7th Pay commission: સરકારી કર્મચારીઓ માટે કામના સમાચાર

DA ની સાથે આ 5 ડિમાન્ડ પણ કરી પૂરી 7th Pay commission: કેન્દ્રીય કર્મચારીઓને રાહત આપવા માટે ભારત સરકારે મોંઘવારી ભથ્થુ (Dearness Allowance), મોંઘવારી રાહત (Dearness Relief) વગેરેના સિવાય ઘણી સુવિધાઓ આપવાની ઘોષણા કરી છે. તેનો ફાયદો 52 લાખ કર્મચારી અને 60 લાખ પેંશનર્સને થશે. આવો જાણીએ સરકારની 5 મોટી ઘોષણાઓના બારામાં જેનો સીધો ફાયદો 1.12…

Read More

સોસિયો- ફાઇનાન્સિયલ ફ્રીડમ: સામાજિક અને આર્થિક સ્વતંત્રતા

સોસિયો- ફાઇનાન્સિયલ ફ્રીડમ! અર્થાત્ સામાજિક અને આર્થિક જવાબદારીઓમાંથી સ્વતંત્ર/ મુક્ત બનવું. એવરેજ લાઇફમાં માણસ જિંદગીના 25- 65 વર્ષ સામાજિક અને આર્થિક જવાબદારીઓ નિભાવવામાં વિતાવી દે છે. સંસારી જીવનમાં સૌથી મહત્વની જરૂરિયાત: પ્રેમ અને લક્ષ્મી! બન્ને શબ્દ છે અઢી અક્ષરના. આ બન્ને કમાવા પાછળ 100માંથી 95 ટકા લોકો મોટાભાગની જિંદગી ખર્ચી નાંખે છે. બન્નેની એવરેજ પણ…

Read More

80C સિવાયના શ્રેષ્ઠ 5 કર બચત રોકાણ વિકલ્પો

ટેક્સ સિસ્ટમ કરદાતાઓને તેમની કરપાત્ર આવક ઘટાડવા માટે ઘણી તકો પ્રદાન કરે છે, પરંતુ મોટાભાગના કરદાતાઓ કલમ 80C હેઠળ ઉપલબ્ધ ₹1.5 લાખની કપાત મેળવવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. આ લેખમાં, આપણે કલમ 80C સિવાયના 5 રસ્તાઓ વિશે જાણીશું જેના દ્વારા કરદાતાઓ આવકવેરા પર બચત કરી શકે છે. 1. કલમ 80CCD (1B) હેઠળ NPSમાં…

Read More

બિટકોઈન 37 દિવસ બાદ ફરી પાછો 44 હજાર ડોલર

યુદ્ધ ઈફેક્ટ: રશિયાની ઓઈલ-ગેસના પેમેન્ટ તરીકે બિટકોઈનને મંજૂરી યુક્રેનમાં પણ ટ્રાન્જેક્શન વધ્યાં, ઈથેરિયમમાં આગ ઝરતી તેજી જિયો પોલિટિકલ ક્રાઈસિસ વચ્ચે ક્રિપ્ટો કરન્સીમાં માગ વધતાં ક્રિપ્ટો માર્કેટમાં તેજીનું વલણ જોવા મળ્યું છે. બિટકોઈન 37 દિવસ બાદ ફરી પાછો 44 હજાર ડોલરની સપાટી ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. જ્યારે ઈથેરિયમમાં છેલ્લા એક સપ્તાહથી આગ ઝરતી તેજી જોવા…

Read More

રૂચિ સોયાનો એફપીઓ 0.37 ગણો ભરાયો, એફપીઓમાં 28 ટકા ડિસ્કાઉન્ટ

ગ્રે માર્કેટમાં સબજેક્ટ ટૂ પાંખા સોદા વચ્ચે રૂ. 25 આસપાસ પ્રિમિયમ એપ્લિકેશન દીઠ રૂ. 400નો ફિક્સ ભાવ,પણ લેવાલી સાવ પાંખી રૂચિ સોયાનો એફપીઓ બીજા દિવસના અંતે કુલ 0.37 ગણો ભરાયો હોવાનું બીએસઇના ડેટા જણાવે છે. ગ્રે માર્કેટ પ્રિમિયમઃ ગ્રે માર્કેટમાં સબજેક્ટ ટૂ ગણ્યા ગાંઠ્યા સોદા વચ્ચે રૂ. 25 આસપાસ પ્રિમિયમ ચાલી રહ્યું છે. એપ્લિકેશન દીઠ…

Read More

મહિલાઓ માટે નાણાકીય સદ્ધરતા કેળવવા ઉપયોગી બાબતો

મહિલાઓ માટે નાણા સ્વતંત્રાનો ઉચિત અર્થ શું? આ વાત વ્યક્તિ સાથે સંબંધિત છે અને દરેક મહિલાઓ એનું અલગ-અલગ અર્થઘટન કરી શકે છે. એનો સંબંધ પોતાના નાણાકીય નિર્ણયો જોતે લેવા સક્ષમ હોવાનો હોઈ શકે છે કે પછી નાણાકીય રીતે આત્મનિર્ભર હોવાનો હોઈ શકે છે. વળી એનો અર્થ કોઈ મહિલા ઇચ્છે ત્યાં નાણાં ખર્ચ કરી શકે એવી…

Read More

Apecoinમાં 1કા 13 થયા, ગુરૂવારે રૂ. 1 લાખના 13 લાખ!!

સુરક્ષા અને રિટર્ન મામલે સતત વિવાદમાં રહેતી ક્રિપ્ટો કરન્સીએ ઘણા રોકાણકારોને માલામાલ કર્યા છે. 17 માર્ચના લોન્ચ Apecoin (એપેકોઈન) 3 દિવસમાં 1222 ટકા ઉછળ્યો છે. 1 ડોલર (રૂ. 75.95)માં ખુલ્યા બાદ 1222.11 ટકા વધી 13.27 ડોલર (રૂ. 1008.3) આસપાસ ટ્રેડેડ છે. સાથે લોન્ચિંગ સમયે 1 લાખનું રોકાણ કરનાર રોકાણકારોની મૂડી 13.27 લાખ થઈ છે. એક…

Read More

સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સની ‘સ્ટાર વુમન કેર ઇન્સ્યોરન્સ પોલીસી’

મહિલાઓના આરોગ્ય અને માતૃત્વ સંબંધિત ચિંતાઓને સંબોધવા ખાસ ડિઝાઇન કરાઇ તેમાં સ્ટાર મધર કવર અને આસિસ્ટેડ રિપ્રોડક્શન ટ્રીટમેન્ટ જેવા લાભો સામેલ ફેમિલિ ફ્લોટર વિકલ્પ જીવનસાથી અને ત્રણ બાળકો સુધી કવચ ઓફર કરે છે હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સ્ટાર વુમન કેર ઇન્સ્યોરન્સ પોલીસી લોંચ કરવાની જાહેરાત…

Read More