રુબિકોન રિસર્ચ લિમિટેડે SEBI સાથે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 1 ઓગસ્ટઃ રુબિકોન રિસર્ચ લિમિટેડે બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. રુબિકોન રિસર્ચ એક ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન કંપની છે, જે કેન્દ્રિત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા ઇનોવેશન દ્વારા સંચાલિત છે તેમજ વિશેષ કરીને યુનાઇટેડ સ્ટેટ્સ સહિતના રેગ્યુલેટેડ માર્કેટ્સ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતાં સ્પેશિયાલિટી…
