ETFs v/s DIRECT EQUITY: જરૂરિયાતો અને જોખમની ક્ષમતાને ધ્યાનમાં રાખો

અત્યારે રોકાણકાર તરીકે તમને રોકાણનો નિર્ણય લેવાની પસંદગીનો લાભ મળે છે. તમે રોકાણના વિવિધ પ્રકારના વિકલ્પોમાંથી પસંદગી કરવાનો વિકલ્પ ધરાવો છે, જે જોખમવળતરના સંપૂર્ણ સ્પેક્ટ્રમમાં ફેલાયેલા છે. સામાન્ય રીતે સ્થિર વળતર ઇચ્છતાં અને પોર્ટફોલિયોમાં વળતરનો ઘટાડો ઓછો કરવા માગતા રોકાણકારો ડેટ રોકાણોમાં વધારે રોકાણ કરવાનું વલણ ધરાવે છે. બીજી તરફ, પોતાનો પોર્ટફોલિયો વધારવા અને લાંબા…

Read More

ઇક્વિટી એવરગ્રીનઃ છેલ્લા 3 વર્ષમાં 17.2% જ્યારે 10 વર્ષમાં 12.9%ની વૃદ્ધિ નોંધાવી સેન્સેક્સે

અમદાવાદઃ ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોની રચના કરવી એ ખૂબજ જટિલ અને મહેનત માગી લે તેવી કામગીરી છે. ખાસ કરીને જ્યારે શોર્ટ, મિડિયમ તેમજ લોંગટર્મ આર્થિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિવિધ એસેટ ક્લાસની પસંદગી કરીને વૈવિધ્યકૃત પોર્ટફોલિયો રચવાનો હોય ત્યારે રોકાણકારો ગૂંચવાઇ જતાં હોય છે. મોટાભાગના રોકાણકારો માત્ર રિટર્ન આધારીત રોકાણ કરતાં હોય છે. પરંતુ બહૂ જ ઓછાં રોકાણકારો…

Read More

EPFO 70 થી વધુ દેશોમાં સેવાઓ આપવા સજ્જ બની રહ્યું છે

વિવિધ દેશોમાં કન્સલ્ટન્સી ઓફીસ અને સર્વિસ સેન્ટર્સ સ્થાપશે EPFOના હાલમાં ભારતમાં 5.5 કરોડથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે નવી દિલ્હીઃ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) વૈશ્વિક સ્તરે સેવાઓ આપવા જઈ રહ્યું છે. ભારત ઉપરાંત, EPFO વિશ્વના લગભગ 70 દેશોમાં તેની સેવાઓનો વિસ્તાર કરવાની તૈયારી કરી રહ્યું છે. આ દેશોમાં કન્સલ્ટન્સી ઓફિસ અને સર્વિસ સેન્ટર સ્થાપવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. કર્મચારી ભવિષ્ય નિધિ…

Read More

what are you doing? Savings, Investment, Trading or Speculation: તમે શું કરો છો? સેવિંગ્સ, ઇન્વેસ્ટમેન્ટ, ટ્રેડિંગ કે સ્પેક્યુલેશન

કમાણીમાંથી સૌથી પહેલાં બચત કર્યા પછી જ જરૂરિયાત- ખર્ચ માટે જોગવાઇ કરો 100માંથી 99 ટકા રોકાણકારો નોકરી, ધંધો, વ્યવસાય કે કોઇપણ ઉદ્યમ કરીને કમાયેલા નાણામાંથી ભવિષ્ય માટે થોડી ઘણી પણ રકમ બચાવવા પ્રયાસ કરતાં હોય છે. પરંતુ 100માંથી 95 ટકા રોકાણકારો એ નથી જાણતાં હોતાં કે તેમણે કમાણીમાંથી કરેલી બચતનું રોકાણ કેવી રીતે કરવું. સામાન્ય…

Read More

કુશળતા ધરાવતા રોકાણકારો SIP સાથે વ્યૂહાત્મક લમ્પસમ રોકાણ કરે છે

● ભારતીય રોકાણકારોની ઇક્વિટી ફાળવણીમાં જોખમની ક્ષમતાની મોટા પાયે ઉપેક્ષા કરે છે ● નુકસાન સહન કરવાની ઓછી ક્ષમતા ધરાવતા રોકાણકારો વધારે રકમનું જોખમ લે છે ● નાણાકીય કુશળતા ધરાવતા રોકાણકારો એસઆઇપીની સાથે બજારમાં વ્યૂહાત્મક લમ્પસમ રોકાણ કરે છે નવી દિલ્હી: મોટા ભાગના ભારતીય રોકાણકારો સ્ટ્રેટેજાઇઝર્સ (35 ટકા)  છે – આ પ્રકારના રોકાણકારો ગણતરીપૂર્વકના જોખમો લેવાની…

Read More

Nifty 50 EPS વર્ષાન્તે બમણી થશે: મોતિલાલ ઓસવાલની એસેટ એલોકેશન પર સલાહ

મોતિલાલ ઓસ્વાલ પ્રાઈવેટ વેલ્થ રોકાણકારોને વર્તમાન સંજોગોમાં કયાં કેટલુ રોકાણ કરવુ જોઈએ તેની માહિતી આપતો વેબિનાર યોજ્યો હતો. જેમાં મલ્ટી એસેટ સ્ટ્રેટર્જી પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમાં એવી પણ ચર્ચા કરાઇ હતી કે, વિવિધ ઈન્વેસ્ટમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટમાં મળતા રિટર્ન મારફત વેલ્થ ક્રિએટ કરી શકાય છે. સાથે રિટાયરમેન્ટ માટે નિયમ આધારિત મલ્ટી એસેટ સ્ટ્રેટર્જી અપનાવી પારંપારિક…

Read More

નિફ્ટી 16250 જાળવીને 16750 તરફ ધસે તેવો આશાવાદ

આગામી સપ્તાહે ટેકનિકલ્સ અનુસાર માર્કેટની દિશા અને દશા કેવી રહી શકે તે અંગે થોડી ચર્ચા કરીએ તો એવું કહી શકાય કે, નિફ્ટીએ 16300 આસપાસ શુક્રવારે શરૂ કર્યા બાદ બુલિશ હેમર કેન્ડલસ્ટીક ડેઇલી ચાર્ટ ઉપર દર્શાવી છે. એટલુંજ નહિં, 20- Day સિમ્પલ મૂવિંગ એવરેજ ઉપર બંધ આપ્યું છે. હવે 200- Day એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ 16750 પોઇન્ટ…

Read More

મુથૂટ ફાઇનાન્સ નોન-કન્વર્ટિબ્લ ડિબેન્ચર્સ દ્રારા રૂ. 300 કરોડ એકત્ર કરશે

વ્યાજનો વાર્ષિક દર 7.25થી 8 ટકાની વચ્ચે રહેવાની કંપનીની જાહેરાત મુથુટ ફાઇનાન્સે સિક્યોર્ડ રિડિમેબલ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ  (“સીક્યોર્ડ NCDs”)ના પબ્લિક ઇશ્યૂની 27મી સીરિઝની જાહેરાત કરી છે. આ દરેક NCDsની ફેસ વેલ્યુ રૂ. 1,000 છે. આ ઇશ્યૂની બેઝ સાઇઝ ₹ 75 કરોડ છે, જેમાં ₹ 225 કરોડ સુધીનું ઓવરસબસ્ક્રિપ્શન જાળવી રાખવાનો વિકલ્પ છે, જેના પગલે આ સીરિઝની…

Read More