મિલરે થોડા દિવસ પહેલાં જ નિવેદન આપ્યું હતું કે, કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા અનેકગણી વધી છે. આ મામલે નોંધ…

Read More

વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં ઈન્ડિયન પાસપોર્ટ 80માં ક્રમે

અમદાવાદ, 11 જાન્યુઆરીઃ વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં ભારતીય પાસપોર્ટ 80માં ક્રમે છે. ભારતનો પાસપોર્ટ નાગરિકોને વિઝા વિના 62 દેશોમાં મુસાફરી કરવાની મંજૂરી આપી છે. જ્યારે પાડોશી દેશ પાકિસ્તાન 101 સ્થાન પર છે. ચાર યુરોપિયન દેશો તે એશિયાઈ રાષ્ટ્રો સાથે હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ 2024 પર ટોચનું સ્થાન શેર કરવા આગળ વધ્યા છે. ફ્રાન્સ, જર્મની, ઇટાલી…

Read More