આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સનો પહેલા ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો 34.2 ટકા વધીને રૂ. 302 કરોડ થયો

અમદાવાદ, 16 જુલાઇઃ આઈસીઆઈઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળા માટે વાર્ષિક ધોરણે 34.2 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 302 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ (વીએનબી) જે ભવિષ્યના નફાની હાલની વેલ્યુ દર્શાવે છે તે રૂ. 457 કરોડ રહી હતી જેમાં નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં વીએનબી માર્જિન 24.5 ટકા…

Read More

MARKET MONITOR: NIFTY RANGE FOR SHORT TREM 25200- 25700

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Read More

ઝુરિચ કોટક જનરલ ઇન્શ્યોરન્સે ભારતમાં કમર્શિયલ ઇન્શ્યોરન્સના લૉન્ચ સાથે બનાવી હાજરી મજબૂત

અમદાવાદ, 8 જુલાઇ: ઝુરિચ કોટક જનરલ ઇન્શ્યોરન્સ (ઝુરિચ કોટક) દ્વારા ભારતમાં તેના કમર્શિયલ ઇન્શ્યોરન્સની સુવિધા લૉન્ચ કરવામાં આવી છે. ઝુરિચ કોટકમાં કમર્શિયલ ઇન્શ્યોરન્સ વિભાગના લૉન્ચથી ઝુરિચની કમર્શિયલ ઇન્શ્યોરન્સની વૈશ્વિક નિપુળતા ઝડપથી વિકસતા ભારતીય બજારમાં આવશે. ગ્રાહક કેન્દ્રિત દ્રષ્ટિકોણ સાથે, કમર્શિયલ ઇન્શ્યોરન્સ સંબંધી શાખા ભારતભરના વ્યવસાયોમાં અંડરરાઇટિંગ અને રિસ્ક મેનેજમેન્ટ, ઝુરિચ કોટકની નિપુળતાનો લાભ મેળવશે. આ…

Read More

360 વન એસેટે ઓવરનાઇટ ફંડ લોન્ચ કર્યું

મુંબઈ, 4 જુલાઈ: 360 વન એસેટ મેનેજમેન્ટ લિમિટેડે (“360 ONE Asset”) ઓવરનાઇટ સિક્યોરિટીઝમાં રોકાણ કરતી ઓપન એન્ડેડ ડેટ સ્કીમ 360 વન ઓવરનાઇટ ફંડના લોન્ચિંગની જાહેરાત કરી છે. ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) 1 જુલાઈથી 9 જુલાઈ, 2025 સુધીમાં ખુલ્લો રહેશે જેમાં લઘુતમ અરજી રકમ રૂ. 5,000 છે અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં રોકાણ કરી શકાશે. ફંડમાં…

Read More

બજાજ આલિયાન્ઝ લાઈફે નિફ્ટી 500 મલ્ટિફેક્ટર 50 ઈન્ડેક્સ ફંડ લૉન્ચ કર્યું

પુણે, 4 જુલાઈ: બજાજ આલિયાન્ઝ લાઈફે પોતાના ન્યૂ ફંડ ઓફર (NFO) બજાજ આલિયાન્ઝ લાઈફ નિફ્ટી 500 મલ્ટિફેક્ટર 50 ઇન્ડેક્સ ફંડનું લૉન્ચિંગ કર્યું છે. કંપનીના ULIP પ્રોડક્ટ્સ હેઠળ ઉપલબ્ધ આ ફંડને નિફ્ટી 500 મલ્ટિફેક્ટર MQVLv 50 ઇન્ડેક્સને ટ્રેક કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેના થકી રોકાણકારોને મલ્ટિફેક્ટર આધારિત ઇક્વિટી ઇન્ડેક્સમાં રોકાણનો લાભ મળે છે સાથે…

Read More

ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે ઇન્કમ પ્લસ આર્બિટ્રેજ એક્ટિવ ફંડ ઓફ ફંડ લોન્ચ કર્યું

મુંબઈ, 4 જુલાઈ: ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે તેના નવા ફંડ ઇન્વેસ્કો ઈન્ડિયા ઇન્કમ પ્લસ આર્બિટ્રેજ એક્ટિવ ફંડ ઓફ ફંડ (એક્ટિવલી મેનેજ્ડ ડેટ-પ્રેરિત સ્કીમ્સ અને ઇક્વિટી આર્બિટ્રેજ સ્કીમ્સના યુનિટ્સમાં રોકાણ કરતી ઓપન એન્ડેડ ફંડ ઓફ ફંડ સ્કીમ) લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ ફંડ રોકાણકારોને પરંપરાગત ડેટ ઇન્વેસ્ટમેન્ટ્સ કરતા વધુ સ્માર્ટ અને વધુ સરળ વિકલ્પ પૂરો પાડવા…

Read More

ICICI પ્રુડેન્શિયલ લાઇફે સ્માર્ટ ઇન્સ્યોરન્સ પ્લાન પ્લસ લોન્ચ કર્યો

અમદાવાદ, 30 જૂન: ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સે ICICI પ્રુ સ્માર્ટ ઇન્સ્યોરન્સ પ્લાન પ્લસ લોન્ચ કર્યો છે, જે એક માર્કેટ-લિન્ક્ડ પ્રોડક્ટ છે જે ગ્રાહકોને લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરવા સક્ષમ બનાવવા માટે વિકસાવાયો છે. આ પ્રોડક્ટ ₹1000 ના માસિક પ્રીમિયમથી ખરીદી શકાય છે, જે યુવા ગ્રાહકોના મોટા વર્ગને વ્યવસ્થિત રીતે રોકાણ કરવા અને તેમના લાંબા ગાળાના…

Read More

HDFC મ્યુચ્યુઅલ ફંડે ઇનોવેશન ફંડ લોન્ચ કર્યું

મુંબઈ, 30 જૂન: HDFC મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટમેન્ટ મેનેજર એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે એચડીએફસી ઇનોવેશન ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ફંડ એક ઓપન એન્ડેડ એક્ટિવલી મેનેજ્ડ ઇક્વિટી ફંડ છે જેનો ઉદ્દેશ એવી કંપનીઓમાં રોકાણ કરવાનો છે જે વિવિધ ક્ષેત્રોમાં ઇનોવેટિવ થીમ્સ અને વ્યૂહરચનાઓ અપનાવતી હોય. ન્યૂ ફંડ ઓફરિંગ્સ (એનએફઓ) 27 જૂન, 2025ના રોજ…

Read More