રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ચોખ્ખો નફો 28 ટકા વધી રૂ. 75165 કરોડ

2026ના નવ મહિનાનો એકીકૃત EBITDA રૂ.૧,૫૯,૩૨૩ રહ્યો, (Y-o-Y) ૧૮.૩% નો વધારો PAT (કરવેરા પછીનો નફો) રૂ.૭૫,૧૬૫ રહ્યો, જે વાર્ષિક ધોરણે ૨૮.૧% નો વધારો દર્શાવે છે EBITDA રૂ.૫૦,૯૩૨ રહ્યો, જે વાર્ષિક ધોરણે ૬.૧% નો વધારો દર્શાવે છે O2C (ઓઈલ ટુ કેમિકલ્સ): EBITDA રૂ.  ૧૬,૫૦૭ કરોડ થયો (૧૪.૬% નો વધારો) માર્જિનમાં ૬૦ bps નો સુધારો થયો અને…

Read More

BPCL એ PNG અને CNG ના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ચલાવી

અમદાવાદ, 16 જાન્યુઆરી : ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), એક ફોર્ચ્યુન ગ્લોબલ ૫૦૦ કંપની અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય (MoPNG) હેઠળ એક મહારત્ન જાહેર ક્ષેત્રના ઉપક્રમે, PNG ડ્રાઇવ ૨.૦ નું નેતૃત્વ કર્યું છે. આ એક રાષ્ટ્રવ્યાપી, ઉદ્યોગ-સંચાલિત પહેલ છે જેનો ઉદ્દેશ્ય ઘરો, પરિવહન અને ઔદ્યોગિક અને વાણિજ્યિક ક્ષેત્રોમાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) અને કોમ્પ્રેસ્ડ…

Read More

GJEPCએ જેમ્સ અને જ્વેલરી સેક્ટરને મજબૂત કરવા માટે બજેટ પૂર્વે સૂચનો આપ્યાં

મુંબઇ, 16 જાન્યુઆરીઃ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)એ દેશના નાણાં પ્રધાન માનનિય શ્રીમતી નિર્મલા સીતારામનને સૂચિત બજેટ અગાઉ કેટલાક સૂચન કર્યાં છે. આ સૂચનોમાં ભારતની નિકાસ સ્પર્ધાત્મકતાને વધારવા, વ્યાપાર કરવામાં વધુ સાનુકૂળતા કેળવવા તથા વૈશ્વિક પડકારો વચ્ચે ઉદ્યોગની મજબૂતીને સપોર્ટ કરવા માટે મુખ્ય નીતિ વિષય ઉપાયો અંગે માહિતગાર કરવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ…

Read More

પ્રાઇડ હોટેલ્સે ગુજરાતમાં હાજરી વિસ્તારી: 20 હોટલ્સ સાથે મજબૂત પ્રદર્શન, આકર્ષક IPOની યોજના

ટકાઉ વૃદ્ધિ, મજબૂત ફંડામેન્ટલ્સ અને ભવિષ્ય માટે તૈયાર હોસ્પિટાલિટી પોર્ટફોલિયો સાથે ટૂંક સમયમાં મૂડીબજારમાં પ્રવેશવાની કંપનીની યોજના ભારતના 32 શહેરોમાં 34  હોટેલ અને રિસોર્ટ ચલાવે છે જેમાં પ્રાઇડ પ્લાઝા, પ્રાઇડ પ્રીમિયર, પ્રાઇડ એલિટ અને બિઝનોટેલ બાય પ્રાઇડ એમ ચાર બ્રાન્ડ્સ હેઠળ 2,723 રૂમ્સ ધરાવે છે એસજી હાઇવે પર સ્થિત પ્રાઇડ પ્લાઝા હોટેલ, 2005માં શરૂ થયેલી…

Read More

રિયલમી 16 પ્રો સિરીઝ લોન્ચ: માસ્ટર ડિઝાઈન અને શક્તિશાળી પરફોર્મન્સ સાથે 200MP લ્યુમાકલર પોટ્રેટ માસ્ટર

અમદાવાદ, 8 જાન્યુઆરી, 2026: ભારતીય યુવાનોમાં સૌથી લોકપ્રિય સ્માર્ટફોન બ્રાન્ડ, રિયલમીએ આજે બહુપ્રતિક્ષિત રિયલમી 16 પ્રો સિરીઝ લોન્ચ કરી, જે પ્રીમિયમ મિડ-રેન્જ સેગમેન્ટમાં બેન્ચમાર્ક તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે. ફ્લેગશિપ-ટિયર રિયલમી 16 પ્રો+ અને એક્સેસિબલ ઓલ-રાઉન્ડર રિયલમી 16 પ્રો સાથે, આ સિરીઝ પરફોર્મન્સ અને ડિઝાઈનમાં શ્રેષ્ઠ ગુણવત્તા પ્રદાન કરે છે. 200MP પોર્ટ્રેટ માસ્ટર:…

Read More

ભારતીય પરીવારોમાં નિવૃત્તિ નંબર 1 પ્રાથમિકતા બની, છતાં તૈયારી ઘટી 37%, જે 2023માં 67% હતી

PGIM ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે રિટાયર્મેન્ટ રેડીનેસ રિપોર્ટ 2025ની ત્રીજી એડિશન રજૂ કરી મુંબઈ, 30 ડિસેમ્બર: ભારતીય પરીવારોમાં નિવૃત્તિ પહેલીવાર નંબર 1 નાણાંકીય પ્રાથમિકતા બની ગઈ છે, છતાં યોજના સાથેની વાસ્તવિક તૈયારી તીવ્રપણે ઘટીને માત્ર 37 ટકા થઈ ગઈ છે, જે 2023ના અહેવાલમાં 67 ટકા હતી. દેશમાં જ્યાં આવક વધી રહી છે અને પોતાની ઓળખને નવેસરથી…

Read More

ભારત–UAE–GCC વેપાર વૃદ્ધિને MSME ક્ષેત્રો આગેવાની આપશે

અમદાવાદ, 26 ડિસેમ્બરઃ ભારત અને યુએઇ વચ્ચે ઊર્જા અને પરંપરાગત વેપાર ક્ષેત્રોમાં પહેલેથી જ મજબૂત ભાગીદારી છે. હવે ટેક્નોલોજી અને ડિજિટલ વ્યવસાય ઝડપથી વિકસતા મુખ્ય ક્ષેત્રો બની રહ્યા છે.ખોરાક, આરોગ્યસંભાળ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રોમાં જીસીસી દેશોમાં સતત ઊંચી માંગ છે. તેની સાથે નવિનીકરણીય ઊર્જા ભવિષ્ય માટેનું સંયુક્ત વ્યૂહાત્મક કેન્દ્ર બની રહ્યું છે.CEPA કરારના કારણે બંને દેશોના…

Read More

અમદાવાદ ભારતના સાયકલિંગ મોમેન્ટમાં રાજ્ય તરીકે જોડાયું, બજાજ પુણે ગ્રાન્ડ ટૂર 2026 ટ્રોફીનું અનાવરણ

અમદાવાદ, 26 ડિસેમ્બર: બજાજ પુણે ગ્રાન્ડ ટૂર 2026 ટ્રોફીનું અમદાવાદમાં અનાવરણ કરવામાં આવ્યું હતું, જે ભારતની પ્રથમ UCI 2.2 વર્ગીકૃત આંતરરાષ્ટ્રીય રોડ સાયકલિંગ રેસ પહેલા શહેરને રાષ્ટ્રવ્યાપી ટ્રોફી ટૂર પર ચોથા સ્ટોપ તરીકે ચિહ્નિત કરે છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત સરકારના માનનીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના હસ્તે ટ્રોફીનું…

Read More