Category: પર્સનલ ફાઇનાન્સ
ઈફકોનું નેનો ફર્ટીલાઈઝર વેચાણ વર્ષ 24-25માં 47% વધ્યુ
અમદાવાદ, 31 મે: ઈફકોનો નાણાકીય વર્ષ 2024-25માં કરવેરા અગાઉ રૂપિયા 3,811 કરોડનો નફો નોંધાવ્યો છે અને નેનો ફર્ટીલાઈઝર્સના વેચાણમાં 47 ટકાની વૃદ્ધિ દર્શાવી છે. નેનો-ફર્ટીલાઈઝર્સનું 365.09 લાખ બોટલનું વેચાણ કર્યું છે, જે અગાઉના વર્ષ (2023-24)માં 248.95 લાખ બોટલનું વેચાણ નોંધાવ્યું હતું. 2024-25 દરમિયાન રૂપિયા 41,244 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું છે. ઈફકોના અધ્યક્ષ દિલીપ સાંઘાણીએ મીડિયા સાથે…
WEEKLY ECONOMIC CALENDAR FOR 2-6-25
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
બિગબ્લોક કંસ્ટ્રક્શને FY25માં રૂ.224.6 કરોડની રેવન્યુ નોંધાવી
કંપનીનો એબિટા Q4FY25માં 8.9 ટકા માર્જીન સાથે રૂપિયા 5.7 કરોડ, સેલ્સ વોલ્યુમ 12.8 ટકા વધી 1,75,464 સીબીએમ રહ્યા અમદાવાદ, 31 મે: ભારતમાં એરેટેડ ઓટોક્લેવ્ડ કોન્ક્રીટ (AAC) બ્લોક્સ, બ્રિક્સ અને પેનલ્સના સૌથી મોટા ઉત્પાદકો પૈકીની એક બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે (BSE 540061; NSE: BIGBLOC) નાણાકીય વર્ષ 2025 માટે રૂ. 3.2 કરોડનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. કંપનીએ…
એશિયન ગ્રેનિટોએ FY25માં રૂ.1559 કરોડના કોન્સોલિડેટેડ ચોખ્ખા વેચાણો નોંધાવ્યા
અમદાવાદ, 31 મેઃ લક્ઝુરિયસ સરફેસીસ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ્સ એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (એજીએલ) માર્ચ 2025ના રોજ પૂરા થયેલા ચોથા ત્રિમાસિકગાળા અને FY 24-25માં ઉત્કૃષ્ઠ ઓપરેશનલ અને નાણાંકીય કામગીરી દર્શાવી છે. કંપનીએ 31 માર્ચ 2025ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે રૂ. 20.24 કરોડનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ (રૂ. 20.15 કરોડનો નેટ લોસ) નોંધાવ્યો હતો. કોન્સોલિડેટેડ…
સિન્ટેક્સે ઇન્સ્યુલેટેડ પાણીની ટાંકી TruPuf લોન્ચ કરી
અમદાવાદ, 29 મેઃ સિન્ટેક્સ બાય વેલ્સપન, સિન્ટેક્સ TruPuf – ભારતની પહેલી ‘ખરેખર’ ઇન્સ્યુલેટેડ પાણીની ટાંકીની પહોંચનો વિસ્તાર કરી રહી છે. ભારે તાપમાનની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે રચાયેલ, 50 મીમી પોલીયુરેથીન ફોમ અસરકારક ઇન્સ્યુલેટર તરીકે કામ કરે છે અને સંગ્રહિત પાણીના તાપમાનને તેની મૂળ સ્થિતિની નજીક જાળવી રાખે છે. આ પાણીની ટાંકી 100% વર્જિન ફૂડ-ગ્રેડ પ્લાસ્ટિકમાંથી…
તંબોલી કાસ્ટિંગ્સને CII નેશનલ બેસ્ટ પ્રેક્ટિસ એવોર્ડ એનાયત કરાયો
અમદાવાદ, 29 મે: ઈન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ ઉદ્યોગની અગ્રણી અને BSE લિસ્ટેડ તંબોલી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટાકંપની, તંબોલી કાસ્ટિંગ્સ લિમિટેડ (TCL), ને 29 મેના રોજ દિલ્હીમાં આયોજિત CII સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ પ્લેટફોર્મ ઇવેન્ટમાં પ્રતિષ્ઠિત CII નેશનલ બેસ્ટ પ્રેક્ટિસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ એવોર્ડ ઇન્ડસ્ટ્રી 4.0 પેરાડાઇમ હેઠળ ડિજિટલ-નેતૃત્વ નવીનતા દ્વારા ભવિષ્યના વિકાસની તકો મેળવવા માટે TCL ના…
Infra.Marketએ ટાઇલ્સ માટે 81 મિલિયન ચોરસ મીટરથી વધારે ઉત્પાદન ક્ષમતા હાંસલ કરી
અમદાવાદ, 29 MAY: બિલ્ડિંગ મટિરિયિલ્સ પ્લેટફોર્મ Infra.Market દેશમાં સ્થાપિત ક્ષમતાની દ્રષ્ટિએ સિરામિક ઉદ્યોગમાં બીજી સૌથી મોટી કંપની તરીકે બહાર આવી છે. કંપની 19 ઉત્પાદન સુવિધાઓમાં 81.57 મિલિયન ચોરસ મીટરની કુલ ઉત્પાદનક્ષમતા ધરાવે છે તથા તેની કુલ આવકમાં 25થી 30 ટકા પ્રદાન નિકાસનું છે, જે એની આંતરરાષ્ટ્રીય કામગીરીને વેગ મળી રહ્યો હોવાનું સૂચવે છે. છેલ્લાં 3થી…
