ભારતના વેલ્યુએશન્સ ટોચના સ્તરેથી ઘટ્યા, ઈએમ અને વર્લ્ડ મલ્ટીપ્લાયની વધુ નજીક આવ્યાઃ ઇક્વિરસ સિક્યોરિટીઝ

અમદાવાદ,2 ડિસેમ્બર: ઇક્વિટી માર્કેટ્સના વેલ્યુએશન્સ તાજેતરમાં થયેલા કરેક્શનના લીધે ટોચના સ્તરેથી નીચે આવ્યા છે જેનાથી ઇએમ અને વર્લ્ડ મલ્ટીપ્લાય્ઝ નજીક આવ્યા છે. નિફ્ટી 18x-22x પીઈની વચ્ચે ટ્રેડ થાય તેવી સંભાવના છે જે કોવિડ પછીના સ્તરોની નજીક રહેશે. ઓટો, બેંકો, કેપિટલ માર્કેટ્સ, એફએમસીજી, ઇન્ટરનેટ પ્લેટફોર્મ્સ અને ઓઇલ એન્ડ ગેસ જેવા સેક્ટર્સ ઓવરવેઇટ છે. અર્નિંગ્સ ગ્રોથ નાણાંકીય…

Read More

November 2025 Auto Sales Estimates નવેમ્બરમાં તમામ ઓટો કંપનીઓના વેચાણો વધ્યા

AHMEDABAD, 28 NOVEMBER: નવેમ્બર માસ માટે વિવિધ ઓટો કંપનીઓ દ્વારા હાંસલ કરાયેલા સેલ્સના આંકડાઓ જોતાં જણાય છે કે, નવેમ્બરમાં તમામ સેક્ટર્સના વેચાણમાં વૃદ્ધિ જોવા મળી છે. માર્કેટ લીડર મારૂતિના વેચાણમાં 15 ટકા, હ્યુન્ડાઇના વેચાણમાં 9 ટકા વૃદ્ધિ નોંધાઇ છે. Ashok Leyland: 16800 units (Up 18%) Tata Motors CV: 32000 units (Up 17%) Tata Motors PV:…

Read More

Phoenix Business Advisoryનું ગ્રાન્ડ લોન્ચ! PHX પ્રાઇમ પ્રોપર્ટીઝ ભારતીયો માટે લાવે છે પ્રીમિયમ વૈશ્વિક રિયલ એસ્ટેટ અવસર

દુબઇના રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ ઉપર એવરેજ 8-9 ટકા રિટર્ન મળી શકે તે માટે કંપનીએ 6-7 ડેવલોપર્સ સાથે ટાઇઅપ પણ કર્યું છે અમદાવાદ, ભારત, 17 નવેમ્બરઃ ફીનિક્સ બિઝનેસ એડવાઇઝરી, ભારતની નં.1 બિઝનેસ માઇગ્રેશન કંપનીએ પોતાના પ્રીમિયમ આંતરરાષ્ટ્રીય રિયલ એસ્ટેટ વર્ટીકલ — PHX Prime Propertiesના લોન્ચની જાહેરાત કરી છે. જે વૈશ્વિક રોકાણકર્તાઓ અને ઉદ્યોગપતિઓને સશક્ત બનાવવાની તેઓના…

Read More

BARODA BNP PARIBAS લાર્જ એન્ડ મીડ કેપ ફંડે રૂ. 1,500 કરોડનો આંક વટાવતી AUM સાથે પાંચમી વર્ષગાંઠની ઉજવણી કરી

અમદાવાદ, 15 નવેમ્બર: બરોડા બીએનપી પારિબા એસેટ મેનેજમેન્ટ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે આજે તેના બરોડા બીએનપી પારિબા લાર્જ એન્ડ મીડ કેપ ફંડ માટે બેવડી સિદ્ધિ હાંસલ કર્યાની જાહેરાત કરી હતી. સંપત્તિ સર્જનના પાંચ વર્ષ પૂરા કરનારી આ સ્કીમે એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ)માં રૂ. 1,500 કરોડનો આંક પાર કર્યો છે જે રોકાણકારો માટે સંપત્તિ સર્જન કરીને ‘Together…

Read More

ICICI પ્રુડેન્શિયલ લાઇફે રોકાણકારો BSE 500 એન્હાન્સ્ડ વેલ્યુ 50 ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું

અમદાવાદ, 04 નવેમ્બર:  ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે તેના યુનિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ પ્લાન્સ (યુલિપ્સ) માટેનું નવું ફંડ ICICI પ્રુડેન્શિયલ લાઇફ બીએસઈ 500 એન્હાન્સ્ડ વેલ્યુ 50 ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું છે. આ ફંડનો ઉદ્દેશ્ય ફંડામેન્ટલની દ્રષ્ટિએ મજબૂત હોય પરંતુ હાલ તેમની સાચી સંભાવના કરતા ઓછા મૂલ્ય પર ઉપલબ્ધ હોય તેવા શેર્સ પર ધ્યાન આપીને રોકાણકારોને ભારતના આર્થિક…

Read More

ફ્રેન્કલિન ટેમ્પલટને ફ્રેન્કલિન ઈન્ડિયા મલ્ટી-ફેક્ટર ફંડ લોન્ચ કર્યું

અમદાવાદ, 4 નવેમ્બર: ફ્રેન્કલિન ટેમ્પલટન (ઈન્ડિયા)એ આજે ફ્રેન્કલિન ઈન્ડિયા મલ્ટી-ફેક્ટર ફંડ (એફઆઈએમએફ) લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે જે મલ્ટી-ફેક્ટર આધારિત ક્વોન્ટિટેટિવ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીને અનુસરે છે. એફઆઈએમએફ જેવા Quality, Value, Sentiment, and Alternatives (QVSA) પરિબળોના આધારે સ્ટોક્સ પસંદ કરવા માટે ડેટા આધારિત, પદ્ધતિસરનો અભિગમ અપનાવે છે. રોકાણ કરવાલાયક શેર્સમાં માર્કેટ…

Read More

મહિન્દ્રા ફાર્મ મશીનરીએ ગુજરાતમાં મગફળીનું નવું થ્રેશર રજૂ કર્યું   

મુંબઇ, 1 નવેમ્બર: ટ્રેક્ટર નિર્માતા કંપની અને ભારતમાં કૃષિ ઉપકરણોનાં ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ગુજરાતમાં નવું મગફળી થ્રેશર રજૂ કર્યું છે. વપરાશકાર માટે સાનુકુળ અને કિફાયતી ભાવમાં ઉપલબ્ધ નવું મગફળી થ્રેશર ચલાવવામાં સરળ છે અને તેનાં માટે કોઇ વિશેષ કુશળતાની જરૂર નથી. ટ્રેક્ટર દ્વારા સંચાલિત નવું થ્રેશર ચોક્સાઇપૂર્વક કામ કરે છે, જેમાં મગફળી કાર્યક્ષમ રીતે…

Read More

TVS મોટરએ ગુજરાત ટુરિઝમ સાથે ભાગીદારી બનાવીઃ મુખ્યપ્રધાનને સ્મૃતિ પુસ્તક ભેટ આપ્યું

અમદાવાદ, 1 નવેમ્બરઃ ટુ અને થ્રી વ્હીલર સેગમેન્ટ્સની ઓટોમેકર ટીવીએસ મોટર કંપની (ટીવીએસએમ) એ રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને મોટરસાઇકલિંગના સમન્વયની ઉજવણી કરતા ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને એક સ્મૃતિ પુસ્તક ભેટ આપ્યું હતું. આ પુસ્તક રણ ઉત્સવ ખાતે ટીવીએસ મોટર કંપનીની સફરની મહત્તા દર્શાવે છે જ્યાં એડવેન્ચર મોટરસાઇકલિંગ અને ગુજરાતની પરંપરાઓનો આ વર્ષના પ્રારંભે કળા,…

Read More