Rubicon Research Limitedનો IPO 09 ઓક્ટોબરે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ.461 – 485
IPO ખૂલશે 9 ઓક્ટોબર IPO બંધ થશે 13 ઓક્ટોબર એન્કર ઇન્વેસ્ટર બિડીંગ 8 ઓક્ટોબર EMPLOYEE DISCOUNT રૂ. 46 ફેસ વેલ્યૂ રૂ. 1 પ્રાઇસબેન્ડ રૂ. 461 – 485 IPO સાઇઝ રૂ. 1,377.50 કરોડ લોટ સાઇઝ 30 શેર્સ લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 7 ઓક્ટોબરઃ રૂબિકોન રિસર્ચ લિમિટેડ 9 ઓક્ટોબરના રોજ પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના તેના ઇક્વિટી શેર ના IPO ખોલવા માટેની દરખાસ્ત કરે છે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ…
